આજે શનિ અને રાહુ નોકરીમાં જવાબદારીમાં અચાનક ફેરફાર આપી શકે છે, પણ પ્રસન્નતા રહેશે.

0
407

આજનું અંકફળ, 21 એપ્રિલ 2022: 21 નો સંયુક્ત અંક કીર્તિ અને ખ્યાતિનો છે. અહીં 01 સૂર્યનું અને 02 ચંદ્રનું પ્રતીક છે. આ સંયુક્ત અંક તેજસ્વિતાનું પ્રતીક છે. આ સિંગલ ડિજિટ 03 જેવું કામ કરશે. 03 નો સ્વામી ગુરુ છે. આજે 21-04-2022 નો ભાગ્ય અંક 04 રહેશે. 04 નો સ્વામી રાહુ છે. સૂર્ય, ચંદ્ર અને ગુરુ શ્રેષ્ઠ મિત્રો છે. સૂર્ય અને શનિ મિત્રો નથી. અંક 03 ના મિત્ર અંક 01, 02 અને 09 છે.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – 04 અંક વાળી વ્યક્તિ તમને નોકરીમાં લાભ આપી શકે છે. ભાગ્યનો સ્વામી રાહુ વેપારમાં સહયોગ આપશે.

સ્વાસ્થ્ય – આંખના રોગોથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – નોકરીમાં અંક 04 અને 06 ના ઉચ્ચ અધિકારીઓને ફાયદો થશે. નોકરીમાં ખુશી રહેશે.

સ્વાસ્થ્ય – પેટ અને શ્વસન સંબંધી બીમારીઓને કારણે સમસ્યા થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – ગુરુ અને રાહુ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરાવશે. નોકરીમાં ગુરુની શુભતાને કારણે ઉચ્ચ અધિકારી તરફથી લાભ મળી શકે છે.

સ્વાસ્થ્ય – કફજન્ય રોગોથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં સફળતા મળવાના સંકેત છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – રાહુ અને ગુરુ નોકરીમાં પ્રમોશનનો માર્ગ આપી શકે છે. બિઝનેસમાં 04 અને 06 અંકના વ્યક્તિને ફાયદો થશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – અંક 05 અને 8 ના અધિકારીઓનો સહયોગ નોકરીમાં પ્રગતિ કરાવશે. ભાગ્ય અંક 04 નો સ્વામી રાહુ વેપારમાં લાભ આપશે.

સ્વાસ્થ્ય – શ્વાસ સંબંધી રોગોના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – આ અંકનો સ્વામી અને ભાગ્યનો સ્વામી રાહુ કેતુની મદદથી નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. વેપારમાં પણ કેટલાક નવા કામના કારણે પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – તણાવથી બચો.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – શનિ અને ભાગ્યનો સ્વામી રાહુ નોકરીમાં જવાબદારીમાં અચાનક ફેરફાર આપી શકે છે. વેપારમાં સફળતા મળવાથી પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્ય – ત્વચા સંબંધી બીમારીઓ પરેશાન કરી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – આજે ભાગ્યનો સ્વામી રાહુ અને અંકનો સ્વામી મંગળ વેપારમાં થોડી મોટી સફળતા અપાવશે. ગુરુ અને મંગળ નોકરીમાં પ્રગતિ આપશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેવાની શક્યતા છે. અડદનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.