મ**રણ પછી થતી વીધીઓ (ભાગ 2) : જાણો હિન્દુ ઘર્મમાં મ**રણ પછી કરવામાં આવતી સાચી વિધિઓ વિષે.

0
835

મ**રણ પછી થતી વીધીઓનો ભાગ 1 અમારા પેજ પર છે, ત્યાંથી વાંચી શકો છો.

આગળ ભાગમાં આપણે જોયુ કે, માણસ ના મ**રણ પછી થતી વીધી મા આપણે શુ ખોટુ કરી રહયા છીએ, બ્લકે. સાચી વીધી શુ છે,

એ જે વીધી ઓ થઈ રહી છે એની પાછળ નુ તાત્પર્ય શુ છે,

તો મિત્રો આવો આપણે બીજા ભાગમાં જાણીએ. કે. , આગળ બીજી શુ શુ. વીધી થાય છે , એની પાછળ નો સાચો. ભાવાર્થ. શુ છૈ. ને. આપણે. પુરૂ જ્ઞાન. ન હોવાનૈ કારણે. કયા. શુ ભુલ કરીએ છીએ ,

4) મ રુ**ત વ્યક્તિ ના મુખમાં તુલસી પત્ર મુકવામાં આવે , જોકૈ આજેતો. એ વીધી. કરવા ખાતર જ કરવામાં આવે છે , પણ એની પાછળ નુ સાચુ કારણ કોઈને ખબર નથી , સાચુ કારણ એ છે કે. મ**રણ પામનાર વ્યક્તિ જો ગંભીર બિમારી થી મ**રણ પામ્યો હોય તો મ**રણ પછી એના શરીર માથી ઝેરી, સુક્ષમ જીવાણુઓ નીકળવા લાગે છે , જે આસપાસ બેઠેલા લોકો નૈ હાની પહોચાડી શકે છૈ , તુલસી પત્ર જીભ ઉપર મુકતા એ પત્ર સહેજ કાળુ પડી જાય છે ,
જો કાળુ પડી જાય તો સમજવાનુ કે મ રુ**ત શરીરમાં થી ઝેરી સુક્ષમ જીવાણુઓ બહાર નીકળી રહયા છે , એવા સચજોગો મા લોકો એ બોડી થી દુર ખસી જવું જોઈએ

5) મ રુ**ત વ્યક્તિ ના અંતિમ દર્શન કરી. એની અડધી પ્રદિક્ષણા ફરવામા. આવે , આપણે તો અત્યારે. મન ફાવે એટલી પ્રદિક્ષણા ફરૈ છે , હકીકતમાં અડધીજ પ્રદિક્ષણા ફરવા નુ સુચન છે આપણા શાસ્ત્રો મા , અને એ પ્રદિક્ષણા. ફકત એના પુત્ર પુત્રી. અથવા મ રુ**ત વ્યક્તિ ની પત્ની જ ફરી શકૈ છૈ , ડાબા પગથી શરુ કરી જમણા પગ સુધી. પ્રદિક્ષણા ફરી. પછી ,જમણા પગના અંગુઠા ને સ્પર્શ. કરવાનો ઉલ્લેખ. જોવા મળેછે , શાસ્ત્રો મા , પણ આપણે અંહી બધુ ઉલટુજ થઈ રહયુ છે.

6) મ રુ**ત વ્યક્તિ ની નનામી જયારે નીકળે છે , ત્યારે. એનો ગામની ભાગોળે. વિસામો આપવામાં આવે છીએ , જોકૈ શહેરોમાં આવુ નથી જોવા મળતુ , પણ ગામડાઓ મા આજે પણ. નનામી ને ગામની ભાગોળૈ. નીચૈ ઉતારી નૈ ઐનૈ વિસામો આપવામાં આવે છે , મહર્ષિ કણાદ રૂષી. શ્રુસુત ને કહે છૈ , વત્સ. મડદા ઉપર બેઠેલો જીવ. છેલ્લી વાર. ઐની ગામની ભાગોળ ના દર્શન કરે છૈ , પછી નનામી સાથે લાવેલા ચાર શ્રીફળ. ભાગેળે. એક પથ્થર પર ફોડવામાં આવે છે, આ શ્રીફળ શુકામ ફોડવામાં આવે છીએ , અને ચાર શ્રીફળ જ કેમ ફોડવામાં આવે છે , એ કોઈને હજુ સુધી નથી ખબર.

પણ ખુબ મહેનત કર્યા પછી જાણવા મળયુ છીએ કે , નનામી ઉપાડનાર ચાર ડાધુઓ પર એ મ રુ**ત જીવાત્મા , જે એ સમયે નનામી પર , લાશ ઉપર બેઠો હોય છૈ , એ જીવ ચાર ડાધુઓ ને નુકશાન ન પહોચાડે , એટલા માટે જીવ ને ભોગ રૂપે ચાર શ્રીફળ ધરવામાં આવે છે , કારણકે જીવ ને શરીર છોડવુ ગમતુ નથી હોતુ , એ ફરી શરીર ને પામવા મથે છે , ઐ કોશિશ મા જીવ ચાર ડાધુઓ ને નુકશાન પહોચાડી શકે છે , માટે એને ચાર શ્રીફળ નો ભોગ આપવામાં આવે છૈ , જૈથી એ જીવ કોઈને નુકશાન ન પહોચાડી શકે.

7) મ રુ**ત શરીર ને ચિંતા પર સુવડાવી નૈ અગ્નિ દાહ આપનારો એનો પુત્ર કે કોઈ સ્વજન કાંધ પર મટકી લઈને. ઉલટી પ્રદિક્ષણા ફરે છે , ઉલટી પ્રદિક્ષણા ફરવાનુ કારણ શુ હશૈ , તો કારણ એ છે કે શરીર છોડયા બાદ જીવ ઉલટી દિશામાં ભ્રમણ કરે છે , મનુષ્ય ની જેમ સવળી ચાર નથી ચાલતો એટલે મટકી ફોડી એમાથી પાણીની ધાર નીચે પડૈ ઐ રીતે ઊલટી દિશામાં ચાલવા મા આવે છો , જૈથી જીવ નૈ જળની અંતિમ અંજલી આપવામાં આવે છે.

મ રુ**ત શરીર ને જમણા પગના અંગુઠે અગ્ની અંડાડવામા આવે છે હા મિત્રો, મ રુ**ત શરીર ના જમણા પગે પહેલો. અગ્નિ સ્પર્શ કરવામાં આવે છે એનુ કારણ શું છીએ કે, જો મ રુ**ત શરીરમાં હજુ બ્રહમાંડ મા જીવ હોય તો જમણા પગના અંગુઠે અગ્નિ સપર્સ કરતાની સાથેજ શરીર મા જીવ પાછો આવી શકે છો , મ રુ**ત વ્યક્તિ ને બેઠો કરવાનો આ અંતિમ પ્રયાસ છે , અગર મ રુ**ત શરીર મા જીવ પાછો નથી આવતાં , તો પછી એનેબા ળીદેવામાં આવે છે.

મિત્રો બીજા ભાગમાં આપણી સમશાન સુધી ની વિધી વિશે જાણ્યુ, પણ હજુ પાછળ ધણુબધુ જાણવા જેવુ છે, જે આપણે આવતા ત્રીજા ભાગમાં જોઈશુ.

હાલ અંહી પ્રસ્તુત બીજો ભાગ આપને કેવો લાગ્યો, એ વિશે કોમેન્ટ મા આપનો પ્રતિભાવ આપવા વિનંતી.

ક્રમશ:

(સાભાર વીક ચૌહાણ, અમર કથાઓ ગ્રુપ)

મ**રણ પછી થતી વીધીઓનો ભાગ 1 અમારા પેજ પર છે, ત્યાંથી વાંચી શકો છો.