આ બે રાશિવાળા આજે વ્યવસાયમાં પ્રગતિ કરશે, પણ પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી છે જરૂરી.

0
1872

મંગળવાર 4 જાન્યુઆરી 2022 નું પંચાંગ

તિથિ બીજ 05:19 PM સુધી ત્યારબાદ ત્રીજ

નક્ષત્ર ઉત્તરાષાઢા 10:57 AM સુધી ત્યારબાદ શ્રવણ

શુક્લ પક્ષ

પોષ માસ

સૂર્યોદય 06:44 AM

સૂર્યાસ્ત 05:21 PM

ચંદ્રોદય 08:15 AM

ચંદ્રાસ્ત 07:08 PM

અભિજીત મુહૂર્ત 11:42 AM થી 12:24 PM

અમૃત કાળ મુહૂર્ત 11:19 PM થી 12:46 AM, Jan 05

વિજય મુહૂર્ત 01:49 PM થી 02:32 PM

દુષ્ટમુહૂર્ત 08:51:52 થી 09:34:19 સુધી

કાલવેલા / અર્દ્ધયામ 08:51:52 થી 09:34:19 સુધી

મેષ રાશિફળ – આજે શનિ, ચંદ્ર, સૂર્ય અને શુક્ર વિદ્યાર્થીઓ માટે અનુકૂળ છે. આજે તમને બિઝનેસ સંબંધિત દરેક કામમાં સફળતા મળશે. પારિવારિક બાબતોને લઈને તમે થોડા ચિંતિત રહેશો. પીળો અને લાલ શુભ રંગ છે.

વૃષભ રાશિફળ – અષ્ટમ શુક્ર રોગ આપી શકે છે. આર્થિક વિચારનો વિસ્તાર કરશો. જમીન ખરીદવાની યોજના બનશે. લીલો અને વાદળી રંગ શુભ છે. તલનું દાન કરો. માતાના આશીર્વાદ લો. વિદ્યાર્થીઓની કારકિર્દીમાં પ્રગતિ થાય.

મિથુન રાશિફળ – સૂર્ય, શુક્ર શુભ પ્રભાવમાં છે. નોકરી સાથે જોડાયેલા લોકો પરિવર્તનની યોજના બનાવી શકે છે. વાદળી અને સફેદ રંગ શુભ છે. બિઝનેસ સંબંધિત કામમાં સફળતા દેખાઈ રહી છે.

કર્ક રાશિફળ – આજે સૂર્ય ધનુ રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં છે. શુક્ર અને બુધ નોકરી માટે અનુકૂળ છે. શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરવાનો દિવસ છે. લાલ અને કેસરી રંગ શુભ છે. પિતાના આશીર્વાદથી તમે ખુશ રહેશો.

સિંહ રાશિફળ – નોકરીમાં રાશિ સ્વામી સૂર્યના આ રાશિથી પાંચમાં અને ગુરુના સાતમાં પ્રભાવથી સફળતા મળશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો સફળ થશે. પૈસાની લેવડ-દેવડમાં આજે સાવધાની રાખો. પિતાના આશીર્વાદ લો. લાલ અને જાંબલી રંગ શુભ છે.

કન્યા રાશિફળ – મેનેજમેન્ટ અને આઈટી નોકરી કરતા લોકો તેમની કારકિર્દીથી ખુશ રહેશે. લીલો અને સફેદ રંગ શુભ છે. તલનું દાન કરો. ભગવાન વિષ્ણુની પૂજા કરો.

તુલા રાશિફળ – નોકરીમાં નવી તકો અને શુભ લાભ મળે. ઋગ્વેદિક શ્રી સૂક્તમનો 16 વાર પાઠ કરો. લાલ અને સફેદ રંગ શુભ છે. અડદનું દાન કરો.

વૃશ્ચિક રાશિફળ – પરિવારમાં કોઈ વાતને કારણે તણાવ થઈ શકે છે. વિદ્યાર્થીઓને કારકિર્દીમાં સફળતા મળશે. લીલો અને વાદળી શુભ રંગો છે. તલનું દાન કરો.

ધનુ રાશિફળ – આજે શનિ અને ચંદ્રનું એકસાથે દ્વિતીય અને ગુરુનું કુંભ રાશિનું ગોચર ખૂબ જ અનુકૂળ છે. રાજનેતાઓને સફળતા મળશે. પૈસા આવશે. વાદળી અને લીલો શુભ રંગો છે. શુક્ર આર્થિક સુખનો લાભ આપશે.

મકર રાશિફળ – બારમાં શુક્ર અને ચંદ્રના મકર ગોચરથી દરેક કાર્યમાં લાભ થશે. મેનેજમેન્ટ અને બેંકિંગ નોકરી સાથે જોડાયેલા લોકો સફળ થશે. પીળો અને લાલ રંગ શુભ છે, ભોજનનું દાન કરો.

કુંભ રાશિફળ – ગુરુ અત્યારે આ રાશિમાં છે અને શનિ બારમાં છે. શુક્ર અને ચંદ્રનું મકર તેમજ સૂર્યનું ધનુરાશિનું ગોચર વેપાર અને નોકરીમાં મોટો લાભ આપી શકે છે. આજનો દિવસ આનંદદાયક રહેશે. સફેદ અને જાંબલી રંગ શુભ છે. મંગળને લાલ વસ્ત્ર અને તલનું દાન કરો.

મીન રાશિફળ – સૂર્યનો દશમું અને ચંદ્ર, શનિનું અગિયારમુ આઠ શુક્રનું મકર રાશિમાં ગોચર વેપારમાં મોટો લાભ આપી શકે છે. નોકરીમાં પ્રમોશન શક્ય છે. પીળો અને સફેદ રંગ શુભ છે. વિષ્ણજીની પૂજા કરતા રહો. અડદનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.