જાણો ફેબ્રુઆરી 2022 ના તમામ શુભ મુહુર્ત વિષે, જાણો ક્યારે ગૃહ પ્રવેશ કરવો અને ક્યારે વાહન ખરીદવા.

0
819

ફેબ્રુઆરી મહિનાના લગ્ન, નામકરણ, ગૃહ પ્રવેશ, જમીન-વાહનની ખરીદી દરેકના શુભ મુહૂર્ત જાણી લો.

વર્ષ 2022 ના બીજા મહિનામાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અને તમારા બધાની ઉત્સુકતા નવા માસના વ્રત અને તહેવાર, ગ્રહ ભ્રમણની સાથે ફેબ્રુઆરી મહિનામાં આવનારી લગ્ન તિથી, નામકરણ, ગૃહ પ્રવેશ, જમીન અને વાહન ખરીદવાના શુભ મુહુર્ત જાણવાની હશે. તો આવો જાણીએ ફેબ્રુઆરી 2022 ની સૌથી શુભ તિથીઓ અને મુહુર્ત વિષે.

દરેક મહિના સાથે નવી આશાઓ અને અપેક્ષાઓ જોડાયેલી હોય છે. જેમ જેમ નવો મહિનો શરુ થાય છે, લોકો નવા ધ્યેય પ્રાપ્ત કરવા અને પોતાના જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઉત્સાહિત રહે છે. અને જ્યારે આપણે જીવનમાં કાંઈક નવું કરવાનું વિચારીએ છીએ તો આપણા મનમાં સૌથી પહેલા શુભ તિથી અને મુહુર્તનો વિચાર આવે છે, જેથી કરવામાં આવેલા કાર્ય સફળ અને લાભ આપવા વાળા હોય.

જો તમે ફેબ્રુઆરી 2022 માં લગ્ન બંધનમાં બંધાવા માટે શુભ તિથી અને મુહુર્તની શોધ કરી રહ્યા છો, તો અહિયાં તે દિવસ અને મુહુર્ત જણાવ્યા છે જ્યારે તમે લગ્ન કરી શકો છો.

તારીખ 5 ફેબ્રુઆરી 2022, દિવસ શનિવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 07 મિનીટથી 6 ફેબ્રુઆરી 2022 ની સવારે 07 વાગીને 06 મિનીટ સુધી

તારીખ 11 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – સાંજે 07 વાગીને 50 મિનીટથી 12 ફેબ્રુઆરી 2022 ની સવારે 03 વાગીને 11 મિનીટ સુધી

તારીખ 18 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – બપોરે 04 વાગીને 42 મિનીટથી 19 ફેબ્રુઆરી 2022 ની સવારે 06 વાગીને 56 મિનીટ સુધી

તારીખ 21 ફેબ્રુઆરી 2022, દિવસ સોમવાર – મુહુર્ત – બપોરે 04 વાગીને 17 મિનીટથી 22 ફેબ્રુઆરી 2022ની સાંજે 06 વાગીને 53 મિનીટ સુધી

તારીખ 22 ફેબ્રુઆરી 2022, દિવસ મંગળવાર – મુહુર્ત – સવારે 06 વાગીને 53 મિનીટથી બપોરે 03 વાગીને 36 મિનીટ સુધી (22 ફેબ્રુઆરી 2022)

વાહન ખરીદવા માટે શુભ તિથિઓ અને મુહુર્તની યાદી નીચે છે :

તારીખ 3 ફેબ્રુઆરી 2022, દિવસ ગુરુવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 08 મિનીટથી બપોરે 04 વાગીને 35 મિનીટ સુધી

તારીખ 6 ફેબ્રુઆરી 2022, દિવસ રવિવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 06 મિનીટથી સાંજે 05 વાગીને 10 મિનીટ સુધી

તારીખ 10 ફેબ્રુઆરી 2022, દિવસ ગુરુવાર – મુહુર્ત – સવારે 11 વાગીને 08 મિનીટથી 11 ફેબ્રુઆરી 2022 ની સાંજે 07 વાગીને 03 મિનીટ સુધી

તારીખ 11 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 03 મિનીટથી 12 ફેબ્રુઆરી 2022 ની સવારે 06 વાગીને 38 મિનીટ સુધી

તારીખ 13 ફેબ્રુઆરી 2022, દિવસ રવિવાર – મુહુર્ત – સાંજે 06 વાગીને 42 મિનીટથી 14 ફેબ્રુઆરી 2022 ની સવારે 07 વાગ્યા સુધી

તારીખ 14 ફેબ્રુઆરી 2022, દિવસ સોમવાર – મુહુર્ત – સવારે 07 વાગ્યાથી સવારે 08 વાગીને 28 મિનીટ સુધી

તારીખ 20 ફેબ્રુઆરી 2022, દિવસ રવિવાર – મુહુર્ત – રાત્રે 09 વાગીને 05 મિનીટથી 21 ફેબ્રુઆરી 2022 ની સવારે 06 વાગીને મિનીટ સુધી

તારીખ 21 ફેબ્રુઆરી 2022, દિવસ સોમવાર – મુહુર્ત – સવારે 06 વાગીને 54 મિનીટથી 22 ફેબ્રુઆરી 2022 ની સાંજે 06 વાગીને 53 મિનીટ સુધી

તારીખ 23 ફેબ્રુઆરી 2022, દિવસ બુધવાર – મુહુર્ત – બપોરે 04 વાગીને 56 મિનીટથી 24 ફેબ્રુઆરી 2022 ની સાંજે 06 વાગીને 51 મિનીટ સુધી

તારીખ 24 ફેબ્રુઆરી 2022, દિવસ ગુરુવાર – મુહુર્ત – સવારે 06 વાગીને 51 મિનીટથી 25 ફેબ્રુઆરી 2022 ની બપોરે 01 વાગીને 31 મિનીટ સુધી

તારીખ 28 ફેબ્રુઆરી 2022, દિવસ સોમવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 02 મિનીટથી 1 માર્ચ 2022 ની સવારે 03 વાગીને 16 મિનીટ સુધી

ફેબ્રુઆરી 2022 માં ગૃહ પ્રવેશ માટે શુભ તિથીઓની યાદી નીચે આપવામાં આવી છે :

તારીખ 5 ફેબ્રુઆરી 2022, દિવસ શનિવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 07 મિનીટથી સવારે 03 વાગીને 46 મિનીટ સુધી (6 ફેબ્રુઆરી 2022)

તારીખ 10 ફેબ્રુઆરી 2022, દિવસ ગુરુવાર – મુહુર્ત – સવારે 11 વાગીને 08 મિનીટથી સવારે 07 વાગીને 03 મિનીટ સુધી (11 ફેબ્રુઆરી 2022)

તારીખ 11 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – સવારે 7 વાગીને 03 મિનીટથી સાંજે 06 વાગીને 38 મિનીટ સુધી (12 ફેબ્રુઆરી 2022)

તારીખ 18 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – બપોરે 04 વાગીને 42 મિનીટથી સાંજે ૦6 વાગીને 56 મિનીટ સુધી (19 ફેબ્રુઆરી 2022)

તારીખ 19 ફેબ્રુઆરી 2022, દિવસ શનિવાર – મુહુર્ત – સવારે 06 વાગીને 56 મિનીટથી બપોરે 04 વાગીને 51 મિનીટ સુધી

તારીખ 21 ફેબ્રુઆરી 2022, દિવસ સોમવાર – મુહુર્ત – સવારે 06 વાગીને 54 મિનીટથી બપોરે 04 વાગીને 17 મિનીટ સુધી

ફેબ્રુઆરી 2022 માં જમીન ખરીદવા માટે શુભ તિથી અને મુહુર્તની યાદી નીચે આપવામાં આવી છે :

તારીખ 03 ફેબ્રુઆરી 2022, દિવસ ગુરુવાર – મુહુર્ત – બપોરે 04 વાગીને 35 મિનીટથી સવારે 07 વાગીને 08 મિનીટ સુધી (4 ફેબ્રુઆરી 2022)

તારીખ 4 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 08 મિનીટથી બપોરે 03 વાગીને 58 મિનીટ સુધી

તારીખ 11 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 03 મિનીટથી સવારે 06 વાગીને 38 મિનીટ સુધી (12 ફેબ્રુઆરી 2022)

તારીખ 17 ફેબ્રુઆરી 2022, દિવસ ગુરુવાર – મુહુર્ત – સવારે 06 વાગીને 58 મિનીટથી સવારે 06 વાગીને 57 મિનીટ સુધી (18 ફેબ્રુઆરી 2022)

તારીખ 18 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – સવારે 06 વાગીને 57 મિનીટથી બપોરે 04 વાગીને 42 મિનીટ સુધી

તારીખ 24 ફેબ્રુઆરી 2022, દિવસ ગુરુવાર – મુહુર્ત – સવારે 06 વાગીને 51 મિનીટથી બપોરે 01 વાગીને 31 મિનીટ સુધી

તારીખ 25 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – બપોરે 12 વાગીને 07 મિનીટથી સવારે 06 વાગીને 50 મિનીટ સુધી

ફેબ્રુઆરી 2022 માં નામકરણ કાર્યક્રમ માટે શુભ તિથિઓ અને મુહુર્ત નીચે જુવો :

તારીખ 2 ફેબ્રુઆરી 2022, દિવસ બુધવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 13 મિનીટથી સવારે 05 વાગીને 53 મિનીટ સુધી (3 ફેબ્રુઆરી 2022)

તારીખ 4 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – બપોરે 03 વાગીને 58 મિનીટથી રાત્રે 10 વાગીને 11 મિનીટ સુધી (5 ફેબ્રુઆરી 2022)

તારીખ 6 ફેબ્રુઆરી 2022, દિવસ રવિવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 10 મિનીટથી સાંજે 06 વાગીને 58 મિનીટ સુધી (7 ફેબ્રુઆરી 2022)

તારીખ 10 ફેબ્રુઆરી 2022, દિવસ ગુરુવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 10 મિનીટથી સાંજે 06 વાગીને 58 મિનીટ સુધી (11 ફેબ્રુઆરી 2022)

તારીખ 14 ફેબ્રુઆરી 2022, દિવસ સોમવાર – મુહુર્ત – સવારે 11 વાગીને 53 મિનીટથી સવારે 07 વાગીને 04 મિનીટ સુધી (15 ફેબ્રુઆરી 2022)

તારીખ 20 ફેબ્રુઆરી 2022, દિવસ રવિવાર – મુહુર્ત – સવારે 06 વાગીને 59 મિનીટથી બપોરે 04 વાગીને42 મિનીટ સુધી

તારીખ 23 ફેબ્રુઆરી 2022, દિવસ બુધવાર – મુહુર્ત – બપોરે 02 વાગીને 40 મિનીટથી બપોરે 01 વાગીને 31 મિનીટ સુધી (24 ફેબ્રુઆરી 2022)

તારીખ 27 ફેબ્રુઆરી 2022, દિવસ રવિવાર – મુહુર્ત – સવારે 08 વાગીને 48 મિનીટથી સવારે 06 વાગીને 51 મિનીટ સુધી (28 ફેબ્રુઆરી 2022)

ફેબ્રુઆરી 2022 માં વેપાર શરુ કરવા માટે શુભ દિવસ અને મુહુર્ત નીચે આપવામાં આવ્યા છે :

તારીખ 5 ફેબ્રુઆરી 2022, દિવસ શનિવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 12 મિનીટથી સાંજે 07 વાગીને 03 મિનીટ વાગ્યા સુધી

તારીખ 6 ફેબ્રુઆરી 2022, દિવસ રવિવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 11 મિનીટથી બપોરે 4 વાગીને 22 મિનીટ વાગ્યા સુધી અને સાંજે 5 વાગીને 58 મિનીટથી સાંજે 6 વાગીને 59 મિનીટ સુધી

તારીખ 07 ફેબ્રુઆરી 2022, દિવસ સોમવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 11 મિનીટથી 6 વાગીને 55 મિનીટ સુધી

તારીખ 10 ફેબ્રુઆરી 2022, દિવસ ગુરુવાર – મુહુર્ત – સવારે 11 વાગીને 08 મિનીટથી સાંજે 6 વાગીને 43 મિનીટ સુધી

તારીખ 14 ફેબ્રુઆરી 2022, દિવસ સોમવાર – મુહુર્ત – સવારે 11 વાગીને ૫૨ મિનીટથી રાત્રે 8 વાગીને 29 મિનીટ સુધી

તારીખ 18 ફેબ્રુઆરી 2022, દિવસ શુક્રવાર – મુહુર્ત – સાંજે 4 વાગીને 42 મિનીટથી રાત્રે 8 વાગીને 20 મિનીટ સુધી

તારીખ 19 ફેબ્રુઆરી 2022, દિવસ શનિવાર – મુહુર્ત – સવારે 07 વાગીને 05 મિનીટથી રાત્રે 10 વાગીને 16 મિનીટ સુધી

ફેબ્રુઆરી 2022 માં મુખ્ય તહેવાર : અહિયાં ફેબ્રુઆરી 2022 ના કેટલાક મહત્વના તહેવારના દિવસ આપવામાં આવ્યા છે.

મોની અમાસ – 1 ફેબ્રુઆરી 2022 મંગળવાર

વસંત પંચમી – 5 ફેબ્રુઆરી 2022 શનિવાર

જયા એકાદશી વ્રત – 12 ફેબ્રુઆરી 2022 શનિવાર

વેલેન્ટાઇન ડે – 14 ફેબ્રુઆરી 2022 સોમવાર

ગુરુ રવિદાસ જયંતિ અને મહા પુનમ – 16 ફેબ્રુઆરી 2022 બુધવાર

મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતી – 26 ફેબ્રુઆરી 2022 શનિવાર

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.