ભારતના મહાન ઋષિ એવા દધીચિ ઋષિ સાથે છે પરમવીર ચક્રનો સંબંધ, જાણો તેની અજાણી વાતો.

0
831

સરસ્વતી નદીના કિનારે આવેલી દેવસ્થલી માં તપ કરતા દધીચિ ઋષિ પાસે દેવોનો રાજા ઇન્દ્ર આવ્યો.

નાગરાજ વિત્રાએ સ્વર્ગ જીતી લીધું હતું.

દેવો બધા ધરતી ઉપર રાજા ઇન્દ્ર દદીચિ પાસે પહોંચ્યા.

દધીચિએ કહ્યું જીત ત્યારે જ સંભવિત બને જયારે સેના સર્વોચ્ચ બલિદાન આપવા તૈયાર હોઈ.

દેવસેનાને આ યુ ધોથી સજ્જ કરવા દદીચિએ વજ્જર (વજ્ર) નામનું શ સત્ર દેવસેનાને આપવાનું વચન આપ્યું.

પોતાના સંકલ્પથી તેમણે પોતાનો દેહ તપાગ્નિમાં તપાવ વો શરુ કર્યો.

લુહારની કોઢમાં લોઢું તપી તપી અગ્નિરસ બની જાય તેમ મુનિ દધીચિના શરીરના હા ડકા એક અધભૂત ધાતુમાં પરિવર્તિત થવા લાગ્યા.

તેનું શ સત્ર બન્યું તે વજ્ર.

ભારતીય સેનાએ માટે આવા વજ્ર ની ચાર જોડી ભેગી કરી એક મેડલ અશોકચીહ્નને વચ્ચે રાખી બનવવામાં આવ્યું તે મેડલનું નામ પરમવીર ચક્ર.

પરમવીર ચક્રની ડિઝાઈન કરનાર મહિલા સ્વીડન ના નાગરિક હતા.

તે ભારતીય લશ્કરી અફસર વિક્રમ રામજી ખાનોલકર સાહેબ સાથે લગ્ન કરી ભારત આવેલા અને ભારત વાસી બન્યા હતા.

તેમનું લગ્ન પછીનું નામ સાવિત્રી હતું.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)