“હરિ હરિ હરિ નિત્ય નામ સુમરણા” આ ભજનનું ગાન કરીને પ્રભુની ભક્તિમાં ખોવાઈ જાવ.

0
654

હરિ હરિ હરિ નિત્ય નામ સુમરણા

ભવ સાગ૨ જલપાર ઉતરણાં

બિન હરિ સુમરે કોઈન ઉગરે,

પુનઃ પુનઃ પાજે જીવન મ રણાં

જોજન ધ્યાવે પરંમપદ પાવે,

સુંદર વદન મનોહર ચરણા.

પલ મેં સારે પાપ નિવારે,

સકલ મનોરથ પૂરણ કરણા.

બ્રહમાનંદ દયાકે સાગર,

ભકત જનો કે સંબ દુ:ખ હરણા.

– બ્રહ્માનંદ