અંક જ્યોતિષ 5 જાન્યુઆરી 2022, આ અંક વાળાને નોકરીમાં મળશે પ્રગતિ, જાણો શું કહે છે અંકફળ.

0
1133

આજનું અંકફળ, 05 જાન્યુઆરી 2022 : 05 નો અંક શુભ લાભ, ધર્મ, શિક્ષણ અને ગણિતના જ્ઞાનનું પ્રતીક છે. આ અંક ખૂબ જ તાર્કિક, શુભ અને મંગળકારી છે. આ કીર્તિ અને ખ્યાતિની સંખ્યા છે. આજે 05-01-2022 નો ભાગ્ય અંક 03 રહેશે. 03 અંકનો શાસક ગ્રહ ગુરુ છે. ગુરુ, સૂર્ય અને બુધ શ્રેષ્ઠ મિત્રો છે. સૂર્ય અને શનિ મિત્રો નથી. 05 અંકના મિત્ર અંક 04, 06 અને 08 છે. 05 નો સ્વામી બુધ છે. તમારા જન્મ અંક અનુસાર અંકફળ જુઓ.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને ગુરુ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ આપશે. ભાગ્ય અંક 03 તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય – સૂર્ય પેટ સંબંધિત બીમારીઓને કારણે પરેશાની આપી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – નોકરીમાં કામ વધારે થવાને કારણે પરેશાની થશે. 03 અને 06 અંક ધરાવતી વ્યક્તિ વેપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – બુધ અને ભાગ્યનો સ્વામી ગુરુ નોકરીમાં મોટી તક આપી શકે છે. વેપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – આંખના વિકારથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – 03 અંકનો સ્વામી સ્થાવર મિલકત, બેંકિંગ અને કોર્પોરેટ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને અપાર સફળતા અપાવશે. વેપારમાં ગુરુ અને બુધથી સારો ફાયદો થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – તમને અંક 01 અને 09 થી લાભ મળશે. નોકરી-ધંધામાં પ્રગતિના સંકેત છે. અટકેલા કામમાં પ્રગતિ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે. તલનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – નોકરીમાં આજનો દિવસ શ્રેષ્ઠતાનો છે. વ્યાપારમાં ભાગ્ય અંક 03 નો સહયોગ મળશે.

સ્વાસ્થ્ય – શ્વાસ સંબંધી રોગોના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – શુક્ર અને કેતુનો સહયોગ છે. વેપારમાં તમે તમારા કામથી ખુશ રહેશો. ભાગ્યસ્વામી મંગળ નોકરીમાં સફળતા અપાવશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યની બાબતમાં શ્વાસ સંબંધી રોગના દર્દીઓએ સાવધાન રહેવું જોઈએ.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજનો દિવસ વ્યવસાયમાં સફળતાનો દિવસ છે. શનિ અને મંગળ નોકરીમાં જલ્દી જ મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – નોકરીમાં અંક અને ભાગ્ય સ્વામી મંગળનો સહયોગ મળશે. ધંધામાં પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેવાની શક્યતા છે. મંગળના દ્રવ્યો ઘઉં, ગોળ વગેરે સામગ્રીનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.