આજે આ અંકવાળાને નોકરી-ધંધામાં પ્રગતિના સંકેત છે, અટકેલા કામમાં પ્રગતિ થવાની સંભાવના છે.

0
325

આજનું અંકફળ, 05 એપ્રિલ 2022 : 05 અંક શુભ, લાભ, ધર્મ, શિક્ષણ અને ગણિતના જ્ઞાનનો પ્રતીક છે. આ અંક ખૂબ જ તાર્કિક, શુભ અને મંગલકારી છે. આ કીર્તિ અને ખ્યાતિનો અંક છે. આજે 05-04-2022 નો ભાગ્ય અંક 06 રહેશે. 06 અંકનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્ર, શનિ અને બુધ શ્રેષ્ઠ મિત્રો છે. સૂર્ય અને શનિ મિત્રો નથી. 05 અંકના મિત્ર અંકો 04, 06 અને 08 છે. 05 નો સ્વામી બુધ છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજનું અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને શુક્ર નોકરી અને વ્યવસાયમાં પ્રગતિમાં થોડો સંઘર્ષ આપશે. ભાગ્ય અંક 06 તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય – શનિ શ્વાસ સંબંધી બીમારીઓને કારણે પરેશાની આપી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરીમાં પ્રગતિ થશે. 05 અને 06 અંક ધરાવતી વ્યક્તિ વેપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – ગુરુ, બુધ અને ભાગ્ય સ્વામી શુક્ર નોકરીમાં મોટી તક આપી શકે છે. વેપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – પેટની વિકૃતિથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 06 નો સ્વામી શુક્ર બેંકિંગ અને કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતા લોકોને અપેક્ષિત સફળતા અપાવશે. વેપારમાં શુક્ર અને બુધથી સારો ફાયદો થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – બિઝનેસમાં તમને અંક 05 અને 08 થી લાભ મળશે. નોકરી-ધંધામાં પ્રગતિના સંકેત છે. અટકેલા કામમાં પ્રગતિ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજનો દિવસ વેપારમાં સંઘર્ષનો દિવસ છે. નોકરીમાં ભાગ્ય અંક 05 નો સહયોગ તમને મળશે.

સ્વાસ્થ્ય – બીપી અને શુગરના દર્દીઓએ સાવચેત રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – શુક્ર અને કેતુનો સહયોગ છે. વ્યાપારમાં તમારા કામથી તમે ખુશ રહેશો.

સ્વાસ્થ્ય – પેટના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવચેતી રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – નોકરીમાં આજે સફળતાનો દિવસ છે. શનિ અને શુક્ર નોકરીમાં ખૂબ જ જલ્દી મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરીમાં શુક્ર અને મંગળનો સહયોગ મળશે. ધંધામાં પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેવાની શક્યતા છે. બુધના દ્રવ્ય જેમ કે મગ, અડદ વગેરેનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.