શું તમે જાણો છો આપણા દેવ દેવીઓમાં કોને કઈ વનસ્પતિ પ્રિય છે? અહીં જાણો તેના વિષે.

0
726

દેવ / દેવી અને તેમને પ્રિય વનસ્પતિ :

૧ શિવ : બીલી, ધતુરો, રૂદ્રાક્ષ

૨ બ્રહ્માજી : કમળ

૩ વિષ્ણુ : આમળા

૪ કૃષ્ણ : પીપળો, કદંબ, તુલસી

૫ ઈન્દ્ર : પારિજાત

૬ ગણેશજી : કેવડો, સફેદ આકડો

૭ હનુમાનજી : આકડો, કાળા અડદ

૮ બુધ્ધ : પીપળો

૯ દતાત્રેય : ઉંબરો

૧૦ સુર્યદેવ : કરેણ, કમળ

૧૧ શનિદેવ : ધરો

૧૨ અર્જુન : અર્જુન સાદડ, શિમળો

૧૩ વલ્લભાચાર્યજી : ખીજડો

૧૪ ગુરુનાનક : અરીઠા, સીસમ

૧૬ સત્યનારાયણજી : કેળ

૧૭ ચામુંડામાં : વડ

૧૮ લક્ષ્મીજી : બીલી, સવન

૧૯ માં દુર્ગા : જાસુદ

૨૦ શિતળામાતા : લીમડો, કારેલી

૨૧ સીતામાતા : અશોક

૨૨ સરસ્વતીજી : આંબો, કમળ

૨૩ કામાક્ષી દેવી : આંબાનો મોર

– સાભાર વિજયસિંહ પરમાર (અમર કથાઓ ગ્રુપ)