ગણપતિ સ્તોત્ર : શિવ-પાર્વતીના પુત્ર ગણપતિની પૂજા કરતા સમયે આ સ્તોત્રનો પાઠ જરૂર કરજો.

0
565

ગણપતિ સ્તોત્ર :

વિઘ્નેશ! વિઘ્નચય-ખણ્ડન-નામધેય!

શ્રીશઙ્‍કરાત્મજ! સુરાધિપ! વન્દ્યપાદ! ।

દુર્ગામહાવ્રત-ફલાખિલ-મઙ્‍ગલાત્મન્!

વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક! ત્વમ્ ॥૧॥

સત્પદ્મરાગ – મણિવર્ણ – શરીરકાન્તિઃ

શ્રીસિદ્ધિબુદ્ધિ – પરિચર્ચિત – કુઙ્‍કુમશ્રીઃ ।

દક્ષસ્તને વલયિતાતિ-મનોજ્ઞ-શુણ્ડો

વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક! ત્વમ્ ॥૨॥

પાશાઙ્‍કુશાબ્જ – પરશૂંશ્ચ – દધચ્ચતુર્ભિ

ર્દોર્ભિશ્ચ શોણ-કુસુમ-સ્રગુમાઙ્‍ગજાતઃ ।

સિન્દૂરશોભિત – લલાટવિધુ – પ્રકાશો

વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક! ત્વમ્ ॥૩॥

કાર્યેષુ વિઘ્નચય-ભીત-વિરઞ્‍ચિ-મુખ્યૈઃ

સમ્પૂજિતઃ સુરવરૈરપતિ મોદકાદ્યૈઃ ।

સર્વેષુ ચ પ્રથમમેવ સુરેષુ પૂજ્યો

વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક! ત્વમ્ ॥૪॥

શીઘ્રાઞ્‍ચન-સ્ખલન-ચુઞ્‍ચુ-રવોર્ધ્વકણ્ઠ-

સ્થૂલોન્દુરુ-દ્રવણ-હાસિત-દેવસઙ્‍ઘઃ ।

શૂર્પશ્રુતિશ્ચ પૃથુવર્તુલ-તુઙ્‍ગ-તુન્દો!

વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક! ત્વમ્ ॥૫॥

યજ્ઞોપવીત – પદલમ્ભિત – નાગરાજો

માસાદિ – પુણ્ય – દદૃશીકૃત – ઋક્ષરાજઃ ।

ભક્તાભય-પ્રદ દયાલય વિઘ્નરાજો!

વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક! ત્વમ્ ॥૬॥

સદ્રત્ન-સાર-તતિ-રાજિત-સત્કિરીટઃ

કૌસુમ્ભ-ચારુ-વસનદ્વય ઊર્જિતશ્રીઃ ।

સર્વત્ર મઙ્‍ગલકર-સ્મરણ-પ્રતાપો!

વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક! ત્વમ્ ॥૭॥

દેવાન્તકાદ્યસુર – ભીત – સુરાર્તિ – હર્તા

વિજ્ઞાન-બોધન-વરેણ તમોપહર્તા ।

આનન્દિત-ત્રિભુવનેશ! કુમાર-બન્ધો!

વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક! ત્વમ્ ॥૮॥