જયારે અબ્દાલી દીલ્હી અને મથુરાથી મા રકા પકરતો ગોકુલ સુધી આવી પહોંચ્યો અને લોકોને નિર્દયતા પૂર્વક હણ તો જઈ રહ્યો હતો.
મહીલાઓ ની સાથે દુર્વ્ય હાર થઈ રહ્યા હતા અને બાળકો ને સોના-ચાંદીના થોડા સિક્કા માટે બહાર વેચી દેવામાં આવતા હતા ત્યારે ગોકુળ માં અહમદશાહ અબ્દાલી નો સામનો નાગા બાવાઓની સાથે થયો.
ત્યારે પાંચ હજાર ચીપિયાધારી સાધુઓ તત્કાળ સેનામાં પરિવર્તીત થઈને લાખો હબસીઓ અને જાહીલ જેહાદી ની સેનાઓ સાથે ટકરાયા.
પહેલા તો અબ્દાલી સાધુઓ ને મજાકમાં લઈ રહ્યો હતો પરંતુ થોડીવારમાં જ પોતાના સૈ નિકોના ચીં થરા ઉડતાં જોઈને તેને અહેસાસ થઈ ગયો કે આ સાધુઓ તો પોતાની ભારત માતાની અસ્મિતા ને માટે સાક્ષાત મહાદેવ બનીને રણમેદાનમાં ઉતરી ગયા છે.
તો પ અને તર વારોની સામે ચીપિયા અને ત્રિશૂળ લઈને ચટ્ટાન ની જેમ અડગ રહીને બે હજાર નાગા સાધુઓ આ ભીષણ સંગ્રામમાં વીરગતિને પ્રાપ્ત થયા.
પરંતુ સૌથી મોટી વાત તો એ રહી કે દુશ્મનોની સેના ચાર ડગલા પણ આગળ ના વધી શકી. દુશ્મનો જયાં હતાં ત્યાં જ તેમનો ખા ત્મો બોલાવી દીધો અને ઉભી પૂંછડીએ ભગાવી દીધા.
આની પછી તો એવો આ તક છવાઈ ગયો કે કોઈ મુસ્લિમ આક્રાંતા ને ખબર પડતી કે યુ ધમાં નાગા સાધુઓ ભાગ લેઈ રહ્યા છે તો તેઓ તેને ટાળી દેતા.
દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે આજે લોકો ઔરંગઝેબ, તૈમુર, ગઝનવી અને અકબર, ચંગીઝખાન જેવા લૂ ટારાઓને યાદ રાખે છે. અને આવા ભારતીય યો ધ્ધાઓ ની બાબતમાં કંઈક ઓછી જાણકારી ધરાવે છે કે જેઓએ પોતાના ધર્મ માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી છે.
ફોટામાં જુઓ કે હઠયોગ ના સિધ્ધ સહજ ભાવમાં બેઠેલા પણ કેવા આનંદિત છે.
– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)