નર્મદે હર
વ્હાલા વાચક મિત્રો તમે તો મનમાં ને મનમાં કે પછી મરક મરક હસતા હશો. કોઈને વળી ખડખડાટ હસવાનું મન થતું હશે. આ લાલજી નું સત્સંગ સાંભળીને તમને તો એવું જ કે. આ લાલજી તમને હસાવવા માટે આવા જાતજાતના ગતકડા મૂક્તા હશે. પેલી ભજન મંડળી જેવા સવાલ તમારી સામે હોય તો કોઈ તમને આવા વિચિત્ર સવાલો પૂછે તો તમે શું કરો…. અને તમે જવાબ આપો તો પણ તેને કોઈ સમજવા રાજીના હોય અને ઉપરથી તમારા જ જવાબ ના વાક્યમાંથી શબ્દ લઈને બીજો સવાલ કરે તો કેવું લાગે.
એક સાચી વાત કહું તમને, આ લાલજી ચાલી ચાલી ને થાકી ગયો હતો અને અમરકંટક માં પુષ્કર ઠંડી પડે. તેના પગ જોયા હોય તો ,તેમાં ,ચીરા પડી ગયેલા હતા એટલે કે વૈર ફાટે તે. તે પાંચ પાંચ રૂપિયાની boro plus cream નું પાઉચ લઈ રોજ પગે ઘસતો. પણ બીજે દિવસ પાછું હતું એનું એ….
આ લાલજી ઘરે હતો ત્યારે ઘરેથી દુકાન ,દુકાન થી ઘરે, અને ઘરે આવ્યા પછી જમીને તેની રૂમ નો દરવાજો બંધ કરી, ખબર નહિ, હાની ચોપડીઓ વાંચે , આવુ બેઠાડું જીવન હોય પછી વજન તો વધે જ ને.
હું લાલજી નો આત્મા બોલું છું, આજે હું તમને જે ખાનગી વાત કરું કોઈને કહેવી નહીં ,આ લાલજી ને તો બિલકુલ નહીં… લાલજીના વાચકમિત્રો ધ્યાનથી સાંભળો.. આ લાલુ તમારી જોડે બહુ મીઠી મીઠી ને સારી સારી વાતો કરે છે પણ, લાલૂ એક વાર દુકાનેથી ઘરે આવી જાય પછી જાને કે મોટી ધાડ મારીને આવ્યો હોય તેમ.
તેની પત્નીનું એક નાનું અમથું કામ પણ કરતો નહીં. તે કોઈ દિવસ શાકભાજી લેવા, કે થેલી લઈને દહીનું દડાઆવવા જતો નથી એટલે કે ,ઘંટી પર જઈ લોટ દડા v લાવવા નું કામ. કોઈ દિવસ કરિયાણાની દુકાને સામાન લેવા પણ જતો નહીં ,દાળ ચોખા ,નો શું ભાવ છે તેની પણ તેને ગતાગમ. પડતી નથી , કેટલા , ૨૦ , ભેગા કરીએ તો ,૧૦૦, થાય તેની આ લાલા ને ખબર નથી.
આ તમને બધા વાચક મિત્રો ને ,તે લાલો શું લખી લખીને મોકલે એ જ ખબર પડતી નથી. કાલની જ વાત કરું તો તેની પત્નીએ કીધું.. નીચેથી પાણીની મોટર ચાલુ કરું છું ઉપરની ટાંકી જો. ભરાઈ જાય તો . ફુલ છોડને પાણી રેડીને તરત બેલ મારી દેજો. જેથી પાણી બંધ કરી દવ. પણ આ લાલો દસેક દિવસથી અમર કથાઓ. ગ્રુપના રવાડે ચડી ગયેલો છે મોબાઇલ લઇને પાંચ-છ કલાક સુધી કશુંક લખ્યા જ કરે ,જાત જાત ની ચોપડીઓ માંથી ફોટા પાડે. આખરે ટાંકી ઉભરાઈ જઈ ,અને પાણી જોયું હોય તો રેલમછેલ આખા ટેરેસ પર પાણી પાણી.
આવો આડશુ માણસ એકદમ પરિક્રમા કરવા નીકળી પડે અને ચાલવાનું થાય તો કેવી હાલત થાય. આ લાલુ થાકીને પેલા કાકાની ઘરે બે દિવસ આરામ કરવા માટે ગયેલો. પણ પેલી ભજન મંડળી તેને જંપીને આરામ કરવા દેતી નથી . પણ આજે તો આ લાલજીના મગજનું દહીં અને તે દહીંની કદાચ ગોરસ છાશ થઈ જાય એમ છે… આ લાલજી તેના મનના માકડા ને જ પંપાળ્યા કરે છે તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે અને મારી કોઈ વાત સાંભળતો નથી. આ તમને ચોખ્ખું કહી દવ…
એ રમતો જોગી હોય કે ભમતો જોઞી હોય મારે નહીં જોવાનું. હું તેને જ્યારે જ્યારે મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે તે સમજાવવાનો પ્રયત્ન કરું છું ત્યારે, તેના મનનું માકડું. જોર જોરથી ચિચિયારીઓ પાડીને મારો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરે છે. પણ હું , હું તો આત્મા છું, મારો અવાજ દબાવી ના શકાય, ,હું મારો ધીર ગંભીર અને મક્કમ, જાને પહાડોમાં પડઘા પડતા હોય તેઓ, આકાશવાણી થાય તેવો અવાજ… બંધ નહીં કરું કેમકે હું તો અનંત યુગોથી મનુષ્યને ચેતવ તો આવ્યો છું પશુ પક્ષી જીવજંતુ નદી પહાડ અને ઝરણા બધામાં ,હું જ વસેલો છું…
મિત્રો તમારે જો આત્માનો અવાજ કેવો હોય તેનો, ટોન , કેવો હોય તે જાણવું હોય તો . બી આર ચોપડા નિર્દેશિત મહાભારતમા મહેન્દ્ર કપૂરના યદા યદા હી ધર્મસ્ય… ગાય લે ,પછી એક ચક્ર ફરતું દેખાય . અને જે અવાજ આવે તેના જેવો છે… એટલે કે, મેં સમય હું… .ભીષ્મ ઓર વિદુર કી વીવસ્તા સમજતા હુ…. હરીશ ભીમાણી જેવો છે…..
જોયુંને વાચકમિત્રો તમને આ રમતા જોગી એ કઈ ના. કઈ ફેરવ્યા, ચાલો હવે સત્સંગમાં.
નર્મદે હર.
મહારાજ ..જી… છત તો પકકી હોગી.
હા ….પક્કી
મહારાજ …જી … બાલ બચ્ચે….
એક લડકા….
એક હી… લડકા… મહારાજ જી..
મે તો વો ભી નહી . ચાહતા થા.
ફિર કેસે… માહરા ..જી… લડકા….
અ…રે…એ . નઈ નઈ બહુ જબ સાદી કરકે આતી હૈ ઓર એક સાલ કે બાદ કોઈ સંતાન નહી હોતી હૈ તો.
અળોસ pados કે log લોગ ઓર સગેસબંધી ઉસે
મૈના ટોના મારતે હૈ ……
એય ….ઇસકો ઉઠા… ગલત ઞલત સવાલ કરતા હૈ
બે-ત્રણ જણ ઊભા થઈને પેલા, કાકાને હડધૂત કર્યા.
લાલજી એ તેમને કીધું, કાકા ને બેસવા દો તેમને ખૂણામાં બેસાડો થોડીવાર આરામ કરવા દો..
પહેલે ચાઈ આ જાને દો, ચાય પી કે ,સીર કા દર્દ થોડા કમ હો જાયે બાદ મેં બાત કરેંગે.
વાચક મિત્રો માટે થોડી પૂર્વભૂમિકા. આ લોકો જે ગામમાં રહે છે તે અંદાજિત ૫૦૦થી ૬૦૦ ની વસ્તી હશે . આ કોઈ પરિક્રમા માર્ગ ન હોવાથી . 8 10 કિલોમીટર ચાલીને, મોટા મોટા ટેકરા ચડ્યા પછી આ ગામમાં આવે તો, તેને કોઈ આર્થિક લાભ થતો નહીં હોય, તેથી કોઈ સાધુ આ બાજુ ફરકતો નહીં હોય. કોઈ પણ માણસ દાઢી મુછ વધારીને સિંદૂરિયા કલરનાં વસ્ત્ર ધારણ કરી લે, એટલે કે ભગવા વસ્ત્રો તો તેને આ લોકો સાધુ સંત કે આત્મજ્ઞાની માની લેતા.
તેને સારું ભોજન બનાવી ખવડાવતા, દૂધ દહીં છાશ નો લાભ મળતો, 11 21 અને વધારેમાં વધારે 51 ની દક્ષિણના તે આવનાર સાધુને પ્રાપ્ત થતી હશે પણ પાછા આવતી વખતે તે સાધુ મહારાજને 8 10 કિલોમીટર ચાલીને ટેકરા ચડતા ચડતા પાછું આવવું પડે.
સત્તુ કાકા ની અને બીજા કાકાની વાતો સાંભળી ને આવો અંદાજ મને આવેલો. ચા, આવી ગઈ ,એક મોટો ગ્લાસ ભરીને. 3 કપ જેટલી ચા એક ગ્લાસમાં હતી, તે અનોખી જાતની. ચાહા ની ખાસિયત. તે ચા ને બધી જ રીતે અતિ અતિ અતિ કરીને બનાવેલી હતી . તેમને કદાચ 500 ગ્રામ જેટલું દૂધ લઈને એક ટીપુ પણ પાની રેડ્યા વગર અતિ દૂધવાળી. ખાંડ એટલી બધી નાખેલી કે બે ઘૂંટડા પી એ તો મોઢું ભાગી જાય, એટલે કે અબક પડી જાય.
તેમાં ચા પણ , અતિ અતિ વધારે પડતી. કડવાની હદે . સત્તુ કાકાના ઓર્ડરથી સ્પેશિયલ મહારાજજી માટે એક સર્વ ગુણ સંપન્ન એક કારીગરે તે બનાવી હતી. બાકી ની ભજન મંડળી માટે સામાન્ય ચા બનાવી હતી. પાતળી. રકાબી ની અંદર જે ફૂલની ડિઝાઈન કરેલી હોય તે પણ આરપાર દેખાય તેવી સ્પષ્ટ.
ચા પીધા પછી સત્તુ કાકા એ કીધું માહરાજ જીસે કોઈ ફાલતું બાત નહી કરેગા , અભી ખાલી આત્મજ્ઞાન કી બાત હોગી,
ચા, પીધા પછી મારા આનંદ ઉત્સાહ ઉમંગ અને તાજગી માં હજાર ગણો વધારો થયો. પછી ખરેખર હું સીરીયસ થઇ ગયો ,મને એવું મન થયું કે ,આ ભલા ભોળા લોકોને મેં જે કય વાંચેલું સાંભળેલ હોય તે કહું.
મહારાજ …જી.. આપકો આત્મજ્ઞાન કિસને દિયા?
પહેલે મેં આપકો આત્મજ્ઞાની સંતોકી મહાપુરુષો કી એક સૂચિ, લીસ્ટ બતા તા હું મેરે હિસાબ સે ધ્યાન સે શુંનીયે ઓર યાદ રાખીએ.
રામ કૃષ્ણ પરમહંસ, ભગવાન બુદ્ધ , ભગવાન મહાવીર જૈન ધર્મ , jesus christ, આદિ શંકરાચાર્ય, રાજા જનક , અષ્ટાવક્ર જિનકે આઠ અંગે મેં ખોટથી, ભગવાન રામ , ભગવાન કૃષ્ણ, મીરાબાઈનો નાથ , જે કૃષ્ણમૂર્તિ , મહર્ષિ રમણ . હમારે ગુજરાત મે જલારામ બાપા , બાપા સીતારામ, જેસલ તોરલ , રામદેવપીર , એસે મહાપુરુષ કો આત્મજ્ઞાની કહા જાતા હૈ.
આત્મજ્ઞાની પુરુષ કા કોઈ પેર ભી cat દે. તો ઉસે દર્દ નહિ હોતા. રામકૃષ્ણ પરમહંસ કા જન્મ બંગાલ મેં હુઆ થા સ્વામી વિવેકાનંદ ઉનકે શિષ્ય થૈ. રામકૃષ્ણ પરમહંસ કો કેન્સર કા રોગ હુવા થા. ફિર ભી , કોઈ દુઃખ નહિ હોતા થા.
મહારાજી… એક .વાત પુછની હૈ…
પૂછો…
કૃપા… કરકે કેન્સર કી કોઈ દવા બતાયે…
પહેલી યે બતાઇયે કેન્સર , હોવા કિસકો હૈ…..
કેન્સર ..તો કિસી કો નહિ હુઆ.
તોફીક દવા ક્યા કરોગે…. મેરે કાકા.
યે ક્યા હે મરજી…. જાણકારી હોતો . કભી. ના કભી કામ આયેગી .
તુમ્હારે ગાવ મે ભી કિસી કો કેન્સર નહી હુવા હોગા.
ઔર અઞર હુઆ હૈ કિસી કો.. તો મેરે સામને લાવ , મેં અભી ઠીક દુંગા
ફિર ઉસકા ઈલાજ ચાલુ કરતે હૈ
ક્યુ સત્તુ અપને ગાવ મે , કિસી કો . નહીં. ન..
ક્યા હે મહારાજ… જી કેન્સર હો જાયે તો ..જાનકારી લેના અચ્છી બાત હૈ , કભી કામ આ જાય.
જબ કેન્સર કા રોઞ. કીસી કો નહીં, તો દવા ક્યા કરોગે .
મેં એક બાત બતા દેતે હુ , આપકો ,અગર કેન્સર હોવા નહીં હૈ આપકો ,ઓર આપ કેન્સર કી દવા તલાશ રહે હૈ તો.
આપકો કેન્સર જરૂર હો જાયેગા. જરૂર… જરૂર….
વો કેસે મહારાજ …જી….
હમારે શરીર મેં જો રકતે હૈ , ઉસ મે દો પ્રકાર કે can હોતે હૈ sweet કન. ઓર રક્ત કન.
યે દોનો કી હમારે શરીર કો જરૂરત હોતી હૈ.
જો ભી આદમી કેન્સર કે બારે મેં સોચગા ઉસકે શરીર મે રક્ત કન બન્ના બંધ હો જાયેગા. અકેલે સ્વેત કન હી બનેગે , ઓર sweet કનો કા એક જુમલા બનતા જાયેગા. ઓર જુમલા ધીરે …ધીરે… બડા હોતા જાયેગા. ઓર .. ફીર. યે. જુમલા …એક બહોત બડી ગાંઠ બન જાયેગા ઔર આપકો કેન્સર…. કી મહા …ભયંકર… બીમારી હો જાયેગી.
ફિર આપકો… મહેઞી… મહેઞી…. દવાઇયા લેની પડેગી. વો દવાઈ ઇતની ખતરનાક હોગી કી .દવાઈ કે અસર સે આપ કે બાલ ઝડ જાયેંગે, ઓર આપ ગંજે પકવે હો જાયેંગે, આપ કે આંખો કે ઉપર જો ભવન હે વો ભી ઝડ જાયેગી. ફિર.. આપકો તીન… ચાર ….ખીમા દેના પડેગા. ઔર… આપ તડપ… તડપ…. કર મરેંગે.
નહીં ..નહીં ..નહીં
નહિ …નહિ ….મહરાજ….જી હમે તો જીના હૈ
તો ઠીક હૈ.
નર્મદે હર
અત્યારે બસ આટલું જ. વધુ આવતા અંકે. નર્મદે હર.
રાણા રણવીર, રમતા જોગી.
– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)