અહીં ગુજરાતીમાં વાંચો અદ્ભુત અને અચૂક શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર.
ઇન્દ્રાદી દેવતાઓ પછી વિભીષણ પૃથ્વી પર પ્રથમ એવા હતા જેમણે હનુમાનજીનું શરણ લીધું અને તેમની સ્તુતિ કરી હતી. વિભીષણે હનુમાનજીની સ્તુતિમાં ખૂબ જ અદ્ભુત અને અચૂક સ્તોત્રની રચના કરી છે. વિભીષણ દ્વારા રચિત આ સ્તોત્રને ‘હનુમાન વડવાનલ સ્તોત્ર’ કહેવામાં આવે છે.
શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર
વિનિયોગ
ૐ અસ્ય શ્રી હનુમાન્ વડવાનલ-સ્તોત્ર-મન્ત્રસ્ય શ્રીરામચન્દ્ર ઋષિઃ,
શ્રીહનુમાન્ વડવાનલ દેવતા, હ્રાં બીજમ્, હ્રીં શક્તિં, સૌં કીલકં,
મમ સમસ્ત વિઘ્ન-દોષ-નિવારણાર્થે, સર્વ-શત્રુક્ષયાર્થે
સકલ-રાજ-કુલ-સંમોહનાર્થે, મમ સમસ્ત-રોગ-પ્રશમનાર્થમ્
આયુરારોગ્યૈશ્વર્યાઽભિવૃદ્ધયર્થં સમસ્ત-પાપ-ક્ષયાર્થં
શ્રીસીતારામચન્દ્ર-પ્રીત્યર્થં ચ હનુમદ્ વડવાનલ-સ્તોત્ર જપમહં કરિષ્યે।
ધ્યાન
મનોજવં મારુત-તુલ્ય-વેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં।
વાતાત્મજં વાનર-યૂથ-મુખ્યં શ્રીરામદૂતમ્ શરણં પ્રપદ્યે।।
ૐ હ્રાં હ્રીં ૐ નમો ભગવતે શ્રીમહા-હનુમતે પ્રકટ-પરાક્રમ
સકલ-દિઙ્મણ્ડલ-યશોવિતાન-ધવલીકૃત-જગત-ત્રિતય
વજ્ર-દેહ રુદ્રાવતાર લંકાપુરીદહય ઉમા-અર્ગલ-મંત્ર
ઉદધિ-બંધન દશશિરઃ કૃતાન્તક સીતાશ્વસન વાયુ-પુત્ર
અઞ્જની-ગર્ભ-સમ્ભૂત શ્રીરામ-લક્ષ્મણાનન્દકર કપિ-સૈન્ય-પ્રાકાર
સુગ્રીવ-સાહ્યકરણ પર્વતોત્પાટન કુમાર-બ્રહ્મચારિન્ ગંભીરનાદ
સર્વ-પાપ-ગ્રહ-વારણ-સર્વ-જ્વરોચ્ચાટન ડાકિની-શાકિની-વિધ્વંસન
ૐ હ્રાં હ્રીં ૐ નમો ભગવતે મહાવીર-વીરાય સર્વ-દુઃખ નિવારણાય
ગ્રહ-મણ્ડલ સર્વ-ભૂત-મણ્ડલ સર્વ-પિશાચ-મણ્ડલોચ્ચાટન
ભૂત-જ્વર-એકાહિક-જ્વર, દ્વયાહિક-જ્વર, ત્ર્યાહિક-જ્વર
ચાતુર્થિક-જ્વર, સંતાપ-જ્વર, વિષમ-જ્વર, તાપ-જ્વર,
માહેશ્વર-વૈષ્ણવ-જ્વરાન્ છિન્દિ-છિન્દિ યક્ષ બ્રહ્મ-રાક્ષસ
ભૂત-પ્રેત-પિશાચાન્ ઉચ્ચાટય-ઉચ્ચાટય સ્વાહા।
ૐ હ્રાં હ્રીં ૐ નમો ભગવતે શ્રીમહા-હનુમતે
ૐ હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ આં હાં હાં હાં હાં
ૐ સૌં એહિ એહિ ૐ હં ૐ હં ૐ હં ૐ હં
ૐ નમો ભગવતે શ્રીમહા-હનુમતે શ્રવણ-ચક્ષુર્ભૂતાનાં
શાકિની ડાકિનીનાં વિષમ-દુષ્ટાનાં સર્વ-વિષં હર હર
આકાશ-ભુવનં ભેદય ભેદય છેદય છેદય મારય મારય
શોષય શોષય મોહય મોહય જ્વાલય જ્વાલય
પ્રહારય પ્રહારય શકલ-માયાં ભેદય ભેદય સ્વાહા।
ૐ હ્રાં હ્રીં ૐ નમો ભગવતે મહા-હનુમતે સર્વ-ગ્રહોચ્ચાટન
પરબલં ક્ષોભય ક્ષોભય સકલ-બંધન મોક્ષણં કુર-કુરુ
શિરઃ-શૂલ ગુલ્મ-શૂલ સર્વ-શૂલાન્નિર્મૂલય નિર્મૂલય
નાગપાશાનન્ત-વાસુકિ-તક્ષક-કર્કોટકાલિયાન્
યક્ષ-કુલ-જગત-રાત્રિઞ્ચર-દિવાચર-સર્પાન્નિર્વિષં કુરુ-કુરુ સ્વાહા।
ૐ હ્રાં હ્રીં ૐ નમો ભગવતે મહા-હનુમતે
રાજભય ચોરભય પર-મન્ત્ર-પર-યન્ત્ર-પર-તન્ત્ર
પર-વિદ્યાશ્છેદય છેદય સર્વ-શત્રૂન્નાસય
નાશય અસાધ્યં સાધય સાધય હું ફટ્ સ્વાહા।
।। ઇતિ વિભીષણકૃતં હનુમદ્ વડવાનલ સ્તોત્રં સંપૂર્ણમ।।