જે છોકરી ટૂંકા કપડાં પહેરે છે એક પિતા તરફથી તેને સમર્પિત સ્ટોરી, 2 મિનિટનો સમય કાઢીને અચૂક વાંચજો.

0
915

સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આ માત્ર એક વાર્તા છે. જે એક પિતાએ પોતાની દીકરી ને સંભળાવી છે.

આ વાર્તા કહેવાનો ઉદ્દેશ્ય કોઈના દિલને ઠેસ પહોંચાડવાનો નથી.

એક છોકરીને તેના પિતાએ એક આઈફોન ગિફ્ટ કર્યો હતો.

બીજા દિવસે પિતાએ છોકરીને પૂછ્યું કે આઈફોન મળ્યા પછી તે સૌ પ્રથમ શું કર્યું?

છોકરી બોલી પહેલા મેં સ્ક્રિન ગાર્ડ અને કવર લગાવ્યું.

પિતા :- કોઈએ તને આવું કરવા દબાણ કર્યું?

છોકરી :- કોઈએ નહિ!

પિતા :- તને નથી લાગતું કે તે આઈફોન નિર્માતાનું અપમાન કર્યું છે.

છોકરી :- નહિ પણ ઉત્પાદકે પોતે કવર અને સ્ક્રેચ ગાર્ડ લગાવવાની સલાહ આપી છે.

પિતા :- તો પછી આઈફોન જ ખરાબ લાગતો હશે, તો જ તમે તેના માટે કવર લીધું?

છોકરી :- ના પણ કવર લગાવ્યું છે જેથી તે ખરાબ ન થાય.

પિતા :- તો શું કવર લગાવવાની કોઈએ સલાહ આપી છે?

છોકરી :- પણ કવર લગાવીને આઈફોન વધુ સુંદર લાગે છે.

પિતાએ દીકરી તરફ પ્રેમથી જોયું અને કહ્યું કે દીકરી આઈફોન કરતા વધુ કિંમતી અને સુંદર છે, તારું આ શરીર છે અને તું આ ઘર અને અમારો આદર છે. તેના ભાગોને કપડાંથી ઢાંકી દેવાથી તેની સુંદરતા વધારે થશે.

દીકરી પાસે પિતાના શબ્દોનો કોઈ જવાબ નહોતો, સિવાય કે આંસુ.

દીકરી તો ઘરની શોભા, પિતાનું સ્વાભિમાન છે. માં ભવાની નું રૂપ છે.

જય માં ભવાની.

– સાભાર ગોપાલ સિંહ (અમર કથાઓ ગ્રુપ)