8 જાન્યુઆરી 2022 અંક જ્યોતિષ, આજે નોકરીમાં મોટી તક મળી શકે છે, ભાગ્ય અંક 06 નો સહયોગ મળશે.

0
274

આજનું અંકફળ, 08 જાન્યુઆરી 2022 : 08 અંક ધૈર્ય, આત્મવિશ્વાસ, સંપત્તિ, વૈભવ અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક છે. 08 નો સ્વામી ગ્રહ શનિ છે. આ અંક ખૂબ જ શુભ હોય છે. તે ગ્લેમર અને કીર્તિનો અંક છે. આજે 08-01-2022 નો ભાગ્ય અંક 06 હશે. અંક 06 નો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્ર, શનિ અને બુધ શ્રેષ્ઠ મિત્રો છે. સૂર્ય અને શનિ મિત્રો નથી. 08 અંકના મિત્ર નંબર 04, 06 અને 07 છે. નીચે વાંચો શનિવારનું અંકફળ.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – તિથિના સ્વામી શનિ અને ભાગ્ય સ્વામી શુક્રની મદદથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 08 તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય – પેટના રોગથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરીમાં વધુ પડતા કામને કારણે પરેશાની થશે. અંક 03 અને 06 નો સહયોગ લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – શુક્ર આજે ભાગ્ય સ્વામી અને શનિ અંકનો સ્વામી હોવાથી નોકરીમાં મોટી તક આપી શકે છે. વ્યાપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યમાં પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – ભાગ્યંક 06 બેંકિંગ અને આઈટી ક્ષેત્રમાં કામ કરતા લોકોને અપેક્ષિત સફળતા અપાવશે. શુક્ર, રાહુ અને શનિના સહયોગથી વેપારમાં શુભ લાભ થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – 04 અને 07 અંક વ્યવસાયમાં લાભદાયક રહેશે. નોકરીમાં પ્રગતિના સંકેતો છે. કોઈ અટકેલા કામમાં પ્રગતિ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – આજે શુક્ર અને શનિનો સહયોગ લાભ આપશે. નોકરીમાં પ્રગતિનો દિવસ છે. નોકરીમાં ભાગ્ય અંક 06 નો સહયોગ તમને મળશે.

સ્વાસ્થ્ય – બીપીના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – નોકરીમાં તમારા પ્રદર્શનથી તમે ખુશ રહેશો. શનિ અને કેતુનો સહયોગ વેપારમાં સફળતા અપાવશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યની બાબતમાં શ્વાસ સંબંધી રોગોના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આ અંક અને આજના અંક બંનેનો સ્વામી શનિ છે. નોકરીમાં આજે સફળતાનો દિવસ છે. શનિ અને ભાગ્ય સ્વામી શુક્ર ખૂબ જ જલ્દી બિઝનેસમાં મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ વધુ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – નોકરીમાં શુક્ર અને મંગળનો સહયોગ મળશે. ધંધામાં પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્ય – ચામડીના રોગ થવાની સંભાવના છે. તલનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.