એક “સફર” તારી “સાથેની”,
અચાનક “કિસ્મત” મળી તારા “રુપમા”….
“મળ્યા” ત્યારે “સ્નેહ” શું એ ખબર “નહોતી”,
“ગાંઠ” બંધાણી ને “મજબુત” થતી “ચાલી”…..
પ્રેમ “મારો” પાંગર્યો ને “પાંગરતો” ચાલ્યો,
ને “હું” બંધાણી એક “અતૂટ” બંધનમા…..
“સાથે” ચાલી “કુદરત”ની એક “અજીબ” લહેર,
આવ્યુ “ડિસ્ટન્સ” દૂનીયાદારીમા,
પણ “વધી” ગઈ “લાગણી”ઓ ની “સરવાણી”…..
“બસ” આમજ “સદાય” વરસતી રહેસે,
આ “લાગણીઓ” ની “સરવાણી”.
– સીમા પટેલ. (અમર કથાઓ ગ્રુપ)