દુર્ગા માતાના આ મંત્રો અને કવચના પાઠથી દરેક સમસ્યા થશે દુર અને મળશે મોક્ષ, વાંચી ગુજરાતીમાં.

0
206

દરેક પ્રકારના કલ્યાણ માટે, સંતાન પ્રાપ્તિ માટે, રોગના નાશ માટે કરો દુર્ગા માતાના આ શક્તિશાળી મંત્રોનો જાપ.

દુર્ગા દેવી મંત્ર

દરેક પ્રકારના કલ્યાણ માટે

“સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે।

શરણ્યે ત્ર્યમ્બકે ગૌરિ નારાયણિ નમોઽસ્તુ તે॥”

દારિદ્રય દુઃખ વગેરેના નાશ માટે

“દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજન્તો:

સ્વસ્થૈ: સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ।

દારિદ્ર્યદુ:ખભયહારિણિ કા ત્વદન્યા

સર્વોપકારકરણાય સદાઽઽર્દ્રચિત્તા॥”

ધન, સમૃદ્ધિ, વૈભવ અને દર્શન માટે

“યદિ ચાપિ વરો દેયસ્ત્વયાસ્માકં મહેશ્વરિ।।

સંસ્મૃતા સંસ્મૃતા ત્વં નો હિંસેથાઃ પરમાપદઃ।

યશ્ચ મર્ત્યઃ સ્તવૈરેભિસ્ત્વાં સ્તોષ્યત્યમલાનને।।

તસ્ય વિત્તર્દ્ધિવિભવૈર્ધનદારાદિસમ્પદામ્।

વૃદ્ધયેઽસ્મત્પ્રસન્ના ત્વં ભવેથાઃ સર્વદામ્બિકે।।

સંતાન પ્રાપ્તિ માટે

“નન્દગોપગૃહે જાતા યશોદાગર્ભ સમ્ભવા।

તતસ્તૌ નાશયિષ્યામિ વિન્ધ્યાચલનિવાસિની”

બાધામુક્ત થઈને ધન-પુત્રાદિકની પ્રાપ્તિ માટે

“સર્વાબાધાવિનિર્મુક્તો ધનધાન્યસુતાન્વિત:।

મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય:॥”

સંકટ દૂર કરવા માટે

“ૐ ઇત્થં યદા યદા બાધા દાનવોત્થા ભવિષ્યતિ।

તદા તદાવતીર્યાહં કરિષ્યામ્યરિસંક્ષયમ્ૐ।।”

રક્ષા માટે

શૂલેન પાહિ નો દેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે।

ઘણ્ટાસ્વનેન ન: પાહિ ચાપજ્યાનિ:સ્વનેન ચ॥

શક્તિ મેળવવા માટે

સૃષ્ટિસ્થિતિવિનાશાનાં શક્તિ ભૂતે સનાતનિ।

ગુણાશ્રયે ગુણમયે નારાયણિ નમોઽસ્તુ તે॥

પ્રસન્નતા પ્રાપ્તિ માટે

પ્રણતાનાં પ્રસીદ ત્વં દેવિ વિશ્વાર્તિહારિણિ।

ત્રૈલોક્યવાસિનામીડયે લોકાનાં વરદા ભવ॥

આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે

દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ મે પરમં સુખમ્।

રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ॥

રોગના નાશ માટે

“રોગાનશેષાનપહંસિ તુષ્ટા રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ટાન્।

ત્વામાશ્રિતાનાં ન વિપન્નરાણાં ત્વામાશ્રિતા હ્યાશ્રયતાં પ્રયાન્તિ॥” (અ॰૧૧, શ્લો॰ ૨૯)

વિપત્તિના નાશ માટે

“શરણાગતદીનાર્તપરિત્રાણપરાયણે।

સર્વસ્યાર્તિહરે દેવિ નારાયણિ નમોઽસ્તુ તે॥” (અ॰૧૧, શ્લો॰૧૨)

ભયના નાશ માટે

“સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે।

ભયેભ્યાહિ નો દેવિ દુર્ગે દેવિ નમોઽસ્તુ તે॥

એતત્તે વદનં સૌમ્યં લોચનત્રયભૂષિતમ્।

પાતુ ન: સર્વભીતિભ્ય: કાત્યાયનિ નમોઽસ્તુ તે॥

જ્વાલાકરાલમત્યુગ્રમશેષાસુરસૂદનમ્।

ત્રિશૂલં પાતુ નો ભીતેર્ભદ્રકાલિ નમોઽસ્તુ તે॥ ”

મોક્ષની પ્રાપ્તિ માટે

ત્વં વૈષ્ણવી શક્તિરનન્તવીર્યા

વિશ્વસ્ય બીજં પરમાસિ માયા।

સમ્મોહિતં દેવિ સમસ્તમેતત્

ત્વં વૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ॥

દુર્ગા કવચ

શ્રૃણુ દેવિ પ્રવક્ષ્યામિ કવચં સર્વસિદ્ધિદમ્ ।

પઠિત્વા પાઠયિત્વા ચ નરો મુચ્યેત સંકટાત્ ॥ ૧॥

અજ્ઞાત્વા કવચં દેવિ દુર્ગામંત્રં ચ યો જપેત્ ।

સ નાપ્નોતિ ફલં તસ્ય પરં ચ નરકં વ્રજેત્ ॥ ૨॥

ઉમાદેવી શિરઃ પાતુ લલાટે શૂલધારિણી ।

ચક્ષુષી ખેચરી પાતુ કર્ણૌ ચત્વરવાસિની ॥ ૩॥

સુગંધા નાસિકે પાતુ વદનં સર્વધારિણી ।

જિહ્વાં ચ ચંડિકાદેવી ગ્રીવાં સૌભદ્રિકા તથા ॥ ૪॥

અશોકવાસિની ચેતો દ્વૌ બાહૂ વજ્રધારિણી ।

હૃદયં લલિતાદેવી ઉદરં સિંહવાહિની ॥ ૫॥

કટિં ભગવતી દેવી દ્વાવૂરૂ વિંધ્યવાસિની ।

મહાબલા ચ જંઘે દ્વે પાદૌ ભૂતલવાસિની ॥ ૬॥

એવં સ્થિતાસિ દેવિ ત્વં ત્રૈલોક્યે રક્ષણાત્મિકા ।

રક્ષ માં સર્વગાત્રેષુ દુર્ગે દેવિ નમોસ્તુતે ॥ ૭॥

॥ ઇતિ દુર્ગાકવચં સંપૂર્ણમ્ ॥