અંક જ્યોતિષ 25 એપ્રિલ 2022 : નોકરીમાં પ્રગતિના સંકેતો છે, કોઈ અટકેલા કામમાં પ્રગતિ થવાની સંભાવના છે 

0
497

આજનું અંકફળ, 25 એપ્રિલ 2022 : આજે 25 એપ્રિલ 2022 છે. 25 ની સંયુક્ત સંખ્યા ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક છે. આ સંયુક્ત સંખ્યા ખૂબ જ શુભ છે. તે કીર્તિનો અંક છે. અંક 02 પર ચંદ્ર અને 05 પર બુધનો પ્રભાવ રહેશે. આ સિંગલ ડિજિટ 07 ની જેમ કામ કરશે. આજે 25-04-2022 નો ભાગ્ય અંક 08 રહેશે. 08 અંકનો સ્વામી ગ્રહ શનિ છે. કેતુ, શુક્ર, શનિ અને બુધનો શ્રેષ્ઠ મિત્ર છે. સૂર્ય અને કેતુ મિત્રો નથી. 07 અંકના મિત્ર અંક 4, 5 અને 8 છે. તમારા જન્મ અંક અનુસાર, તમે અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 08 તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય – હાડકા સંબંધિત બીમારીઓ પરેશાન કરી શકે છે. અડદનું દાન કરો

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરીમાં વધારે કામના કારણે પરેશાની થશે. જન્મ અંક 07 અને 08 ની વ્યક્તિ વ્યવસાયમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – ગુરુ અને ભાગ્ય સ્વામી શનિ નોકરીમાં મોટી તક આપી શકે છે. વ્યાપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – ઉધરસને કારણે મુશ્કેલી થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 08 બેંકિંગ અને આઈટી ક્ષેત્રમાં કામ કરતા લોકોને અપેક્ષિત સફળતા અપાવશે. ભાગ્ય અંક 08 થી ધંધામાં સારો ફાયદો થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – વ્યવસાયમાં તમને અંક 03 થી લાભ મળશે. નોકરીમાં પ્રગતિના સંકેતો છે. કોઈ અટકેલા કામમાં પ્રગતિ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – નોકરીમાં આજનો દિવસ શ્રેષ્ઠતાનો છે. વ્યાપારમાં ભાગ્ય અંક 08 નો સાથ મળશે.

સ્વાસ્થ્ય – શ્વાસ સંબંધી તકલીફવાળા દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં તમારા કામથી તમે ખુશ રહેશો. વેપારમાં થોડો સંઘર્ષ થાય.

સ્વાસ્થ્ય – બીપી અને શુગરના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – નોકરીમાં આજે સફળતાનો દિવસ છે. શનિ અને કેતુ વ્યાપારમાં ખૂબ જ જલ્દી મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં મંગળ અને શનિનો સહયોગ મળશે. નોકરીમાં પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે. તલનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.