ગુરુના ઉદયથી થશે આ 4 રાશિઓનો ભાગ્યોદય, જાણો કોના પર વરસશે દેવગુરુની કૃપા.

0
1031

આ રાશિના લોકો માટે ગુરુનું ઉદય થવું વરદાન સમાન સાબિત થશે, નોકરીની નવી તકો મળશે, દાંપત્ય જીવન સુખદ રહેશે.

જ્યોતિષમાં ગુરુ (બૃહસ્પતિ) નું વિશેષ સ્થાન છે. દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક ગ્રહ કહેવાય છે. ગુરુ ગ્રહ 27 નક્ષત્રોમાંથી પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદનો સ્વામી છે. 23 માર્ચે દેવગુરુ બૃહસ્પતિનો ઉદય થશે. દેવગુરુ બૃહસ્પતિના ઉદય સાથે કેટલીક રાશિઓના ભાગ્યનો ઉદય થવાનો છે. ચાલો જાણીએ, દેવગુરુ બૃહસ્પતિના ઉદયથી કઈ રાશિઓને થશે ફાયદો.

મેષ રાશિ :

તમને સારા પરિણામ મળશે.

ધન લાભ થશે.

તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.

નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.

લગ્ન જીવન સુખદ રહેશે.

નવું વાહન કે મકાન ખરીદવાની શક્યતાઓ પણ બની રહી છે.

તમને કાર્યમાં સફળતા મળશે.

મિથુન રાશિ :

ધન લાભ થશે, જેના કારણે નાણાકીય પક્ષ મજબૂત રહેશે.

ભાગ્યનો પૂરો સાથ મળશે.

મિથુન રાશિના લોકો માટે આ સમય વરદાન સમાન છે.

દાંપત્ય જીવન સુખદ રહેશે.

પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

તમને ઘણું સન્માન મળશે.

પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતાઓ બની રહી છે.

તુલા રાશિ :

તુલા રાશિના લોકો માટે સમય ખૂબ જ ફળદાયી રહેવાનો છે.

નોકરી અને વ્યવસાય માટે આ સમય શુભ રહેશે.

દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ કરશો.

ધન લાભ થશે.

તમારા કામની પ્રશંસા થશે.

તમને નોકરીની નવી તકો મળશે.

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેશો.

વૃશ્ચિક રાશિ :

ધન લાભ થશે, જેના કારણે નાણાકીય પક્ષ મજબૂત થશે.

માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

નોકરી અને ધંધામાં લાભ થવાની શક્યતા છે.

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શુભ પરિણામ મળશે.

લગ્ન જીવન સુખદ રહેશે.

નોકરી પર દરેક વ્યક્તિ તમારા કામની પ્રશંસા કરશે.

તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી લાઈવ હિંદુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.