‘અડસઠ તિરથ સંતોના શરણે…’ એમ ગાઇએ છીએ, પણ તે 68 તીર્થ કયા કયા છે તે ખબર છે? અહીં છે તેનું લીસ્ટ.

0
1238

68 તીર્થ – સ્કંદ પૂરાણની સૂચી :

1. અટ્ટહાસ

2. અમરકંટક

3. અયોધ્યા

4. અર્કેશ્વર

5. ઉજ્જૈન

6. કનલ્હલ

7. કરવીર

8.કર્ણભાર

9. કાયાવરોહણ

10. કર્તિકેશ્વર

11. કાલિંજર

12. કાશી

13. કાશ્મીર

14. કુક્કુટેશ્વર

15. કુરુક્ષેત્ર

16. કૃમિજાંગલ

17. કેદારનાથ

18. કૈલાસ

19. ગયા

20. ગંધમાદન

21. ગીરનાર

22. ગોકર્ણ

23. છગલેય

24. જલલિંગ

25. જલેશ્વર

26. જમગ્ન્યતીર્થ

27. જાલંધર

28. ત્રિદંડ

29. ત્રિસંધ્યા

30. દંડકારણ્ય

31. દુષ્કર્ણ

32. દેવિકા.

33. નિર્મલેશ્વર

34. નૈમિષારણ્ય

35. પશુપતિનાથ

36. પુરશ્ચંદ્ર

37. પુષ્કર

38. પ્રભાસ

39. પ્રયાગ

40. બડવાડિન

41. બદરિકાશ્રમ

42. ભદ્રકર્ણ

43. ભસ્મગાત્ર

44. ભૂવનેશ્વર

45. ભૈરવ

46. મધ્યમેશ્વર

47. મરૂકોટ

48. મલકેશ્વર

49. મહેન્દ્ર

50. મંડલેશ્વર

51. લંકા

52. લિંગેશ્વર

53. વામેશ્વર

54. વિંધ્યાચળ

55. વિરજા

56. વિશ્વેશ્વર

57. વૃષભપર્વત

58. વેંકટ

59. શતદ્રુ કે શતલજ

60. શંકુકર્ણ

61. શ્રીશૈલ-વેંકટાચલ

62. સપ્તગોદાવરી

63. હરદ્વાર

64. હર્ષિત

65. શ્રેષ્ઠસ્થાન

66. હાટકેશ્વર

67. હેમકૂટ

68. હૃષિકેશ.

– સાભાર માલદેવ સોલંકી (અમર કથાઓ ગ્રુપ)