નાનામાં નાની સમયની ગણતરી આપણા સનાતન ધર્મ સિવાય કોઈ જગ્યાએ મળતી નથી. સમયની ગણતરી આ પ્રમાણે છે.
ક્રતિ = સેકન્ડનો 34000 મો ભાગ
1 ત્રુટિ = સેકન્ડનો 300 મો ભાગ
2 ત્રુટિ = 1 લવ
1 લવ = 1 ક્ષણ
30 ક્ષણ = 1 વિપલ
60 વિપલ = 1 પલ
60 પલ = 1 ઘડી (24 મિનિટ)
2.5 ઘડી = 1 હોરા (કલાક)
24 હોરા = 1 દિવસ
7 દિવસ = 1 સપ્તાહ
4 સપ્તાહ = 1 માહ (મહિનો)
2 માહ = 1 ઋતુ
6 ઋતુ = 1 વર્ષ
100 વર્ષ = 1 શતાબ્દી
10 શતાબ્દી = 1 સહસ્ત્રાબ્દી
432 સહસ્ત્રાબ્દી = 1 યુગ
2 યુગ = 1 દ્વાપરયુગ
3 યુગ = ત્રેતાયુગ
4 યુગ = સતયુગ
સતયુગ + ત્રેતાયુગ + દ્વાપરયુગ + કળિયુગ = 1 મહાયુગ
76 મહાયુગ = મનવંતર
1000 મહાયુગ = 1 કલ્પ
1 નિત્ય પ્રલય = 1 મહાયુગ (ધરતી ઉપર જીવનનો અંત અને ફરી પ્રારંભ)
1 નૈમિતિકા પ્રલય = 1 કલ્પ (દેવોનો અંત તથા આરંભ)
મહાકાલ = 730 કલ્પ (બ્રહ્માનો અંત અને જન્મ)
વિશ્વની સૌથી મોટી વૈજ્ઞાનિક સમય ગણતરી આ છે જે આપણા દેશ ભારતમાં બની છે.
– સાભાર વિજય નરોલા (અમર કથાઓ ગ્રુપ)