ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા આ “કમલાપત્યષ્ટકમ્ સ્તોત્ર” નો કરો નિયમિત પાઠ.

0
406

કમલાપત્યષ્ટકમ્ સ્તોત્ર, વિષ્ણુ મૂળ મંત્ર, વિષ્ણુ ગાયત્રી મંત્ર, વિષ્ણુ શાન્તાકારમ મંત્ર ગુજરાતીમાં, આ પાઠ તમને અપાવશે લાભ.

કમલાપત્યષ્ટકમ્

ભુજગતલ્પગતં ઘનસુન્દરં ગરુડવાહનમમ્બુજલોચનમ્ .

નલિનચક્રગદાકરમવ્યયં ભજત રે મનુજાઃ કમલાપતિમ્ .. ૧..

અલિકુલાસિતકોમલકુન્તલં વિમલપીતદુકૂલમનોહરમ્ .

જલધિજાશ્રિતવામકલેવરં ભજત રે મનુજાઃ કમલાપતિમ્ .. ૨..

કિમુ જપૈશ્ચ તપોભિરુતાધ્વરૈરપિ કિમુત્તમતીર્થનિષેવણૈઃ .

કિમુત શાસ્ત્રકદંબવિલોકનૈઃ ભજત રે મનુજાઃ કમલાપતિમ્ .. ૩..

મનુજદેહમિમં ભુવિ દુર્લભં સમધિગમ્ય સુરૈરપિ વાઞ્છિતમ્ .

વિષયલંપટતામપહાય વૈ ભજત રે મનુજાઃ કમલાપતિમ્ .. ૪..

ન વનિતા ન સુતો ન સહોદરો ન હિ પિતા જનની ન ચ બાન્ધવાઃ .

વ્રજતિ સાકમનેન જનેન વૈ ભજત રે મનુજાઃ કમલાપતિમ્ .. ૫..

સકલમેવ ચલં સચરાચરં જગદિદં સુતરાં ધનયૌવનમ્ .

સમવલોક્ય વિવેકદૃશા દ્રુતં ભજત રે મનુજાઃ કમલાપતિમ્ .. ૬..

વિવિધરોગયુતં ક્ષણભઙ્ગુરં પરવશં નવમાર્ગમલાકુલમ્ .

પરિનિરીક્ષ્ય શરીરમિદં સ્વકં ભજત રે મનુજાઃ કમલાપતિમ્ .. ૭..

મુનિવરૈરનિશં હૃદિ ભાવિતં શિવવિરિઞ્ચિમહેન્દ્રનુતં સદા .

મરણજન્મજરાભયમોચનં ભજત રે મનુજાઃ કમલાપતિમ્ .. ૮..

હરિપદાષ્ટકમેતદનુત્તમં પરમહંસજનેન સમીરિતમ્ .

પઠતિ યસ્તુ સમાહિતચેતસા વ્રજતિ વિષ્ણુપદં સ નરો ધ્રુવમ્ .. ૯..

ઇતિ શ્રીમત્પરમહંસસ્વામિબ્રહ્માનન્દવિરચિતં કમલાપત્યષ્ટકં સમાપ્તં.

(1) વિષ્ણુ મૂળ મંત્ર :

ૐ નમોઃ નારાયણાય॥

(2) વિષ્ણુ ભગવતે વાસુદેવાય મંત્ર :

ૐ નમોઃ ભગવતે વાસુદેવાય॥

(3) વિષ્ણુ ગાયત્રી મંત્ર :

ૐ શ્રી વિષ્ણવે ચ વિદ્મહે વાસુદેવાય ધીમહિ।

તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્॥

(4) વિષ્ણુ શાન્તાકારમ મંત્ર :

શાન્તાકારમ્ ભુજગશયનમ્ પદ્મનાભમ્ સુરેશમ્

વિશ્વાધારમ્ ગગનસદૃશમ્ મેઘવર્ણમ્ શુભાઙ્ગમ્।

લક્ષ્મીકાન્તમ્ કમલનયનમ્ યોગિભિર્ધ્યાનગમ્યમ્

વન્દે વિષ્ણુમ્ ભવભયહરમ્ સર્વલોકૈકનાથમ્॥

(5) મંગલમ ભગવાન વિષ્ણુ મંત્ર :

મઙ્ગલમ્ ભગવાન વિષ્ણુઃ, મઙ્ગલમ્ ગરુણધ્વજઃ।

મઙ્ગલમ્ પુણ્ડરી કાક્ષઃ, મઙ્ગલાય તનો હરિઃ॥

(6) કર્પૂર આરતી મંત્ર :

શ્રિયઃ કાન્તાય કલ્યાણ નિધયે નિધયેઽર્થિનાં

શ્રીવેઙ્કટનિવાસાય શ્રીનિવાસાય મઙ્ગલમ્ .. ૧

લક્ષ્મીચરણલાક્ષાઙ્કસાક્ષિશ્રીવત્સવક્ષસે.

ક્ષેમઙ્કરાય સર્વેષાં શ્રીરઙ્ગેશાય મઙ્ગલમ્ .. ૨..

સમસ્તજીવમોક્ષાય શ્રીરઙ્ગપુરવાસિને.

કન્દ્વાદમુનિપૂજ્યાય શ્રીનિવાસાય મઙ્ગલમ્ .. ૩..

અસ્તુ શ્રીસ્તનકસ્તૂરીવાસનાવાસિતોરસે.

શ્રીહસ્તિગિરિનાથાય દેવરાજાય મઙ્ગલમ્ .. ૪..

કમલાકુચ કસ્તૂરી કર્દમાઙ્ગિત વક્ષસે.

યાદવાદ્રિનિવાસાય સમ્પત્પુત્રાય મઙ્ગલમ્ .. ૫..

મઙ્ગલં કોસલેન્દ્રાય મહનીયગુણાબ્ધયે.

ચક્રવર્તિતનૂજાય સાર્વભૌમાય મઙ્ગલમ્ .. ૬..

શ્રીમદ્ગોપાલબાલાય ગોદાભીષ્ટપ્રદાયિને.

શ્રીસત્યાસહિતાથાસ્તુ કૃષ્ણદેવાય મઙ્ગલમ્ .. ૭..

નીલાચલનિવાસાય નિત્યાય પરમાત્મને.

સુભદ્રાપ્રાણનાથાય જગન્નાથાય મઙ્ગલમ્ .. ૮..

આજન્મનઃ ષોડશાબ્દં સ્તન્યાદ્યનભિલાષિણે .

શ્રીશાનુભવપુષ્ટાય શઠકોપાય મઙ્ગલમ્ .. ૯..

શ્રીમત્યૈ વિષ્ણુચિત્તાર્યમનોનન્દનહેતવે.

નન્દનન્દનસુન્દર્યૈ ગોદાયૈ નિત્ય મઙ્ગલમ્ .. ૧૦..

શ્રીમન્મહાભૂતપુરે શ્રીમત્કેશવયજ્વનઃ.

કાન્તિમત્યાં પ્રસૂતાય યતિરાજાય મઙ્ગલમ્ .. ૧૧..

મઙ્ગલાશાસન પરૈર્મદાચાર્ય પુરોગમૈઃ

સર્વૈશ્ચ પૂર્વૈરાચાર્યૈઃ સત્કૃતાયાસ્તુ મઙ્ગલમ્ .. ૧૨..

શ્રીમતે રમ્યજામાત્રે મુનીન્દ્રાય મહાત્મને

શ્રીરઙ્ગવાસિને ભૂયાત્ નિત્યશ્રીર્નિત્યમઙ્ગલમ્ .. ૧૩..

ઇતિ કર્પૂર આરતી મન્ત્રઃ

ઇતિ મુક્તકમઙ્ગલં સમાપ્તમ્.