અંક જ્યોતિષ 08 માર્ચ 2022, નોકરીએ લઈને ખુશ રહેશે આ અંકવાળા લોકો, મોટી તક મળી શકે છે.

0
644

આજનું અંકફળ, 08 માર્ચ 2022 : 08 અંક ન્યાય, ધર્મ, શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક છે. આ અંક ખૂબ જ શુભ અને મંગળકારી છે. આ કીર્તિ અને ખ્યાતિનો અંક છે. 08-03-2022 નો ભાગ્ય અંક પણ 08 રહેશે. 08 અંકનો સ્વામી ગ્રહ શનિ છે. શુક્ર, શનિ અને બુધ શ્રેષ્ઠ મિત્રો છે. સૂર્ય અને શનિ મિત્રો નથી. 08 અંકના મિત્ર અંક 04, 05 અને 06 છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજે તમારું અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. ભાગ્યંક 08 તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય – સૂર્ય આંખ સંબંધિત બીમારીઓને કારણે પરેશાની આપી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – વેપારમાં કામ વધારે થવાને કારણે પરેશાની થશે. 04 અને 06 અંકની વ્યક્તિ નોકરીમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – ગુરુ અને ભાગ્ય સ્વામી શનિ નોકરીમાં મોટી તક આપી શકે છે. વેપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – પેટની વિકૃતિથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 08 આઇટી અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરતા લોકોને અપેક્ષિત સફળતા અપાવશે. વેપારમાં શનિ અને રાહુથી સારો ફાયદો થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – બિઝનેસમાં તમને અંક 04 અને 08 થી લાભ મળશે. નોકરી-ધંધામાં પ્રગતિના સંકેત છે. અટકેલા કામમાં પ્રગતિ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે. તલનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – નોકરીમાં આજનો દિવસ શ્રેષ્ઠતાનો છે. ભાગ્ય અંક 08 થી નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.

સ્વાસ્થ્ય – સુગર અને બીપીના દર્દીઓએ સાવચેત રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં તમારા કામથી તમે ખુશ રહેશો. નોકરીમાં સફળતા મળે.

સ્વાસ્થ્ય – બીપી અને શ્વાસના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવચેતી રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – આજનો દિવસ વેપારમાં સફળતાનો દિવસ છે. અંક અને ભાગ્યનો સ્વામી શનિ ખૂબ જ જલ્દી નોકરીમાં મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – નોકરીમાં શનિ અને મંગળનો સહયોગ મળશે. ધંધામાં પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેવાની શક્યતા છે. અડદનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.