શિવજીને પ્રસન્ન કરવા છે તો નિયમિત રીતે કરો આ શિવ સ્તોત્રમ અને કાલભૈરવ અષ્ટકમનો પાઠ.

0
167

કાલભૈરવ અષ્ટકમ અને હિમાલય કૃતં શિવ સ્તોત્રમ ગુજરાતીમાં. આ સ્તોત્રનો પાઠ આપે છે અપાર લાભ.

“કાલભૈરવ અષ્ટકમ”

દેવરાજસેવ્યમાનપાવનાઙ્ઘ્રિપઙ્કજં

વ્યાલયજ્ઞસૂત્રમિન્દુશેખરં કૃપાકરમ

નારદાદિયોગિવૃન્દવન્દિતં દિગંબરં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે|| ૧||

ભાનુકોટિભાસ્વરં ભવાબ્ધિતારકં પરં

નીલકણ્ઠમીપ્સિતાર્થદાયકં ત્રિલોચનમ |

કાલકાલમંબુજાક્ષમક્ષશૂલમક્ષરં

કાશિકા પુરાધિનાથ કાલભૈરવં ભજે||૨||

શૂલટઙ્કપાશદણ્ડપાણિમાદિકારણં

શ્યામકાયમાદિદેવમક્ષરં નિરામયમ |

ભીમવિક્રમં પ્રભું વિચિત્રતાણ્ડવપ્રિયં

કાશિકા પુરાધિનાથ કાલભૈરવં ભજે ||૩||

ભુક્તિમુક્તિદાયકં પ્રશસ્તચારુવિગ્રહં

ભક્તવત્સલં સ્થિતં સમસ્તલોકવિગ્રહમ |

વિનિક્વણન્મનોજ્ઞહેમકિઙ્કિણીલસત્કટિં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે ||૪||

ધર્મસેતુપાલકં ત્વધર્મમાર્ગનાશકં

કર્મપાશમોચકં સુશર્મદાયકં વિભુમ |

સ્વર્ણવર્ણશેષપાશશોભિતાઙ્ગમણ્ડલં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે || ૫||

રત્નપાદુકાપ્રભાભિરામપાદયુગ્મકં

નિત્યમદ્વિતીયમિષ્ટદૈવતં નિરઞ્જનમ |

મૃત્યુદર્પનાશનં કરાળદંષ્ટ્રમોક્ષણં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે ||૬||

અટ્ટહાસભિન્નપદ્મજાણ્ડકોશસન્તતિં

દૃષ્ટિપાતનષ્ટપાપજાલમુગ્રશાસનમ |

અષ્ટસિદ્ધિદાયકં કપાલમાલિકન્ધરં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે ||૭||

ભૂતસઙ્ઘનાયકં વિશાલકીર્તિદાયકં

કાશિવાસલોકપુણ્યપાપશોધકં વિભુમ |

નીતિમાર્ગકોવિદં પુરાતનં જગત્પતિં

કાશિકાપુરાધિનાથ કાલભૈરવં ભજે ||૮||

કાલભૈરવાષ્ટકં પઠન્તિ યે મનોહરં

જ્ઞાનમુક્તિસાધનં વિચિત્રપુણ્યવર્ધનમ |

શોકમોહદૈન્યલોભકોપતાપનાશનં

તે પ્રયાન્તિ કાલભૈરવાઙ્ઘ્રિસન્નિધિં ધ્રુવમ ||૯||

ઇતિ શ્રીમચ્છઙ્કરાચાર્યવિરચિતં કાલભૈરવાષ્ટકં સંપૂર્ણમ.

“હિમાલય કૃતં શિવ સ્તોત્રમ”

હિમાલય ઉવાચ

ત્વં બ્રહ્મા સઋષ્ટિકર્તા ચ ત્વં વિષ્ણુઃ પરિપાલકઃ |

ત્વં શિવઃ શિવદોઽનન્તઃ સર્વસંહારકારકઃ ||૧||

ત્વમીશ્વરો ગુણાતીતો જ્યોતીરૂપઃ સનાતનઃ

પ્રકૃતઃ પ્રકૃતીશશ્ચ પ્રાકૃતઃ પ્રકૃતેઃ પરઃ ||૨||

નાનારૂપવિધાતા ત્વં ભક્તાનાં ધ્યાનહેતવે |

યેષુ રૂપેપુ યત્પ્રીતિસ્તત્તદ્રૂપં બિભર્ષિ ચ ||૩||

સૂર્યસ્ત્વં સૃષ્ટિજનક આધારઃ સર્વતેજસામ |

સોમસ્ત્વં સસ્યપાતા ચ સતતં શીતરશ્મિના ||૪||

વાયુસ્ત્વં વરુણસ્ત્વં ચ વિદ્વાંશ્ચ વિદુષાં ગુરુઃ |

મૃત્યુઞ્જયો મૃત્યુમૃત્યુઃ કાલકાલો યમાન્તકઃ ||૫||

વેદસ્ત્વં વેદકર્તા ચ વેદવેદાઙ્ગપારગઃ |

વિદુષાં જનકસ્ત્વં ચ વિદ્વાંશ્ચ વિદુષાં ગુરુઃ ||૬||

મન્ત્રસ્ત્વં હિ જપસ્ત્વં હિ તપસ્ત્વં તત્ફલપ્રદઃ |

વાક ત્વં રાગાધિદેવી ત્વં તત્કર્તા તદ્ગુરુઃ સ્વયમ ||૭||

અહો સરસ્વતીબીજ કસ્ત્વાં સ્તોતુમિહેશ્વરઃ |

ઇત્યેવમુક્ત્વા શૈલેન્દ્રસ્તસ્થૌ ધૃત્વા પદાંબુજમ ||૮||

તત્રોવાસ તમાબોધ્ય ચાવરુહ્ય વૃષાચ્છિવઃ |

સ્તોત્રમેતન્મહાપુણ્યં ત્રિસન્ધ્યં યઃ પઠેન્નરઃ ||૯||

મુચ્યતે સર્વપાપેભ્યો ભયેભ્યશ્ચ ભવાર્ણવે |

અપુત્રો લભતે પુત્રં માસમેકં પઠેદ્યદિ ||૧૦||

ભાર્યાહીનો લભેદ્ભાર્યાં સુશીલાં સુમનોહરામ |

ચિરકાલગતં વસ્તુ લભતે સહસા ધ્રુવમ ||૧૧||

રાજ્યભ્રષ્ટો લભેદ્રાજ્યં શઙ્કરસ્ય પ્રસાદતઃ |

કારાગારે શ્મશાને ચ શત્રુગ્રસ્તેઽતિસઙ્કટે ||૧૨||

ગભીરેઽતિજલાકીર્ણે ભગ્નપોતે વિષાદને |

રણમધ્યે મહાભીતે હિંસ્રજન્તુસમન્વિતે ||૧૩||

યઃ પઠેચ્છ્રદ્ધયા સમ્યક સ્તોત્રમેતજ્જગદ્ગુરોઃ |

સર્વતો મુચ્યતે સ્તુત્વા શઙ્કરસ્ય પ્રસાદતઃ ||૧૪||

ઇતિ શ્રીબ્રહ્મવૈવર્તે મહાપુરાણે શ્રીકૃષ્ણજન્મખણ્ડે

હિમાલયકૃતં શિવસ્તોત્રં સંપૂર્ણમ ||