Monthly Archives: June 2021
આ રાશિના લોકો આજે દરેક બાબત પર પોતાનું વર્ચસ્વ ધરાવશે, રોકાણથી...
મિથુન રાશિ : તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ...
“હરિ તો હાલે હારોહાર” તમારા ભજનની યાદીમાં આ એક ભજન પણ...
હું જાગું ઈ પ્હેલા જાગી ખોલે સઘળા દ્વારહરિ તો હાલે હારોહારનહિતર મારા કામ બધા કાંઈ ઉકલે બારોબાર?હરિ તો હાલે હારોહાર.ખૂબ ઉકાળે, બાળે, ગાળે, દ્વેષ...
“સવા બશેરનું મારું દાતરડું” આ પ્રસિદ્ધ લોકગીત તમારી જૂની યાદો તાજી...
સવા બશેરનું મારું દાતરડું લોલઘડ્યું ઓલા લાલિયા લુહારેમુંજા વાલમજી લોલહવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલસાવ રે સોનાનું મારું દાતરડું લોલહીરનો બંધિયો છે એનો...
પાંડવોના પૂર્વજો ભાગ 2 : જાણો કેવી રીતે બૃહસ્પતિનો પુત્ર શુક્રાચાર્ય...
આનો પહેલો ભાગ તમે પેજ પર જઈને વાંચી શકો છો.અગસ્ત્ય ઋષિના શ્રાપથી રાજા નહુષ એક અજગરના રૂપમાં ફેરવાઈ ગયો અને દેવલોકથી પતન પામી નીચે...
સંકટ સમયે જે સાથે ઉભું રહે તેમના માટે જીવવું જોઈએ, વાંચો...
સ્મિતા બોલી તમારે ઓછા માં ઓછી પાંચ દિવસ ની રજા લેવી જ પડશે.અરે સ્મિતા સમજવા નો પ્રયત્ન કર અત્યારે ઓફીસ નું વાતવરણ ખરાબ ચાલે...
“ઠોબારી” પ્રેરણાત્મક સ્ટોરી, અનાથ પતિ-પત્નીને કેવી રીતે મળ્યો આખો પરિવાર ભાગ...
રુપલના જીવનમાં એક અઠવાડિયામાં તો ઘણું બદલાઈ ગયું.. સીમંતના પ્રસંગ પછી એને બીજી સ્ત્રીઓ સાથે બેસવાનું ગમવા માંડ્યું.. રોંઢે ઘણી સ્ત્રીઓ નાનું મોટું કામ...
પરદેશી અનુકરણમાં શું શીખ્યા? બધુ ટુંકુ કર્યું કે ઘટાડ્યું?
શું શું ટુંકુ કર્યું કે ઘટ્યું?૧) સૌ પ્રથમ કુટુંબ ટુકુ થયું૨) વ્યવહાર ટુકા થયા૩) સંબંધો ટુકા થયા૪) વય ટુકી થઇ૫) ઉંઘ ટુકી થઇ૬) મન...
5 દીવાની આ નાનકડી અને સુંદર વાર્તા તમારે જીવનમાં શું કરવું...
એક ઘરમાં પાંચ દીવા પ્રકાશિત હતા.એક દિવસે એક દીવાને થયું કે,આટલો બળું છું તોય મારા પ્રકાશની કોઈને કદર નથી,લાવને હું ઓલવાઈ જાઉં...પોતાને વ્યર્થ સમજીને...
પોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે જૂન મહિનાનો છેલ્લો દિવસ, આમને...
વૃષભ રાશિ : તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. આજ ના દિવસે તમને ધન લાભ...
પાંડવોના પૂર્વજો ભાગ 1 : જાણો એવી વાતો વિષે જેનાથી આજે...
હજારો વર્ષો પૂર્વે દ્વાપર યુગમાં, એક ધાર્મિક વિદ્વાન હતા જેમનું નામ બૃહસ્પતિ હતું. દેવોના રાજા ઇન્દ્રએ તેમને દેવોના ગુરુ તરીકે નિયુક્ત કર્યા હતા.બૃહસ્પતિને તારા...