ગુનાહિત પ્રવૃત્ત પુત્ર સાથે કેવી રીતે વર્તવું જોઈએ તે વિષ્ણુ અને પૃથ્વી પાસેથી શીખવા મળે છે.

0
314

વરાહ અવતાર લઈને પૃથ્વીમાતાને બચાવીને વરાહ ભગવાને પૃથ્વીમાતા સાથે લગ્ન કર્યા અને જે પુત્ર જન્મ્યો તેનું નામ હતું નરકાસુર.

નરકાસુર એ કામરુપ ( આસામ ) વસાવ્યું અને પ્રચંડ શક્તિશાળી વિષ્ણુનો પુત્ર એવો તે સમગ્ર લોકમાં વિજયી બન્યો.

સત્તા અને બળના અભિમાનમાં અંધ એવા નરકાસુર એ ૧૬૦૦૦ સ્ત્રીઓને બંદી બનાવી પોતાની ગુલામ બનાવી.

આ પાપની સજા કૃષ્ણ અને સત્યભામા (જેઓ વિષ્ણુ-પૃથ્વી) નું સ્વરૂપ હતું તેઓએ નરકાસુર (પોતાના પુત્ર ને) મા રીને આપી.

આ યુદ્ધમાં નરકાસુરની સેનાનો સેનાપતિ મુર રાક્ષસ પણ મા ર્યોગયો જેને લીધે કૃષ્ણનું નામ મુરારી પડ્યું.

નરકાસુર જે દિવસે મ-ર-યો તે દિવસે તેણે પોતાના પિતા સમક્ષ માંગ કરી કે તેના અંતિમ દિવસે લોકો અજવાળું કરે.

દિવાળી નરકાસુર વ ધ માટે પણ ઉજવાય છે.

નરકાસુર નું પૂતળું બાળવું એ ગોવા નો સૌથી મોટો તહેવાર છે.

કેવું કહેવાય ગુનાહિત પ્રવૃત્ત પુત્રને પણ પિતાએહ ણી ના ખ્યો.

– સાભાર જય પાઠક (ગુજરાત થોટસ ગ્રુપ માંથી)

કહેવાનો અર્થ એ નથી કે પુત્રનેહ ણી ના ખવો પણ અન્ય રીતે તેને સુધારવાનો પ્રયત્ન કરવો, તેને સજા થવાથી બચાવવાનો નહિ.