અંક જ્યોતિષ : ગુરુ અને ભાગ્ય સ્વામી કેતુ આજે નોકરીમાં મોટી તક આપી શકે છે, વેપારમાં પ્રગતિ થાય.

0
282

આજનું અંકફળ, 25 માર્ચ 2022 : 25 ની સંયુક્ત સંખ્યા કર્મ, ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાન દર્શાવે છે. આ સંયુક્ત સંખ્યા ખૂબ જ શુભ છે. આ કીર્તિ અને ખ્યાતિની સંખ્યા છે. અંક 02 ચંદ્ર અને 05 બુધનો સંયુક્ત પ્રભાવ રહેશે. આ સિંગલ ડિજિટ 07 ની જેમ કામ કરશે. અંક 07 નો સ્વામી ગ્રહ કેતુ છે. આજે 25-03-2022 નો ભાગ્ય અંક પણ 07 રહેશે. બુધ, શુક્ર, શનિ, કેતુ અને રાહુ શ્રેષ્ઠ મિત્રો છે. સૂર્ય અને કેતુ મિત્રો નથી. અંક 07 ના મિત્ર અંકો 04, 06 અને 08 છે. તમારા જન્મ અંક અનુસાર તમારું અંકફળ જુઓ.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 07 તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય – કફ સંબંધિત બીમારીઓને કારણે મુશ્કેલી થઈ શકે છે. તલનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – નોકરીમાં કામ વધારે થવાને કારણે પરેશાની થશે. ચંદ્ર અને કેતુની અસર રહેશે. 07 અને 08 અંક વાળી વ્યક્તિ વેપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – ગુરુ અને ભાગ્ય સ્વામી કેતુ નોકરીમાં મોટી તક આપી શકે છે. વેપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – મંગળ અને કેતુ પેટની વિકૃતિઓને કારણે પરેશાની આપી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 07 બેંકિંગ અને આઈટી ક્ષેત્રમાં કામ કરતા લોકોને અપેક્ષિત સફળતા અપાવશે. 06 અને 07 અંકની વ્યક્તિ પાસેથી વેપારમાં શુભ લાભ થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – બિઝનેસમાં તમને અંક 05 અને 08 વાળા વ્યક્તિથી લાભ મળશે. નોકરીમાં પ્રગતિના સંકેતો છે. અટકેલા કામમાં પ્રગતિ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજનો દિવસ વેપારમાં પ્રગતિનો દિવસ છે. વેપારમાં ભાગ્ય અંક 07 નો સાથ મળશે.

સ્વાસ્થ્ય – શુગરના દર્દીઓએ સાવચેત રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – વેપારમાં તમે તમારા પ્રદર્શનથી ખુશ રહેશો. નોકરીમાં થોડો તણાવ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યની બાબતમાં શ્વાસ સંબંધી રોગના દર્દીઓએ સાવચેત રહેવું જોઈએ.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – નોકરીમાં આજે સફળતાનો દિવસ છે. અંક સ્વામી શનિ અને ભાગ્ય સ્વામી કેતુ નોકરીમાં જલ્દી જ મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – આ અંકનો સ્વામી મંગળ છે અને કેતુ ભાગ્યનો સ્વામી છે. વેપારમાં મંગળ અને કેતુની સાથે મિત્ર ગુરુનો સહયોગ મળશે. નોકરીમાં પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.