અકબર બાદશાહ ની સામે જ્યારે આખા ભારત ના રાજો ઓ સલામ કરવા લાગ્યા અને બધા રાજા ઓ અકબર ના ખંડણીયા બની ગયા હતા. ત્યારે સમસ્ત હીંદુસ્તાન મા થી એક જ અણનમ રહ્યો અને એ એટલે મેવાડનો મહારાણો પ્રતાપ.
જંઞમા પરાજય મળ્યા પછી રાણો અરવલ્લી ના ડુંગર મા ઘુમવા લાગ્યા. અકબર બાદશાહ એ કંઈક સમાચાર મોકલીયા કે ખાલી રાણો એમ જ કહી દે સલામ તો રાણા ને પુરા હિંદુસ્તાન નો રાજા બનાવી દઉ. પણ સલામ કરે ઈ રાણો નહીં.
આ બાજુ અરવલ્લી મા એક ઘટના બની એક દિવસ બપોર નો સમય છે. મહારાણા નીદર મા છે બાજુમા તેમના ધર્મ પત્ની બેઠા હતા. એ વખતે રાણા હાથ તર વાર ની મુઠ પર ગયો રાણા ની પત્ની એ આ જોયું રાણો નીંદર મા છે અને હાથ તર વાર ની મુઠ પર ગયો. જ્યારે મહારાણા જાઞીયા ત્યારે તેમણે વાત કરી કે આજ તમને સપનામાં અકબર બાદશાહ નો ભેટો થયો હતો, અને તમે તર વાર મ્યાનમા થી ખેચી લીધી હતી.
ત્યારે મહારાણા ને અચરજ થયું કે મને સપનુ આવીયુ અને અકબર અને મરો ભેટો થયો એ મારી પત્ની ને કેમ ખબર પડી ગઈ હતી? તેથી તેમણે પત્ની ને પુછ્યુ એટલે પત્ની એ જવાબ આપ્યો કે, જ્યારે તમારો હાથ તરવાર પર ઞયો ત્યારે હૂ સમજી ગય કે મારા રાણા નો હાથ તર વાર પર અકબર સીવાય નો જાપ કારણ નાના મોટા પર કોઈ દીવસ મારો રણો ઘા ન કરે.
શું રાણા ની તાકાત હતી શું રાણા ની પત્ની નો મહારાણા પર વિશ્વાસ હતો. એટલૈ તો કવીયો ઐ ગાયુ અમ દેશ ની આર્ય રમણી અમર છે ઇતીયાસ મા.
જય એકલીગજી જય મેવાડ જય રાજપુતાના.
હર હર મહાદેવ.
– સાભાર દેવશી બાપોદરા (અમર કથાઓ ગ્રુપ)