મકર સંક્રાંતિ પહેલા જ ચમકી જશે આ રાશિઓનું ભાગ્ય, થશે મહાલાભ, વાંચો રાશિફળ.

0
2286

નવા વર્ષમાં સૂર્યની જેમ ચમકશે આ રાશિઓ વાળાનું ભાગ્ય, આર્થીક સમસ્યાઓથી મળશે છુટકારો.

હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું ખુબ વધુ મહત્વ હોય છે. મકર સંક્રાંતિ ઉપર સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. વર્ષ 2022 માં મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ છે. મકર સંક્રાંતિનું પર્વ ખુબ જ ધામ ધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્યને વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. સૂર્યના શુભ રહેવાથી વ્યક્તિનો ભાગ્યોદય થઇ જાય છે.

સૂર્યને આત્મા, પિતા, માન-સન્માન, સફળતા, પ્રગતિ અને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ સેવાના કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ ગણનાઓ મુજબ મકર સંક્રાંતિ પહેલા જ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિઓ ઉપર સૂર્ય દેવની વિશેષ કૃપા રહેશે. આવો જાણીએ મકર સંક્રાંતિ પહેલા કઈ રાશિઓનો ભાગ્યોદય થવાનું નક્કી છે.

મેષ રાશિ :

આ સમય દરમિયાન તમારી રાશિ ઉપર સૌથી વધુ અસર થશે.

સૂર્ય ભમણ કાળમાં તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે.

મન પ્રફુલ્લિત રહેશે.

માન-સન્માનમાં વધારો થશે.

જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે.

મિથુન રાશિ :

ધાર્મિક પ્રવાસમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.

આર્થીક સમસ્યાઓ માંથી છુટકારો મળશે.

લેવડ દેવડથી લાભ થશે.

દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરશો.

દાંપત્ય જીવન સુખમય રહેશે.

કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરશો.

કર્ક રાશિ :

આત્મવિશ્વાસમાં વધારો થશે.

કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે.

કાર્યોમાં સફળતાના યોગ ઉભા થઇ રહ્યા છે.

ખુબ માન-સન્માન મળશે.

માં લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.

આથિક પક્ષ મજબુત રહેશે.

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે.

સિંહ રાશિ :

ધાર્મિક પ્રવાસમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.

આથિક સમસ્યાઓમાંથી છુટકારો મળશે.

લેવડ દેવડથી લાભ થશે.

દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરશો.

દાંપત્ય જીવન સુખમય રહેશે.

કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરશો.

વૃશ્ચિક રાશિ :

વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા લોકોને લાભ પ્રાપ્ત થઇ શકે છે.

વેપારમાં નફો થશે.

માનસિક તનાવ ઓછો થશે.

સ્થાન પરિવર્તન કે પ્રમોશનના યોગ ઉભા થઇ શકે છે.

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી કહી શકાતો.

કૌટુંબિક જીવન સુખમય રહેશે.

નોંધ : આ લેખમાં આપવામાં આવેલી જાણકારી ઉપર અમે એ દાવો નથી કરતા કે તે સંપૂર્ણ સત્ય અને સચોટ છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.

આ માહિતી લાઈવ હિંદુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.