દરરોજ કરો ગણપતિ બાપ્પાના આ શ્રી અષ્ટવિનાયકસ્તોત્રં અને 108 નામાવલીનો પાઠ, મળશે તેમની કૃપા.

0
285

‘શ્રી અષ્ટવિનાયકસ્તોત્રં’ અને ‘ગણેશજીની 108 નામાવલી’ ગુજરાતીમાં, બાપ્પાને રાજી કરવા કરો આનો પાઠ.

(1) શ્રી અષ્ટવિનાયકસ્તોત્રં

સ્વસ્તિ શ્રીગણનાયકો ગજમુખો મોરેશ્વરઃ સિદ્ધિદઃ

બલ્લાળસ્તુ વિનાયકસ્તથ મઢે ચિન્તામણિસ્થેવરે .

લેણ્યાદ્રૌ ગિરિજાત્મજઃ સુવરદો વિઘ્નેશ્વરશ્ચોઝરે

ગ્રામે રાંજણસંસ્થિતો ગણપતિઃ કુર્યાત્ સદા મઙ્ગલમ્ ..

ઇતિ અષ્ટવિનાયકસ્તોત્રં સમ્પૂર્ણમ્.

(2) શ્રીઉચ્છિષ્ટગણનાથસ્ય અષ્ટોત્તરશતનામાવલિઃ

ૐ વન્દારુજનમન્દારપાદપાય નમો નમઃ ૐ . ૧

ૐ ચન્દ્રાર્ધશેખરપ્રાણતનયાય નમો નમઃ ૐ .

ૐ શૈલરાજસુતોત્સઙ્ગમણ્ડનાય નમો નમઃ ૐ . વન્દનાય

ૐ વલ્લીશવલયક્રીડાકુતુકાય નમો નમઃ ૐ .

ૐ શ્રીનીલવાણીલલિતારસિકાય નમો નમઃ ૐ .

ૐ સ્વાનન્દભવનાનન્દનિલયાય નમો નમઃ ૐ .

ૐ ચન્દ્રમણ્ડલસન્દૃષ્યસ્વરૂપાય નમો નમઃ ૐ .

ૐ ક્ષીરાબ્ધિમધ્યકલ્પદ્રુમૂલસ્થાય નમો નમઃ ૐ .

ૐ સુરાપગાસિતામ્ભોજસંસ્થિતાય નમો નમઃ ૐ .

ૐ સદનીકૃતમાર્તાણ્ડમણ્ડલાય નમો નમઃ ૐ . ૧૦

ૐ ઇક્ષુસાગરમધ્યસ્થમન્દિરાય નમો નમઃ ૐ .

ૐ ચિન્તામણિપુરાધીશસત્તમાય નમો નમઃ ૐ .

ૐ જગત્સૃષ્ટિતિરોધાનકારણાય નમો નમઃ ૐ .

ૐ ક્રીડાર્થસૃષ્ટભુવનત્રિતયાય નમો નમઃ ૐ .

ૐ શુણ્ડોદ્ધૂતજલોદ્ભૂતભુવનાય નમો નમઃ ૐ .

ૐ ચેતનાચેતનીભૂતશરીરાય નમો નમઃ ૐ .

ૐ અણુમાત્રશરીરાન્તર્લસિતાય નમો નમઃ ૐ .

ૐ સર્વવશ્યકરાનન્તમન્ત્રાર્ણાય નમો નમઃ ૐ .

ૐ કુષ્ઠાદ્યામયસન્દોહશમનાય નમો નમઃ ૐ .

ૐ પ્રતિવાદિમુખસ્તમ્ભકારકાય નમો નમઃ ૐ . ૨૦

ૐ પરાભિચારદુષ્કર્મનાશકાય નમો નમઃ ૐ .

ૐ સકૃન્મન્ત્રજપધ્યાનમુક્તિદાય નમો નમઃ ૐ .

ૐ નિજભક્તવિપદ્રક્ષાદીક્ષિતાય નમો નમઃ ૐ .

ૐ ધ્યાનામૃતરસાસ્વાદદાયકાય નમો નમઃ ૐ .

ૐ ગુહ્યપૂજારતાભીષ્ટફલદાય નમો નમઃ ૐ . કુલીયપૂજા

ૐ રૂપૌદાર્યગુણાકૃષ્ટત્રિલોકાય નમો નમઃ ૐ .

ૐ અષ્ટદ્રવ્યહવિઃપ્રીતમાનસાય નમો નમઃ ૐ .

ૐ અવતારાષ્ટકદ્વન્દ્વપ્રદાનાય નમો નમઃ ૐ . ભવતારાષ્ટક

ૐ ભારતાલેખનોદ્ભિન્નરદનાય નમો નમઃ ૐ .

ૐ નારદોદ્ગીતરુચિરચરિતાય નમો નમઃ ૐ /૩૦

ૐ નિખિલામ્નાયસઙ્ગુષ્ઠવૈભવાય નમો નમઃ ૐ .

ૐ બાણરાવણચણ્ડીશપૂજિતાય નમો નમઃ ૐ .

ૐ ઇન્દ્રાદિદેવતાવૃન્દરક્ષકાય નમો નમઃ ૐ .

ૐ સપ્તર્ષિમાનસાલાનનિશ્ચેષ્ટાય નમો નમઃ ૐ .

ૐ આદિત્યાદિગ્રહસ્તોમદીપકાય નમો નમઃ ૐ .

ૐ મદનાગમસત્તન્ત્રપારગાય નમો નમઃ ૐ .

ૐ ઉજ્જીવિતેશસન્દગ્ધમદનાય નમો નમઃ ૐ . કુઞ્જીવિતે

ૐ શમીમહીરુહપ્રીતમાનસાય નમો નમઃ ૐ .

ૐ જલતર્પણસમ્પ્રીતહૃદયાય નમો નમઃ ૐ .

ૐ કન્દુકીકૃતકૈલાસશિખરાય નમો નમઃ ૐ . ૪૦

ૐ અથર્વશીર્ષકારણ્યમયૂરાય નમો નમઃ ૐ .

ૐ કલ્યાણાચલશૃઙ્ગાગ્રવિહારાય નમો નમઃ ૐ .

ૐ આતુનૈન્દ્રાદિસામસંસ્તુતાય નમો નમઃ ૐ .

ૐ બ્રાહ્મ્યાદિમાતૃનિવઃપરીતાય નમો નમઃ ૐ .

ૐ ચતુર્થાવરણારક્ષિદિગીશાય નમો નમઃ ૐ . રક્ષિધીશાય

ૐ દ્વારાવિષ્ટનિધિદ્વન્દ્વશોભિતાય નમો નમઃ ૐ .

ૐ અનન્તપૃથિવીકૂર્મપીઠાઙ્ગાય નમો નમઃ ૐ .

ૐ તીવ્રાદિયોગિનીવૃન્દપીઠસ્થાય નમો નમઃ ૐ .

ૐ જયાદિનવપીઠશ્રીમણ્ડિતાય નમો નમઃ ૐ .

ૐ પઞ્ચાવરણમધ્યસ્થસદનાય નમો નમઃ ૐ . ૫૦

ૐ ક્ષેત્રપાલગણેશાદિદ્વારપાય નમો નમઃ ૐ .

ૐ મહીરતીરમાગૌરીપાર્શ્વકાય નમો નમઃ ૐ .

ૐ મદ્યપ્રિયાદિવિનયિવિધેયાય નમો નમઃ ૐ .

ૐ વાણીદુર્ગાંશભૂતાર્હકલત્રાય નમો નમઃ ૐ . ભૂતાર્ધ

ૐ વરહસ્તિપિશાચીહૃન્નન્દનાય નમો નમઃ ૐ .

ૐ યોગિનીશચતુષ્ષષ્ટિસંયુતાય નમો નમઃ ૐ .

ૐ નવદુર્ગાષ્ટવસુભિસ્સેવિતાય નમો નમઃ ૐ .

ૐ દ્વાત્રિંશદ્ભૈરવવ્યૂહનાયકાય નમો નમઃ ૐ .

ૐ ઐરાવતાદિદિગ્દન્તિસંવૃતાય નમો નમઃ ૐ .

ૐ કણ્ઠીરવમયૂરાખુવાહનાય નમો નમઃ ૐ . ૬૦

ૐ મૂષકાઙ્કમહારક્તકેતનાય નમો નમઃ ૐ .

ૐ કુમ્ભોદરકરન્યસ્તપાદાબ્જાય નમો નમઃ ૐ .

ૐ કાન્તાકાન્તતરાઙ્ગસ્થકરાગ્રાય નમો નમઃ ૐ .

ૐ અન્તસ્થભુવનસ્ફીતજઠરાય નમો નમઃ ૐ .

ૐ કર્પૂરવીટિકાસારરક્તોષ્ઠાય નમો નમઃ ૐ .

ૐ શ્વેતાર્કમાલાસન્દીપ્તકન્ધરાય નમો નમઃ ૐ .

ૐ સોમસૂર્યબૃહદ્ભાનુલોચનાય નમો નમઃ ૐ .

ૐ સર્વસમ્પત્પ્રદામન્દકટાક્ષાય નમો નમઃ ૐ .

ૐ અતિવેલમદારક્તનયનાય નમો નમઃ ૐ .

ૐ શશાઙ્કાર્ધસમાદીપ્તમસ્તકાય નમો નમઃ ૐ . ૭૦

ૐ સર્પોપવીતહારાદિભૂષિતાય નમો નમઃ ૐ .

ૐ સિન્દૂરિતમહાકુમ્ભસુવેષાય નમો નમઃ ૐ .

ૐ આશાવસનતાદૃષ્યસૌન્દર્યાય નમો નમઃ ૐ .

ૐ કાન્તાલિઙ્ગનસઞ્જાતપુલકાય નમો નમઃ ૐ .

ૐ પાશાઙ્કુશધનુર્બાણમણ્ડિતાય નમો નમઃ ૐ .

ૐ દિગન્તવ્યાપ્તદાનામ્બુસૌરભાય નમો નમઃ ૐ .

ૐ સાયન્તનસહસ્રાંશુરક્તાઙ્ગાય નમો નમઃ ૐ .

ૐ સમ્પૂર્ણપ્રણવાકારસુન્દરાય નમો નમઃ ૐ .

ૐ બ્રહ્માદિકૃતયજ્ઞાગ્નિસમ્ભૂતાય નમો નમઃ ૐ .

ૐ સર્વામરપ્રાર્થનાત્તવિગ્રહાય નમો નમઃ ૐ . ૮૦

ૐ જનિમાત્રસુરત્રાસનાશકાય નમો નમઃ ૐ .

ૐ કલત્રીકૃતમાતઙ્ગકન્યકાય નમો નમઃ ૐ .

ૐ વિદ્યાવદસુરપ્રાણનાશકાય નમો નમઃ ૐ .

ૐ સર્વમન્ત્રસમારાધ્યસ્વરૂપાય નમો નમઃ ૐ .

ૐ ષટ્કોણયન્ત્રપીઠાન્તર્લસિતાય નમો નમઃ ૐ .

ૐ ચતુર્નવતિમન્ત્રાત્મવિગ્રહાય નમો નમઃ ૐ .

ૐ હુઙ્ગઙ્ક્લાઙ્ગ્લામ્મુખાનેકબીજાર્ણાય નમો નમઃ ૐ .

ૐ બીજાક્ષરત્રયાન્તસ્થશરીરાય નમો નમઃ ૐ .

ૐ હૃલ્લેખાગુહ્યમન્ત્રાન્તર્ભાવિતાય નમો નમઃ ૐ . બીજમન્ત્રાન્તર્ભાવિતાય

ૐ સ્વાહાન્તમાતૃકામાલારૂપાધ્યાય નમો નમઃ ૐ . ૯૦

ૐ દ્વાત્રિંશદક્ષરમયપ્રતીકાય નમો નમઃ ૐ .

ૐ શોધનાનર્થસન્મન્ત્રવિશેષાય નમો નમઃ ૐ .

ૐ અષ્ટાઙ્ગયોગિનિર્વાણદાયકાય નમો નમઃ ૐ .

ૐ પ્રાણેન્દ્રિયમનોબુદ્ધિપ્રેરકાય નમો નમઃ ૐ .

ૐ મૂલાધારવરક્ષેત્રનાયકાય નમો નમઃ ૐ .

ૐ ચતુર્દલમહાપદ્મસંવિષ્ટાય નમો નમઃ ૐ .

ૐ મૂલત્રિકોણસંશોભિપાવકાય નમો નમઃ ૐ .

ૐ સુષુમ્નારન્ધ્રસઞ્ચારદેશિકાય નમો નમઃ ૐ .

ૐ ષટ્ગ્રન્થિનિમ્નતટિનીતારકાય નમો નમઃ ૐ .

ૐ દહરાકાશસંશોભિશશાઙ્કાય નમો નમઃ ૐ . ૧૦૦

ૐ હિરણ્મયપુરામ્ભોજનિલયાય નમો નમઃ ૐ .

ૐ ભ્રૂમધ્યકોમલારામકોકિલાય નમો નમઃ ૐ .

ૐ ષણ્ણવદ્વાદશાન્તસ્થમાર્તાણ્ડાય નમો નમઃ ૐ .

ૐ મનોન્મણીસુખાવાસનિર્વૃતાય નમો નમઃ ૐ .

ૐ ષોડશાન્તમહાપદ્મમધુપાય નમો નમઃ ૐ .

ૐ સહસ્રારસુધાસારસેચિતાય નમો નમઃ ૐ .

ૐ નાદબિન્દુદ્વયાતીતસ્વરૂપાય નમો નમઃ ૐ .

ૐ ઉચ્છિષ્ટગણનાથાય મહેશાય નમો નમઃ ૐ . ૧૦૮

યતિ શ્રીરામાનન્દેન્દ્રસરસ્વતીસ્વામિગલ્ (શાન્તાશ્રમ, તઞ્જાવુર ૧૯૫૯)