આ અંકવાળાને નોકરી માટે આજનો દિવસ પ્રગતિનો છે, વેપારમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત છે.

0
214

આજનું અંકફળ, 07 માર્ચ 2022 : આજે 07 માર્ચ 2022 છે. 07નો અંક ખૂબ જ શુભ છે. તે ધન અને સમૃદ્ધિનો કારક છે. કેતુ 07 નો સ્વામી છે. 07-03-2022 નો ભાગ્ય અંક પણ 07 રહેશે. કેતુ, બુધ, શનિ અને શુક્ર શ્રેષ્ઠ મિત્રો છે. અંક 07 ના મિત્ર અંક 04, 05 અને 06 અને 08 છે. ભાગ્ય અંક 07 નો સ્વામી કેતુ આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજે તમારું અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને કેતુનો સપોર્ટ છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 08 અને જન્મ અંક 07 ની વ્યક્તિ તમને વ્યવસાયમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – આંખના રોગોથી મુશ્કેલી થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરીમાં પ્રગતિને લઈને ખુશી રહેશે. 07 અને 08 અંક વાળી વ્યક્તિ વેપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – નોકરી માટે આજનો દિવસ પ્રગતિનો છે. વેપારમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય – પેટની વિકૃતિઓ પરેશાન કરી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – આજે નવી પોસ્ટ માટે નોકરીમાં લાભના સંકેત છે. 03 અને 08 અંકના ઉચ્ચ અધિકારીઓની મદદથી નોકરીમાં પ્રગતિ શક્ય છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુધારવા માટે હનુમાનબાહુકનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 07 ના વ્યક્તિથી નોકરી અને વ્યવસાયમાં લાભ થશે. નોકરીમાં 08 અંકના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય પ્રત્યે પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજે નોકરીમાં પ્રગતિ થાય. ભાગ્ય અંક 07 ના સ્વામી કેતુ અને અંક સ્વામી શુક્રનો સહયોગ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – શ્વાસ સંબંધી રોગોના દર્દીઓએ સાવચેત રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – કેતુ વ્યવસાયમાં સફળતા અપાવી શકે છે. નોકરીમાં પ્રમોશનને લઈને તમે આશાવાદી રહી શકો છો.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યમાં શ્વાસ સંબંધી રોગોના દર્દીઓએ સાવચેત રહેવું જોઈએ.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – આજે ભાગ્યનો સ્વામી કેતુ છે. આ અંકનો સ્વામી શનિ છે, નોકરીમાં મોટો ફાયદો થઈ શકે છે. કેતુ અને શનિ નવી વેપારી ડીલ આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – ભાગ્યનો સ્વામી કેતુ અને મંગળ વેપારને નવી દિશા આપશે. નોકરીમાં અંકનો સ્વામી કેતુ ઉચ્ચ અધિકારીઓની મદદથી પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકે છે.

સ્વાસ્થ્ય – મંગળ પેટની બીમારીની શક્યતા આપી શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.