નોકરીમાં પ્રમોશન મળવાની સાથે વેપારમાં થશે પ્રગતિ, વાંચો તમારો આજનું અંક રાશિફળ

0
567

આજે 27 મી ડિસેમ્બર 2021 છે. 27 ની સંયુક્ત સંખ્યા કર્મયોગ અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક છે. આ સંયુક્ત અંક ખૂબ જ ઝડપી સફળતા આપે છે. આ સર્જનાત્મકતાનો અંક છે. અંક 02 ચંદ્રમા અને 07 કેતુનો સંયુક્ત પ્રભાવ રહેશે. આ સિંગલ ડિજિટ 09 જેવું કામ કરશે. 09નો સ્વામી મંગળ છે. આજે 27-12-2021 નો ભાગ્ય અંક 08 રહેશે.

અંક 08 સ્વામીગ્રહ શનિ છે. મંગળ, ચંદ્ર, ગુરુ અને સૂર્ય શ્રેષ્ઠ મિત્રો છે. અંક 09 ના મિત્ર અંક 01, 02 અને 03 છે. તમારા જન્માંક અનુસાર, તમે આજે તમારો અંક રાશિફળ વાંચો.

અંક રાશિફળ : જન્માંક 01

લકી નંબર: 02

નોકરી અને વ્યવસાય : નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. ભાગ્યંક 08 તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય : શ્વાસ સંબંધી બીમારીઓને કારણે પરેશાની થઈ શકે છે. શનિનું દ્રવ્ય કાળા કપડા અને અડદનું દાન કરો.

અંક રાશિફળ : જન્માંક 02

લકી નંબર: 01

નોકરી અને વ્યવસાય : વેપારમાં કામ વધારે થવાને કારણે મુશ્કેલી આવી શકે છે. જન્માંક 04 અને 09 ના ઉચ્ચ અધિકારીઓ નોકરીમાં લાભ આપી શકે છે. ધન પ્રાપ્તિમાં પ્રગતિ છે.

સ્વાસ્થ્યઃ- આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ : જન્માંક 03

લકી નંબર: 06

નોકરી અને વ્યવસાય : અંક સ્વામી ગુરુ અને ભાગ્યસ્વામી શનિ નોકરીમાં મોટી તક આપી શકે છે. વેપારમાં પ્રગતિ થશે.

સ્વાસ્થ્ય : પેટની વિકૃતિ પરેશાન કરી શકે છે.

અંક રાશિફળ : જન્માંક 04

લકી નંબર: 05

નોકરી અને વ્યવસાય : ભાગ્યંક 08નો સ્વામી શનિ છે અને રાહુ આ અંકનો સ્વામી છે. બેંકિંગ અને આઈટી ક્ષેત્રે કામ કરતા લોકોને અપેક્ષિત સફળતા મળશે. શનિનો અંક 08 વેપારમાં શુભ છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહશે.

અંક રાશિફળ : જન્માંક 05

લકી નંબર: 06
નોકરી અને વ્યવસાય : વ્યવસાયમાં નામાંક 07 અને 08 થી લાભ મળશે. નોકરીમાં ઉન્નતિના સંકેતો છે. વેપારમાં અટકેલા કામમાં પ્રગતિ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ : જન્માંક 06

લકી નંબર: 04

નોકરી અને વ્યવસાય : નોકરીમાં આજે સફળતાનો દિવસ છે. વેપારમાં તમને ભાગ્યાંક 08 અને અંકના સ્વામી મંગળનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- શુગરના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ : જન્માંક 07

લકી નંબર: 04

નોકરી અને વ્યવસાય : નોકરી અને વ્યવસાયમાં તમારી પ્રગતિથી તમે ખુશ રહેશો. નોકરીમાં સફળતા મળે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે પોતાનું ધ્યાન રાખવું.

અંક રાશિફળ : જન્માંક 08

લકી નંબર: 04

નોકરી અને વ્યવસાય : આજનો દિવસ વ્યવસાયમાં સફળતાનો દિવસ છે.આ અંકનો સ્વામી શનિ અને આજના અંકનો સ્વામી મંગળ નોકરીમાં મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ : જન્માંક 09

લકી નંબર: 07

નોકરી અને વ્યવસાય : નોકરી અને વ્યવસાયમાં શનિ અને મંગળનો સહયોગ મળશે. નોકરીમાં નામાંક 03 ના ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ સ્વાસ્થ્ય સારુંર હશે