મે મહિનામાં લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ, ખરીદી માટે કયું મુહૂર્ત તમારા માટે છે શુભ, જાણો તારીખ અને સમય.

0
151

જાણો આ મહિનામાં કયા મુખ્ય વ્રત અને તહેવારો કઈ તારીખે છે, સાથે જ જાણો આખા મહિનામાં આવનારા શુભ મુહૂર્ત.

દર મહિનો પોતાની સાથે નવી આશાઓ અને શુભ સમય લઈને આવે છે. આ મહિનાનો મહત્તમ લાભ લેવા માટે તમને મે મહિનાની શુભ તિથિ અને મુહૂર્ત વિશે ખબર હોવી જરૂરી છે. મે 2022 ના માસિક શુભ મુહૂર્ત ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુભ મુહૂર્ત એ શુભ સમય દર્શાવે છે. શુભ મુહૂર્ત દરમિયાન ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ એવી હોય છે કે તે બધા માટે ફાયદાકારક સાબિત થાય છે અને શ્રેષ્ઠ પરિણામ આપે છે. જીવનમાં કોઈપણ નવા કે શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા શુભ મુહૂર્ત જોવામાં આવે છે.

મે 2022 માં લગ્ન માટેના શુભ મુહૂર્તની યાદી નીચે આપેલ છે :

9 મે 2022 (સોમવાર), મુહૂર્ત – રાત્રે 11:31 થી સવારે 05:34 સુધી (10 મે 2022)

10 મે 2022 (મંગળવાર), મુહૂર્ત – સવારે 05:34 થી સાંજે 06:40 સુધી

11 મે 2022 (બુધવાર), મુહૂર્ત – સાંજે 07:28 થી સવારે 05:32 સુધી (12 મે 2022)

12 મે 2022 (ગુરુવાર), મુહૂર્ત – સાંજે 06:51 થી સવારે 05:32 સુધી (13 મે, 2022)

13 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સવારે 05:32 થી સાંજે 06:48 સુધી

17 મે 2022 (મંગળવાર), મુહૂર્ત – સવારે 05:29 થી સવારે 10:46 સુધી

18 મે 2022 (બુધવાર), મુહૂર્ત – રાત્રે 11:36 થી સવારે 05:28 સુધી (19 મે 2022)

20 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સવારે 05:28 થી રાત્રે 01:18 સુધી (21 મે 2022)

25 મે 2022 (બુધવાર), મુહૂર્ત – સવારે 10:32 થી સવારે 05:25 સુધી (26 મે 2022)

26 મે 2022 (ગુરુવાર), મુહૂર્ત – સવારે 05:25 થી સાંજે 06:19 સુધી

31 મે 2022 (મંગળવાર), મુહૂર્ત – સવારે 06:07 થી રાત્રે 12:34 સુધી (1 જૂન 2022)

વાહનની ખરીદી માટે મે મહિનાની શુભ તારીખો અને મુહૂર્ત નીચે આપવામાં આવ્યા છે.

6 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સવારે 09:20 થી સવારે 05:36 સુધી (7 મે 2022)

13 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સાંજે 05:27 થી સવારે 05:31 સુધી (14 મે 2022)

16 મે 2022 (સોમવાર), મુહૂર્ત – બપોરે 01:18 થી સવારે 05:29 સુધી (17 મે 2022)

22 મે 2022 (રવિવાર), મુહૂર્ત – બપોરે 12:59 થી સવારે 05:26 સુધી (23 મે 2022)

23 મે 2022 (સોમવાર), મુહૂર્ત – સવારે 05:26 થી સવારે 11:34 સુધી

26 મે 2022 (ગુરુવાર), મુહૂર્ત – સવારે 05:25 થી સવારે 10:54 સુધી

મે 2022 માં ગૃહ પ્રવેશ માટેની શુભ તિથિ અને મુહૂર્ત નીચે આપેલ છે.

11 મે 2022 (બુધવાર), મુહૂર્ત – સાંજે 07:28 થી સવારે 05:32 સુધી (12 મે 2022)

12 મે 2022 (ગુરુવાર), મુહૂર્ત – સવારે 05:32 થી સાંજે 06:51 સુધી

13 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સાંજે 06:48 થી સવારે 05:31 સુધી (14 મે 2022)

14 મે 2022 (શનિવાર), મુહૂર્ત – સવારે 05:31 થી બપોરે 03:22 સુધી

16 મે 2022 (સોમવાર), મુહૂર્ત- બપોરે 01:18 થી સવારે 05:29 સુધી (17 મે 2022)

20 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સવારે 05:28 થી સાંજે 05:28 સુધી

25 મે 2022 (બુધવાર), મુહૂર્ત- સવારે 05:26 થી સવારે 05:25 (26 મે 2022)

26 મે 2022 (ગુરુવાર), મુહૂર્ત – સવારે 05:25 થી સવારે 10:54 સુધી

મે 2022 માં જમીન કે મિલકત ખરીદવા માટેની શુભ તારીખો અને મુહૂર્ત નીચે મુજબ છે.

06 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સવારે 09:20 થી સવારે 05:36 (7 મે 2022)

19 મે 2022 (ગુરુવાર), મુહૂર્ત – સવારે 05:28 થી રાત્રે 03:17 સુધી (20 મે 2022)

26 મે 2022 (ગુરુવાર), મુહૂર્ત – સવારે 05:25 થી રાત્રે 12:39 સુધી (27 મે 2022)

મે 2022 માં નામકરણ સંસ્કાર માટે શુભ તિથિ અને મુહૂર્ત નીચે આપેલ છે.

3 મે 2022 (મંગળવાર) થી 4 મે 2022 (બુધવાર), મુહૂર્ત – રાત્રે 12:34 થી સવારે 05:44 સુધી

4 મે 2022 (બુધવાર) થી 5 મે 2022 (ગુરુવાર), મુહૂર્ત – સવારે 05:43 થી સવારે 06:16 સુધી

8 મે 2022 (રવિવાર) મુહૂર્ત – સવારે 05:40 થી બપોરે 02:57 સુધી

12 મે 2022 (ગુરુવાર) થી 13 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સાંજે 07:30 થી રાત્રે 10:48 સુધી

16 મે 2022 (સોમવાર) થી 17 મે 2022 (મંગળવાર), મુહૂર્ત – બપોરે 01:18 PM થી રાત્રે 08:34 PM સુધી

20 મે 2022 (શુક્રવાર) થી 21 મે 2022 (શનિવાર), મુહૂર્ત – રાત્રે 03:17 થી સવારે 05:32 સુધી

22 મે 2022 (રવિવાર) મુહૂર્ત – સવારે 05:32 થી રાત્રે 10:47 સુધી

30 મે 2022 (સોમવાર) થી 31 મે 2022 (મંગળવાર), મુહૂર્ત – સવારે 07:12 AM થી સવારે 11:29 AM સુધી

મે 2022 માં નવો વ્યવસાય શરૂ કરવા માટેના શુભ મુહૂર્તની યાદી નીચે આપેલ છે.

4 મે 2022 (બુધવાર), મુહૂર્ત – સવારે 5:51 થી સવારે 9:05 સુધી

7 મે 2022 (શનિવાર), મુહૂર્ત – સવારે 7:26 થી સવારે 9:04 સુધી

8 મે 2022 (રવિવાર), મુહૂર્ત – સવારે 7:26 થી બપોરે 12:23 સુધી

12 મે 2022 (ગુરુવાર), મુહૂર્ત – સવારે 10:44 થી બપોરે 3:43 સુધી

13 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સવારે 5:45 થી રાત્રે 10:42 સુધી

16 મે 2022 (સોમવાર), મુહૂર્ત – સવારે 9:03 થી સવારે 10:42 સુધી

20 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સવારે 8:46 થી સવારે 10:41 સુધી

27 મે 2022 (શુક્રવાર), મુહૂર્ત – સવારે 5:39 થી સવારે 10:41 સુધી

આ છે મે 2022 ના મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો.

આદિ શંકરાચાર્ય જયંતિ : 6 મે 2022 (શુક્રવાર)

સુરદાસ જયંતિ : 6 મે 2022 (શુક્રવાર)

રવીન્દ્રનાથ ટાગોર જયંતિ : 7 મે 2022 (શનિવાર)

મધર્સ ડે : 8 મે 2022 (રવિવાર)

ગંગા સપ્તમી : 8 મે 2022 (રવિવાર)

સીતા નવમી – 10 મે 2022 (મંગળવાર)

મોહિની એકાદશી – 12 મે 2022 (ગુરુવાર)

નરસિંહ જયંતિ – 14 મે 2022 (શનિવાર)

વૃષભ સંક્રાંતિ – 15 મે 2022 (રવિવાર)

બુદ્ધ પૂર્ણિમા – 16 મે 2022 (સોમવાર)

વૈશાખ પૂર્ણિમા – 16 મે 2022 (સોમવાર)

નારદ જયંતિ – 17 મે 2022 (મંગળવાર)

અપરા એકાદશી – 26 મે 2022 (ગુરુવાર)

વડ સાવિત્રી અમાસ – 30 મે 2022 (સોમવાર)

શનિ જયંતિ – 30 મે 2022 (સોમવાર)

મે 2022 ના મુખ્ય ગ્રહ ગોચર :

વૃષભમાં સૂર્ય ગોચર – 15 મે 2022 (રવિવાર) સવારે 05:30 વાગ્યે

મીન રાશિમાં મંગળનું ગોચર – 17 મે 2022 (મંગળવાર) સવારે 09:35 વાગ્યે

મેષ રાશિમાં શુક્રનું ગોચર – 23 મે 2022 (સોમવાર) રાત્રે 08:30 વાગ્યે