આવનારા 4 મહિના સુધી આ 5 રાશિવાળા માટે રહેશે ઉત્સવનો સમય, ખુબ સફળતા મળશે.

0
1037

આ 5 રાશિઓ માટે એપ્રિલ મહિના સુધીનો સમય રહેશે પ્રગતિનો, જાણો કયો ગ્રહ અપાવશે તેમને લાભ.

બૃહસ્પતિ (ગુરુ) ને જ્યોતિષમાં દેવગુરુ કહેવામાં આવે છે કેમ કે તે ગ્રહ ખુબ શુભ હોય છે. જો કુંડળીમાં માત્ર ગુરુની સ્થિતિ સારી રહે તો વ્યક્તિના જીવનના દરેક પાસા ઉપર સકારાત્મક અસર પડે છે. પછી તે કારકિર્દી હોય, પૈસા હોય કે કૌટુંબિક સુખ હોય. હાલમાં જ ગુરુ ગ્રહએ રાશિ બદલીને કુંભમાં પ્રવેશ કર્યો છે અને આવનારા 4 મહિના એટલે કે 13 એપ્રિલ 2022 સુધી તે આ રાશિમાં રહેશે. આ સમયગાળો કેટલીક રાશિવાળા માટે ખુબ જ શુભ સાબિત થશે. તેને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

મેષ : દરેક કામમાં સકારાત્મક પરિણામ મળશે. પૈસા મળશે. વ્યક્તિ જોબમાં હોય કે બિઝનેસમાં હોય, પ્રગતિ જરૂર થશે. ધન-સંપત્તિ વધી શકે છે.

મિથુન : જોરદાર ધન લાભ થશે. આર્થીક સ્થિતિને મજબુતી મળશે. ભાગ્યના સહકારથી દરેક કામમાં સફળતા મળશે. પ્રગતિ અને માન સન્માન મળશે. કૌટુંબિક જીવન પણ આનંદમય રહેશે. એકંદરે આ 4 મહિના સારા રહેશે.

સિંહ : જે લોકોના જીવનમાં આર્થીક સમસ્યાઓ ચાલી રહી હતી, તે હવે દુર થઇ જશે. અચાનક પૈસા મળશે. નવા ઘર ગાડીના સપના પણ પુરા થઇ શકે છે. બધાના સહકારથી કામ પુરા થશે.

તુલા : તુલા રાશિના લોકોની કારકિર્દી માટે આ સમય સારો રહેશે. મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે. કારકિર્દીને મજબુતી મળશે જે ભવિષ્યમાં પણ લાભ આપશે. મનપસંદ નોકરી મળી શકે છે. ક્યાંકથી પૈસા મળશે.

વૃશ્ચિક : બઢતી મળવાના પ્રબળ યોગ છે. વેપારીઓને પણ લાભ થશે. પૈસા મળશે. લાંબા સમયથી જે વસ્તુ ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા, તે ખરીદી શકશો. પ્રસંશા અને સન્માન મળશે.

ડિસ્ક્લેમર : અહિયાં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે. અહિયાં એ જણાવવું જરૂરી છે કે અમે કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લેતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.