“લાલ ચુડે વાલી મૈયા” – આ સુંદર રચનામાં માતાજી અને તેમની શક્તિનું અદ્દભુત નિરૂપણ કરવામાં આવ્યું છે.

0
736

લાલ ચુડે વાલી મૈયા :

લાલ ચુડે વાલી મૈયા, લાલ ચુડે વાલી

જય જય જવાલા મૈયા, લાલ ચુડે વાલી

સેંથે પે સિંદુર સોહે, સિંહ કી અસવારી

જય જય જવાલા મૈયા, લાલ ચુડે વાલી

ઘણણ ઘણણ ઘંટ બાજે, શંખનાદ ઘડિયાલા

જય જય જવાલા મૈયા, લાલ ચુડે વાલી

હાથ ચક્ર ત્રિશુલ બિરાજે, મહિષાસુર મારણી

જય જય જવાલા મૈયા, લાલ ચુડે વાલી

ગુણ ગાય “દેવીદાન” સેવક સુધારણી

જય જય જવાલા મૈયા, લાલ ચુડે વાલી

રચના – ચારણ કવિ શ્રી દેવીદાન.

(સાભાર ચંદુલાલ પરમાર, અમર કથાઓ ગ્રુપ)