ધના ડોસીની ધાવડી મેલડી માં, વાંચો ધના ડોસી અને તેમના બોકડાની ભાવુક કરી દેતી સ્ટોરી.

0
2358

ધંધુકા પાસે ધાવડી મેલડી નું મંદિર છે. બાજુ માં ખડોળ અને હરિપુરા માં ચેખલીયા હાક ના વાઘરી દેવીપૂજક રહે છે. દેવીપૂજક નાં કુબા માં એક ની એક દીકરી ધના નાં લગ્ન છે અને ખડોળ થી જાન આવી છે. પણ દીકરી નાં બાપા પાસે કરીયાવર કરવા માટે પૈસા ન હતા પણ દીકરી ની વારવા ગામ નાં જાપે જાય છે.

બાપા એ દીકરી ને કહ્યું મારી પાસે તને આપવા નથી પૈસા કે નથી દાગીના પણ હું માતાજી નો ભુવો છું. અને તારો ખોળો પાથર અને હું મારી ધાવડી મેલડી નું નારિયળ આપું છું અને જા તું જ્યા જાય નયા તને ઉજરું નો કરે અને અધિરાતે ટહુકો કર અને મારી દેવી આવી ને નો ઉભીરેય તો માનજે કે મેં કોઈ માતા નય પણ ડાકણ પુજીતી. આમ કરતા જાન ખડોળ આવી.

બીજા દિવસે દીકરી એ નાત બોલાવી કીધું કે મારા બાપા એ આ દેવી આપી છે અને તમે તેને કળ કરીને પૂજો જો તમારી વસ્તી હા પાડતી હોય તો. આમ ચેખલીયા દેવીપૂજક એ ધાવડી ને પૂજવા લીધી. આમ સમય જાય ધના માતા નો તાવો કરે નિવેધ કરે. આમ સમય જતા ધના ડોસી બની ગઈ. ધના પાસે એક બકરી હતી તે બકરી ને એક બોકડો થયો જેને ધના એ જમનીયો નામ આપ્યું હતું. કેમકે ધના ને સેરમાટી ની ખોટ હતી અને દીકરો હતો નય એટલે બોકડા ને પોતાનો દીકરા ની જેમ રાખતા હતા. આમ સાચવી ને મોટો કરે છે આખા ગામ નો લાડકો બોકડો બની ગયો.

ધના એ પોતાની વસ્તી ને કઈ દીધું કે મઢે નિવેધ હોય કે માંડવો હોય ત્યારે કોઈ મારા જમનીયા નાં ગળે સરી નો મારતા કેમકે આતો મારી દેવી નો બોકડો છે અને મારો દીકરો છે. આમ બોકડો આખા ગામ મઢે ફરે ધના ડોસી બોકડા ને ચરાવા જાય. એક દિવસ મઢે તાવો હતો અને તે સમયે બોકડો સાંકળે થી છૂટી ગયો અને ફરતો ફરતો ગામ નાં પાદરે થી સીમ માં ચાલ્યો ગયો ગામ નાં કોઈ લોકો ને ખબર નથી.

આ બાજુ માતાજી ના ડાકલા વાગે છે તાવો થાય છે. સીમ માંથી ચાર મુસલમાન પોલીસ ખડોળ નું ટોયા પણું કરતા હતા. અને સાંજ પડી ગઈ ફરતા ફરતા બોકડા ને જોયો ચારે નક્કી કર્યું કે આજે આ બોકડા નેખા વી અને જમનીયા ને લઈ ચારે પોલીસ મુસલમાન હાલી નિકરયા. ધંધુકા નાં સીમાડે આવ્યા અને હાલ ની તકે જે cng નું petrol pump છે relaince નું ત્યાં માતા ધાવડી નું મંદિર છે ત્યાં બોકડા ને લાવ્યા. અને એક સરી નો જાતકો જમનીયા નાં કુણા ગળે માર્યો અને જમનીયા નોપ્રા ણઉડી ગયો.

રાત પડી ધના ડોસી નવરા પડ્યા એટલે જમનીયો યાદ આવ્યો કે આજ મારો જમનીયો બોલતો નથી. એટલે મઢે આવી જોયું તો સાંકળ ખુલી હતી અને જમનીયો દેખાનો નય એટલે લાલટેન લઈ ધનાડોસી ગામ માં શોધવા નિકરયા લોકો ને પૂછ્યું પણ કાઈ ખબર ન મળી. આમ ઘરે આવી ધના ડોસી સુઈ ગઈ પણ આંખ માં ઉંઘ ન આવે.

સવાર પડતા ગામ નાં પાદરે ડોસી લાકડી નાં ટેકે ટેકે સીમાડે હાલી જાય અને જોયું તો બોકડા નાં પગલાં ભર્યા અને ઘોડા નાં પગલાં દેખાના એટલે ધના ને વાત સમજતા વાર ન લાગી અને થયું કે મારો બોકડા ને કોઈ લઈ ગયું છે. ઘરે આવી વિચાર કર્યો કે મારો બોકડો કોણ લઇ ગયું હશે લાય હું માતા ને પૂછું. મઢે આવી પાઠ નાખ્યો ભુવા ને બોલાવ્યા કીધું હું કેવ તેમ દાણા નાખો.

ધના બોલી કે જો મારો બોકડા ને કોઈ મનેખ માણસ લઈ ગયું હોય તો આ મને દોઢ આપ. તો દોઢ આવ્યા. પાસું કીધૂ કે કે મારો બોકડો મ રીગયો હોય તો અઢી કલમ પાકી કર. તો દેવી એ તો અઢી કલમ પાકી કરી. આમ દાણા પર દાણા આવવા લાગ્યા ત્યારે ધના બોલી કોઈ પશુ એમા ર્યો હોય તો મને વાંધો નથી પણ કોઈ માણસે પોતાનાપે ટ માટેમા ર્યો હોય તો મને 16 33 51 આપ. તો જોયતા દાણા આવ્યા. ધના ને ખબર પડી કે કોઈ માણસે પોતાનાપે ટ માટેમા ર્યો છે.

ધના ડોસી એ કીધું કે વારો પાઠ લાવો ત્રિકમ પાવડો અને ડોસી એ ખાડો ખોડી મેલડી ના નારિયળ અને ત્રિશુલ દાટી દીધા અને મઢે તાળું માર્યું અને છાતી લાગી લાજ કાઢી મરશિયા ગાવા લાગી. અને ગામ નાં લોકો પુસવા લાગ્યા સુ થયું ત્યારે ધના બોલી કે મારી મેલડી મરી ગઈ આપડે વાઘરી સીવી અને આપડા ઘર માંથી કોઈ વસ્તુ લઇ જાય અને મેલડી જોયા કરે તો એ મેલડી પૂજવી નકામી એટલે મેં દાટી દીધી.

મેં મારી દેવી નાં મઢે તેનો બોકડો મુક્યો હતો અને જો મેલડી તેનીજ સંપત્તિ સાચવી ની એકે તો ઈ આપણી સુ સંપત્તિ સાચવે. અને ડોસી વાઘરી નાં કુબા માં જઇ સુઈ ગઈ અને આમ અન્નજળ લીધા નય. આમ સાડા ત્રણ દિવસ થયા અને મેલડી ને થયું કે આજે હું નઈ જાય તો મારી વાઘરી ની નાત ને કોઈ માનસે નઈ અને જગત માં મારી વાઘરી ની વસ્તી ને હેરાન કરશે.

આ બાજુ ભુવા ને માતા સરુ થઇ કે ખમ્મા ખમ્મા હું ધના ની ધાવડી બોલું ધના સાની રઇ જા હું તારા બોકડા નાં મારનાર ને લાવ હો. આમ મેલડી ઉપડી ધંધુકા મીરાવાડી માં જે ચાર મુસલમાન ને બોકડા ખા ધા હતા તેને ખાટલા માંથી નાખ્યા નીચા. અને ધુને હો કે કોણ કે ધના કી મેલડી આમ મીરાવાડી માંથી ચાર મુસલમાન ધૂનતા ધૂનતા આવ્યા અને બોલતા આવે ધના કી ધાવડી ધના કી ધાવડી……..

મઢે આવ્યા અને એક દીકરી ને માતા સરુ થઈ કે ધના લાવી હું તારા ગુનેગાર ને અને ચારે એક સાથે ઉલ્ટી કરી અને જમનીયા બોકડા નાં ટુકડા ટુકડા જે ખાધા હતા ઈ બાર કાઢયા ત્રણ દિવસ પેલા ના. અને ગામ આખું મેલડી ને પગે લાગે અને કીધું કે તારા ગુનેગાર ને મૂકી દે ત્યારે મેલડી બોલી ધના મૂકી ડેય પણ હું મેલડી નો મુકુ અને મારા બોકડા ને જ્યા માર્યો ત્યાં મારું ત્રણ ઈટ નું દેરું બનાવો અને મારો તાવો માડો તો હું મુકુ નહિતર વન્સ કાઢી નાખું તો માનજે કે વાઘરી ની મેલડી બોલી હતી……….

જય ધના ડોસી ની ધાવડી મેલડી માઁ

માવતર મેલડી ચામુંડા

– સાભાર નયસત ગોસાઈ (આપણો ઇતિહાસ ગ્રુપ)