“ખમ્મા રાણાજી ખમ્મા સતી લિરલ દે” આ અદ્દભુત રચના ગુજરાતના ઇતિહાસની સાક્ષી પુરે છે.

0
690

ખમ્મા રાણાજી ખમ્મા સતી લિરલ દે તને….

રાણા…. કુભા હીરા આપુ…..માણેક આપું….

હું તો ચારણ… બાપ

આતો માગણ માગે બાપ મારે મન તો ધૂળ…

હું તો કાંઇક એવું માંગુ કે જગતમાં સતી લીરલ દે અને તમારું નામ અમર થઈ જાય તમારાં દાનની જ્યોતો ઝાંખી ન થાય.

તમે માંગો અને રાણો કુંભો પાછી પાની કરે ….

જો જો હા રાણાજી તર વાર પાછીલો હીની તરસી ના થઇ જાય, મોંમા ઝાકારો ન નીકળી જાય…..

હું તો માંગુ એક તમારી નાર………

રાણા… કાલ સવારે ઉગતાં પહોરે સુરજનારાયણ ની સાખે સતી લીરલ દે ચારણ દેવ ની સેવા માં હસે….

જય ઠાકર…. જય મુરલીધર…. જય અલખધણી…..

– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)