આજનું અંક જ્યોતિષ 18 નવેમ્બર 2021, આ અંક વાળાની વ્યાપાર સંબંધી સમસ્યા થશે દૂર.

0
655

કોઈપણ વ્યક્તિની જન્મ તારીખના અંક અથવા તેના સરવાળાને મૂળાંક કહેવામાં આવે છે. મૂલાંક અને ભાગ્ય અંક આપણા જીવનને પ્રભાવિત કરે છે. કોઈપણ વ્યક્તિની જન્મ તારીખના અંકો ઉમેરીને તેના મૂળાંકની ગણતરી કરવામાં આવે છે. આવો મૂળાંક પ્રમાણે જાણીએ કેવો રહેશે આજનો દિવસ.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 03

એકાંતમાં રહેવાનું ગમશે. પરિણીત લોકો ફરવા જઈ શકે છે. કુંવારા લોકો માટે સંબંધની માહિતી મળશે. નવા લોકો સાથે મુલાકાત થશે. તમારી વાણી પર સંયમ રાખો. કોઈની મૂંઝવણ દૂર કરી શકો છો.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 09

તણાવ રહી શકે છે. વિરોધીઓની ક્રિયા પર નજર રાખો. તમારું કામ આગળ વધશે. લોનની રકમ પાછી મેળવવી મુશ્કેલ બનશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 06

તમારું કામ સમયસર પૂરું થશે. ઓફિસનું વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. સહકર્મીઓના સહયોગથી જવાબદારી પૂરી થશે. સરકારી કામકાજ આગળ વધશે. મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 05

વ્યાપાર સંબંધી ચાલી રહેલી સમસ્યા દૂર થશે. પ્રભુની ભક્તિમાં તમારું હૃદય સમર્પિત કરો. આધ્યાત્મિકતા, સત્સંગ તરફ રુચિ વધશે. આજે તમે ખૂબ જ ઉત્સાહિત રહેશો. તમે જીવનમાં નવીનતા અનુભવશો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 07

કોઈ તમારી પાસે ઉધાર લેવા આવી શકે છે. રોકાણ લાભદાયક રહેશે. તમે વાહન વગેરે ખરીદી શકો છો. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. સ્વાસ્થ્યની ચિંતા રહેશે. આજે ખર્ચ વધુ થશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 08

બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. નવા લોકોને મળવાની તક મળશે. પરિવારમાં તમારા કામની પ્રશંસા થશે. શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. દિનચર્યામાં પરિવર્તન આવી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 06

પ્રવાસ પર જશો. તમારો વ્યવસાય સારો ચાલશે. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે. કિંમતી વસ્તુઓની રક્ષા કરો. બહાર જતી વખતે વડીલોના આશીર્વાદ જરૂર લો.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 06

તમારો કોઈ સાથે વિવાદ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. પરિવારમાં મતભેદની સ્થિતિ બની શકે છે. આજે તમારે શત્રુઓથી સાવચેત રહેવું પડશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 01

તમારું કામ આગળ વધશે. લગ્ન જીવન સુખદ રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. બહારનું ખાવાનું ટાળો. સ્વાસ્થ્ય બગડી શકે છે. વૃદ્ધોની સંભાળ રાખો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.