ઇચ્છાધારી નાગકન્યા ભાગ 4 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
467

પોતાના રૂપ મા આવીને નાગકન્યા નાગલોક જાય છે. ત્યા નાગ ને આ બધી વાત કરે છે અને પોતાનો બદલો લેવા નુ કહે છે પોતે જયસિંહ ના પરિવાર ના એક એક સભ્ય ને એક એક કરીને ખત મકરશે આવુ નાગલોક મા કહીને પાછી મહેલ મા આવે છે રૂપમતી બનીને સુઈ જાય છે.

કમલપુર રાજયમાં હવન ચાલી રહ્યો છે, ને નાગપુજા થયી રહી છે. કુમાર સહદેવે અકાળે દુનિયા છોડી ત્યારે રાજા જયસિંહ ને પરબત સિંહ ને વર્ષો જુની સર્પનેમા ર વા ની ભુલ તાજી થઈ ને એ જ ચિંતા માં રાજા એ હવન પુંજા કરી ને સર્પ જોડાં ની માફી માંગી ને ભગવાન ને પ્રાથના કરી કે હવે કોઈ અણબનાવ ના બને. સાંજ સુધી હવન ચાલ્યો પણ રાણી રુપમતી એક વાર પણ એ જગ્યા પર ના આવી શુકમુનિ રાહ જોઈ રહ્યા હતા કે એક વાર એ રાણી ના દર્શન થાય તો, કયી ખબર પડે કે દક્ષમુનિ ને વરૂણ મુનિ ને જે અનુભૂતિ થયી હતી એ સાચી કે ખોટી.

હવન પુરો થયો ને પૂર્ણાહુતિ કરી, શુકમુનિ અને બીજા સંતો એ રજા માગી એટલે રાજા જયસિંહ એ મંત્રી અજમલ ને કહ્યુ કે રથ મંગાવી મહારાજો ને આશ્રમમાં મુકી આવો. શુકમુનિ પરબત સિંહ ને દિલાસો આપે છે ને આશ્રમમાં જવા નીકડે છે ને, બધી રાણી ઓ રાણીવાસ માં આવે છે ને મેનાવતી સતત નીલાવતી ની સાથે રહી એને હિંમત આપે છે, પુત્રવિયોગ માં પરબત સિંહ ને નીલાવતી હિંમત હારી જાય છે.

હજી બીજા બે નાના ભૂ લકાઓ ને કયીક આવું જ થશે તો શું કરીશું, એવી ચિંતા થાય છે, રાણી નીલાવતી મેનાવતી ને કહે છે, જોયું મોટા બેન નવી આવેલી રાણી રુપમતી હવન પુંજા માં બિલકુલ ના આવી. મહેલ માં મારા માસુમ સહદેવ નું નિર્જીવ દેહ પડ્યો હતો ને એ થોડી વાર માં પાછી એના મહેલ માં જતી રહી હતી. હા નીલાવતી મે બધું જોયું પણ રાજા જયસિંહ ના સામે બોલવાની કોઈ રાણી ને છુટ નથી મને એ બિલકુલ ગમતી નથી. ખબર નહી ક્યાથી લયી આવ્યા છે એક નંબર ની ઘમંડી છે, એની જાત ને સમજે છે શું. હા મોટી બેન આતો પેલી મોઘલ રાણી ઓ થી પણ જાય એવી છે.

રુપમતી એના મહેલ માં બેઠી બેઠી એની વાતો સાંભળી રહી છે કે મનાવતી ને નીલાવતી એની ખોદણી કરે છે. રુપમતી ને ખુબ જ ગુસ્સો આવતો હતો પણ એ ત્યા જાય તો વાત વધી જાય. એ રાજા જયસિંહ ની રાહ જુએ છે ને થોડી વાર માં રાજા રુપમતી ના કક્ષ માં આવે છે ને રાણી ખાલી ખાલી માથું સવારથી દુ:ખાવો થાય છે એવા ઢોંગ કરે છે ને રાજા જયસિંહ લાવો હું બામ ઘસી આપું.

રાજા રુપમતી ને બામ ઘસે છે ને માથું પણં દબાવે છે, ને ખાલી ખાલી આખ માં અશ્રુ લાવી ને રુપમતી કહે છે કે કુમાર સહદેવ અકાળે દુનિયા છોડી ગયા એનું દુ:ખ મને પણ લાગી રહ્યુ છે. પણ સ્વામી હૂ બિમાર પડી ને માસિકધર્મ માં છું એટલે હવન પુંજા માં જોડાઈ ના શકી, એટલે બીજી રાણી ઓ સાથે મળીને મેનાવતી મારી બુરાઈ, ને ખોટી વાતો કરતાં હતાં.

તમે ચિંતા ના કરો રુપમતી હું તમને સમજી શકું છું ને મેનાવતી ને હું કહી દયીશ, બશ. હવે તો હસો મારી રુપમતી, મારી પરી ને રુપમતી સાચે જ ખડખડાટ હસી પડે છે ને કહે છે કે રાજન એક વાત પૂછું? હા પુછો ને…. મને એ ના સમજાયું કે આવડો મોટો મહેલ ને એનું આગણુ છોડી ને હવન, પુંજા બગીચામાં જુઈ ની વેલ પાશે કેમ રાખ્યા?

એટલે રાજા જયસિંહ ગંભીર થઈ જાય છે ને કહે છે કે, રાણી આ વરસો પહેલાં ની વાત છે, સાંભળો…. જ્યારે અમે ચાર ભાઈ બહેન નાના હતા ત્યારે એ જ બાગ માં રમતાં હતાં અને ત્યા અચાનક જ બે સાપ નું જોડું આવે છે, ને અમે ગભરાઈ ને બૂમો પાડી તો એ બન્ને સર્પ સડસડાટ કરતાં એક બખોલમાં ઘૂસી ગયાં, પછી મારાં પિતાજી અભયસિંહ ને રાણી ફુલમતી મારા માતાજી બાગ માં આવ્યા ને અમને પોતાના ખોળામાં લયી લીધાં.

અમે બખોલ બતાવીને કહ્યુ કે બે મોટા સાપ એમાં ગયા છે, એટલે મા એ પિતા જી ને કહ્યુ કે ગમે એમ કરી સાપ ને ત્યા થી કાઢો, મારા બાળકો રોજ અહી રમે છે, કયી ના સુજતા બાપુજી એ એક તપેલુ ગરમ પાણી બખોલમાં નાખ્યુ ને બે મિનિટ માં તો બન્ને સર્પ એક બીજા ને વીંટળાઈ વડે છે ને પુરી રીતે દા જીગયાં છે ને એ બન્ને ફેણ પછાડીને અહી મુ તયુ પામ્યા હતા એ મારા પિતાજી ની મોટી ભૂલ હતી.

રુપમતી રાજા જયસિંહ ના મો ઢે માતા પિતા ની ગરમ પાણી થીદા ઝીગયેલું એવુ પીડાદાયકમો ત ની વાત સાંભળી ને ઘડીભર તો રાતીચોળ થયી જાય છે ને કહેછે કે રાજન પછી? પછી શુકમુનિ ગુરુજી ને બોલાવ્યા એમણે પણ કહ્યુ કે બહું ખોટું કર્યુ છે, પણ પછી શું, ત્યા ખાડો ખોદી ને બન્ને સર્પ ને વિધી પુર્વક દફન વીધી કરી ને સમાઘી બનાવી ને એની ઉપર સાપ ને ગમતી જુઈ ની વેલ વાવી, આજે એ વેલ કેટલી બઘી પાંગરી છે ને જયસિંહ ની વાત સાંભળી ને રુપમતી રડી પડે છે ,ને જયસિંહ એને શાંત પાડે છે ને કહે છે કે રાણી એ સમયે અમને પણ આટલું જ દુ:ખ થયું હતું.

પિતા ની ભુલ નો કોઈ ઈલાજ ન્હોતો. એટલે જ અમે રોજ એ સમાઘી પુંજા કરી એ છીએ, ને વાતો વાતો માં રુપમતી રાજા જયસિંહ નિ દ્રા વિ ષ આપી ને બેભાન કરી નાખે છે ને ઈરછાધારી નાગકનયા સડસડાટ કરતી બારી માંથી નીકળીને બાગ માં સમાઘી પાસે આવે છે ને ને ખુબ જ રડે છે, હું મારા માતા પિતા ના શરીર ની આટલી નજીક હતી તો પણ મને ખબર ના પડી મારા પાલનહાર ને ગરમ લ્હાય જેવા પાણી થી દજાડયા ને ફેણ પછાડીને અહીમુ તયુ પામ્યા હતા.

મારાં ભાઈ ને સ રી ના ઘા કર્યા, એમનું શરીર કયાં દફન કર્યુ હશે, આ રાજા જયસિંહ ચૌહાણ નું નામ નિશાન મિટાવી દેવાની તાકાત છે મારાં માં પણ ના એટલી આશાની થી કોઈ ને નયી મા રુ, વારાફરતી એક એક કરી ને…….

કક્ષ માં આવી રાણી રુપમતી એના અસલ નાગિન સ્વરુપ માં આવે છે ને છુપી સુરંગ જે સિધી નાગલોક માં જાય છે ,એમા થી સડસડાટ કરતી નાગિન નાગલોક નગરી માં પહોંચી જાય છે, ને ત્યા આવેલાં શિવ મંદિર માં જયી કલપાત કરે છે ને કહે છે કે ભોલેનાથ મારા મા બાપ તો તમારાં મોટા ભક્ત હતા ને તમે એમને આવું ખતરનાકમો તઆપ્યુ. ગરમ પાણી થી દજાડયા….

હે શિવ શંભુ એમની શું ભુલ થઈ હતી કે માણસ જાતે આવુ દરદનાકમો તઆપ્યુ? ને રુપમતી નુ આટલી મોડી રાત્રે ભગવાન આગળ આકરંદ કરતી જોઈ ને બીજા સર્પો ને નાગદેવો ભેગાં થયી જાય છે ને રુપમતી રાજા જયસિંહ એ કહેલી બધી વાત કરી ને માતા પિતા નુંમુ તયુ કેટલું કષ્ટદાયક હતું એ કહેતાં ખુબ જ રડે છે ને કહે છે કે એ માણસ જાત રાજા જયસિંહ ના મા, બાપે મા ર્યા ને પછી સમાધિ બનાવી પુંજા કરે છે.

શિવ મંદિર ના ગુરુજી નાગદેવ રુપમતી ને કહે છે કે, એ બન્ને ના શરીર તું ત્યા થી અહી લયી આવ, તારા માતા પિતા ના શરીર સાથે નાગમણી નું રાજ છુપાયેલું છે, ભલે એમનેમુ તયુ પામે વરસો થયી ગયાં છતાં એ એમના શરીર હજી એવા જ હશે, ને પુનમ ની અજવાળી રાતે તારે એ બન્ને સર્પ ના શરીર અહી લાવવા પડશે, રુપમતી તને યાદ નહી હોય પણ તારાં માતા પિતા જ આપણાં ભોળેનાથ ની ગળા ની શોભા હતાં, એમના ગયાં પછી એક પણ નાગ ને ભોળેનાથ એમનાં ગળામાં વીટડાવા દેતાં નથી.

આજે આટલાં વરસો પછી મહાદેવ ના ગળા ની શોભા વધારનાર નાગદેવ ના શરીર મડયા છે. રુપમતી ખુશ થઈ નાગલોક નગરી માં થી વિદાય લે છે ને પુનમ ની રાત્રે એક વાગે માતા પિતા ના શરીર લયી આવશે એમ વાયદો કરી સડસડાટ કરતી નાગિન સ્વરુપ એ બારી માંથી અંદર આવી ને રાણી રુપમતી નુ સ્વરુપ લયી, રાજા ની બાજુમાં જ સુયી જાય છે.

છેલ્લા બે મહીનાથી રાજા જયસિંહ રુપમતી ના મહેલ માં રહે છે પણ એ કદી એમ પણ નથી વિચારતાં કે રાત્રે, રૂપમતી સાથે વાત કરતાં કરતાં ક્યારે સુયી જાય છે. રુપમતી એ રાજા જયસિંહ ની વિચારશક્તિ પર કબજો જમાવી દીધો છે એટલે રાજા લાંબુ કશું જ વિચારી શકતાં નથી, બહું મુંઝવણ માં હોય ત્યારૅ રાજા ને મેનાવતી યાદ આવે છે, ને મેનાવતી રાજા ની ગમે એ શંકા નું સમાધાન કરી આપે છે.

હમણાં થી રાણી રુપમતી રોજ બગીચામાં જુઈ ની વેલ પાશે બેસી રહે છે, ને બગીચામાં દોડાદોડી કરતાં કુમાર ને રાજ કુંવરી ને જોઈ રહે છે, ને ક્યારે પુનમ આવે ને ક્યારે માતા પિતા ના દર્શન થાય એ રાહ જોઈ રહી છે, રાજા જયસિંહ રાણી રુપમતી ને શોધતાં શોધતાં બગીચામાં જુઈ ની વેલ પાશે આવે છે ને રાણી રુપમતી ને પુછ્યુ કે કેમ ઉદાસ ચહેરો? બસ એમ જ મહેલમાં કંટાળો આવે છે ને એટલે અહી જૂઈ ની વેલ ઠંડક આપે છે.

ઓહોઓ, સરસ પણ, સાચવજો રાણી હજી સહદેવ નો ઘા હજી રુજાણો નથી, સાપ આવી જાય તો, રાજન તમે ચિંતા ના કરો હું કોણ છું એ તમને તો ખબર જ છે, હા પરી રાણી, બેસો રાજન મારી પાસે ,ને રાજા જયસિંહ પણ રુપમતી ની પાસે બેસે છે, ને રુપમતી પુછે છે કે રાજન પેલાં બે સર્પ ની સમાધી તો અહીં કરી પણ તમે કયીક કહેતાં હતાં કે તમારાં માતા પિતાને સાપે ડંસ માર્યો હતો એ સાપ નું શું કર્યુ હતુ? એની સમાધી? રાજા ગંભીર થઈ જાય છે ને કહે છે કે એ સમયે તો માતા પિતા ગુમાવ્યા હતાં એટલે હું શોકમગ્ન હતો પણ હા ભાઈ પરબતે એ સાપ ને સંઘરી રાખ્યો છે. પણં કયાં એ મે હજી કદી પુછ્યુ નથી.

રુપમતી જવા દો એ બધી સર્પ ની વાતો, એ બધાં થી બહું બીક લાગે છે, અરે રાજન હું છું ને તમે કોઈ ચિંતા ના કરો, ને રાત પડતાં બન્ને મહેલમાં આવે છે ને રાજા જયસિંહ રુપમતી સાથે પ્રેમ ની વાતો કરતાં હતા ત્યારે રુપમતી પાછું નિ દ્રા વિ ષઆપી ને બેભાન કરી નાખે છે ને પછી પોતાના અસલી સ્વરુપ માં આવે છે ને બારી માંથી નીકળીને પરબત સિંહ ના કક્ષ માં આવે છે ને ત્યા થી લીનાવતી ને નિ દ્રા વિ ષઆપી ને મહેલ ના બાથરુમ માં પુરી દે છે પછી રુપમતી લીનાવતી નું સ્વરુપ લયી પરબત સિંહ ના પલંગમાં બેસી રડવાનું નાટક કરે છે.

લીનાવતી નો રડવાનો અવાજ સાંભળી ને પરબતસિહ જાગી જાય છે ને રાણી ને પાણી પીવડાવે છે ને કહે છે કે રાણી જે થયું એ ભુલી જાઓ, હવે રડવાથી આપણો સહદેવ પાછો નહી આવે, રાણી શાંત પડી પરબત સિંહ ના ખોળામાં માથું નાખી લાડ કરે છે, પરબત સિંહ ને રાણી ગાંડી થયી ગયી છે કે શું એવું પુછ્યુ એટલે રાણી નીલાવતી કહે છે હું ખુશ થવાની કોશિશ કરુ છુ. પરબતસિહ નીલાવતી ને આગોશ માં લઈ માથે ચુમે છે. નીલાવતી કહે છે કહું છું ચાલો ને થોડી વાર મહેલ ની છત પર ઠંડી હવા ખાવા જયીએ.

પરબતસિહ નીલાવતી ને દુ:ખ દુર કરવાં માટે ઉપર જવા તૈયાર થઈ જાય છે, કુમાર સહદેવ ના અચાનક જવાથી નીલાવતી દુખી જ રહેતી હતી, એટલે પરબત સિંહ ને થયું થોડી ખુશ થાય, બન્ને આવી ને છત પર ઠંડી હવા ખાવા બેસે છે ને, લીલાવતી પરબત સિંહ ને કહે છે કે કાલે હવન કર્યા એ સમાઘી તો નાગ નું જોડું હતું એમની હતી, ને પછી તમે જે સાપ ને છુટ્ટી સ રી મારી એ નાગકુમાર ની સમાધી કયી જગ્યા એ બનાવી છે?

પરબતસિહ કહે છે કે જવા દો ને રાણી એ બધી વાતો ,આપણે અહી છત પર ખુશ થવાં માટે આવ્યા છીએ, એટલે લીલાવતી હાથ છોડી ને દુર ખસી જાય છે ને કહે છે કે હું તમારી રાણી તો તમને કોઈ વાત પણ ના પુછી શકું, એમ કરી રડવા લાગે છે, એટલે પરબત સિંહ નીલાવતી ના આશુ લૂછતાં કહે છે કે આટલી નાની વાત માં નારાજ થઈ જવાનું, ને તમારે એવી સર્પ ની વાત સાંભળી ને શું કરવું છે?

આ તો કાલ હવનમાં નાગસમાધી જોઈ એટલે તમે મા રેલા સર્પ વિશે જાણવાની જિજ્ઞાસા થયી બસ, તો સાંભળ નીલાવતી મે છુટ્ટી સ રી મારી એટલે મને એમ કે એ નાગકુમાર મ રીગયો, એટલે હું એને લયી ને એક મિત્ર સાથે એક ડબ્બા મા પુરી ફેંકવા માટે જતો હતો, ને એ ડબ્બો પહેલા તો કબાટ માં મુક્યો ને મન મજબૂત કરીને એ સમયે તો માતા પિતા ગુમાવ્યા હતાં એટલે હું શોકમગ્ન હતો ને અંતિમ સંસ્કાર કરવા ના હતાં એટલે એની તૈયારી ઓ કરી ને સારી રીતે પિતા અભયસિંહ ને રાણી ફુલમતી મારા માતાજી ને અગ્નિદાહ ની વિધી પુર્વક અગ્નિ સંસ્કાર કર્યા, ઘરમાં નાનો ભાઈ જનક ને મોટા ભાઈ જયસિંહ ને બેન મીનળ બા બધાં જ ઢીલાં પડી ગયાં હતાં ને શોકમગ્ન હતાં, આ બધાં નું કારણ એ નાગ હતો, ખબર ના પડી અચાનક કયાં થી આવ્યો ને અમારું જીવન છિન્ન ભિન્ન કરી નાખ્યુ.

મને ગુસ્સો આવ્યો મે એ નાગ ને એટલાં માટે ડબ્બા મા પૂર્યો હતો. કયી જાતી નો છે એ જાણવા માટે મે પછી કબાટમાંથી ડબ્બો ખોલી જોયું તો એ નાગ હજી સુધી જીવતો હતો, થોડી ઈજાઓ થઈ હતી મે જેવો ડબ્બો ખોલ્યો તો એણે તરતજ ફેણ ચઢાવી, મે ગભરાઈ ને ડબ્બો બંધ કર્યો ને મન માં વેર ની આગ સળગતી હતી એટલે સાપ ને આખી જિંદગી માટે, આપણાં રાજમહેલ ના ભોયરા માં જેલ જેવી અંધારી ઓરડી ઓ દુશ્મન ને જીંદગી ભર જીવતો રાખવાં ઉપયોગ માં આવે છે ને આ નાગકુમાર પણ મારા માતા પિતા નો પ્રાણ લેનારો હતો એટલે હું એ ડબ્બો લયી ભોંયરામાં ગયો ને ત્યા બધી રૂમો ખાલી હતી ત્યા છોડી દીધો ને લોખંડી દરવાજો બંઘ કરી દીધો ને એને આખી જિંદગી જેલ માં રહેવાની સજા કરી, ને આ વાત મારા સિવાય કોઈ જાણતું નથી, ભાઈ જયસિંહ પણં નહી.

આજે મે તમને તમારી જીદ હતી એટલે વાત કરી પણ સાંભળો નીલાવતી તમને મારી કસમ છે કે આ વાત કોઈ ને ના કરતાં, હા સ્વામી. રૂપમતી મનમાં ખુશ થાય છે કે એનો ભાઈ હજી જીવે છે ને એ પણ મહેલ ની નજીકમાં જ.. હવે હું એકલી નથી , નરાધમોએ મારાં ભાઈ ને આટલાં વરસો કેદ માં રાખ્યો. હવે હું ભાઈ ને કેદ માં થી છોડાવીને બન્ને ભાઈ બહેન મળીને પરબત સિંહ ને જયસિંહ ના કુળનો અંત કરી નાંખીશું. ચાલો નીચે જયીએ પરોઢિયુ થયું, ને બન્ને કક્ષ માં આવે છે ને થાકેલો પરબત સિંહ સુયી જાય છે ને રુપમતી એના અસલ નાગિન સ્વરુપ માં આવે છે ને સડસડાટ કરતી એના કક્ષ માં જતી રહે છે.

સવારે પરબતસિહ ઉઠી ને બાથરૂમ માં જાય છે ને ચોંકી ઉઠે છે, ત્યા બાથરૂમ માં નીલાવતી બેભાન અવસ્થામાં પડી હતી. પરબતસિહ પાણી છાંટી ને ભાન માં લાવે છે , ને પુછે છે કે બાથરૂમ માં પડી ગયી હતી કે શું? અરે શુ પડી ગઈ હતી, કોઈ એ મને બેભાન કરી ને કાલ રાત દશ વાગ્યે બાથરૂમ માં પુરી દીધી હતી, શુ જુઠ્ઠુ બોલો છો રાણી રાતે તમે તો મને મહેલ ની છત પર બેસવા લયી ગયી હતી , ને પછી જીદ કરી ને પેલાં નાગ વિશે બધું પુછ્યુ હતું ને આપણે નીચે આવી સુઈ ગયા…….

હે ભગવાન તમે શું બોલો છો ગાંડા થઇ ગયા છો, મને આખી રાત બાથરૂમ માં પુરી ને કોની સાથે રંગરેલીયા મનાવ્યા? પરબતસિહ કહે છે કે આમ સાવ જુઠ્ઠુ કેમ બોલો છો નીલાવતી રડતાં રડતાં કહે છે મારા સહદેવ ના સમ જો હુ તમારી સાથે છત પર આવી હોય તો, હું આખી રાતભર બાથરૂમ માં પુરાયેલી હતી, સહદેવ ની સોગંધ રાણી ખોટી ના ખાય કયીક તો ગરબડ છે પણ શું?

હવે રાજા જયસિંહ ના જીવન માં શું મોડ આવે છે એ જાણવા માટે વાંચજો ભાગ – ૫ જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)