મંગલ મૂરતિ મારુતિ નંદન – પોતાના ભજનની યાદીમાં આ ભજન ઉમેરી દેજો, સાંભળો કિર્તીદાન ગઢવીના અવાજમાં.

0
1409

જય શ્રી રામ જય હનુમાનજી

મંગલ મૂરતિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન …મંગલ

પવનતનય સંતન હિતકારી,

હ્દય બિરાજત અવધ બિહારી …મંગલ

માતાપિતા ગુરુ ગણપતિ શારદ,

શિવા સમેત શંભુ શુક્ર નારદ …મંગલ

ચરનકમલ બંદઉ સબ કાહુ,

દેહુ રામપદ નેહુ નિબાહુ …મંગલ

જય જય હનુમાન ગુંસાઇ,

કૃપા કરો ગુરુદેવકી નાઇ…મંગલ

બંદઉ રામ લખન વૈદેહી

યહ તુલસી કે પરમ સનેહી…મંગલ

મંગલ મૂરતિ મારુતિ નંદન

સાંભળો કિર્તીદાન ગઢવીના અવાજમાં :