આજે આ અંકવાળાને સૂર્ય અને બુધનો સહયોગ છે, નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. 

0
517

આજનું અંકફળ, 14 એપ્રિલ 2022 : આજે 14 એપ્રિલ 2022 છે. 14 નો સંયુક્ત અંક 01 સૂર્ય સાથે અને 04 રાહુ સાથે સંબંધ ધરાવે છે, આ અંક ખૂબ જ શુભ પરંતુ સંધર્ષકારક છે. આ કીર્તિ અને પ્રસિદ્ધિનો કારક છે. આ સિંગલ ડિજિટ 05 જેવું કામ કરશે. 05 નો સ્વામી બુધ છે. 14-04-2022 નો ભાગ્ય અંક 06 રહેશે. બુધ, શનિ અને શુક્ર એકબીજાના શ્રેષ્ઠ મિત્રો છે. 05 અંકના મિત્ર અંક 04, 06 અને 07 છે. ભાગ્ય અંક 06 નો સ્વામી શુક્ર ગ્લેમર, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતીક છે. તમારા જન્મ અંક અનુસાર, તમે તમારું અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને બુધનો સહયોગ છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. અંક 05 અને 06 ની વ્યક્તિ તમને વ્યવસાયમાં નફો અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – શ્વાસ સંબંધી રોગને કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – નોકરી-ધંધામાં પ્રગતિને લઈને પ્રસન્નતા રહેશે. 05 અંક વાળી વ્યક્તિ વ્યાપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – ચંદ્ર અને બુધ કુદરતી શત્રુ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – વેપાર માટે આજનો દિવસ પ્રગતિનો છે. નોકરીમાં નવા પદની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય – પેટની વિકૃતિથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજે વ્યાપારી સોદાના કારણે વેપારમાં લાભ થવાના સંકેત છે. 05 અને 08 અંકના ઉચ્ચ અધિકારીઓની મદદથી નોકરીમાં પ્રગતિ શક્ય છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુધારવા માટે સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 06 ના વ્યક્તિ તરફથી તમને વેપારમાં લાભ મળશે. નોકરીમાં અંક 02 અને 03 ના ઉચ્ચ અધિકારીઓનો સહકાર છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય પ્રત્યે પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજે નોકરીમાં પ્રગતિ થાય. ભાગ્ય અંક 06 ના સ્વામી શુક્ર અને અંકના સ્વામી શુક્રનો સહયોગ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – લીવરના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – કેતુ અને શુક્ર વેપારમાં કોઈ નવું કામ આપી શકે છે. નોકરીમાં પ્રમોશનને લઈને તમે આશાવાદી રહી શકો છો.

સ્વાસ્થ્ય – બીપી અને શુગરના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજનો ભાગ્ય સ્વામી શુક્ર છે. આ અંકનો સ્વામી શનિ છે. નોકરીમાં મોટો ફાયદો થઈ શકે છે. બુધ અને શનિ નવા વેપારનો સોદો આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ માટે તલનું દાન સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – મંગળ અને શુક્ર નોકરીને નવી દિશા આપશે. વેપારમાં ભાગ્યનો સ્વામી શુક્ર અને આ અંકનો સ્વામી મંગળ ઉચ્ચ અધિકારીઓની મદદથી પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકે છે.

સ્વાસ્થ્ય – પેટ સંબંધી વિકાર થવાની સંભાવના બની શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.