18 એપ્રિલ 2022 અંક જ્યોતિષ, પોતાની જન્મ તારીખ દ્વારા જાણો કેવો રહેશે સોમવાર, લાભ થશે કે નુકશાન.

0
493

આજનું અંકફળ, 18 એપ્રિલ 2022 : 18 નો સંયુક્ત અંક ખૂબ જ શુભ અને મંગળકારી છે. આ સિંગલ ડિજિટ 09 ની જેમ વર્તે છે. 09 નો સ્વામી ગ્રહ મંગળ છે. 18-04-2022 નો ભાગ્ય અંક 01 છે. નંબર 03 જેનો સ્વામી ગુરુ છે તે આજે અંક 01 નો મિત્ર બનશે. 03 અંક સાથે તેની ભાગીદારી વધુ સારી છે. જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – આજે સૂર્ય અને મંગળ વેપારમાં લાભ આપશે. ભાગ્યનો સ્વામી સૂર્ય નોકરીમાં પ્રગતિ કરાવશે.

સ્વાસ્થ્ય – આજે મંગળ પેટના રોગની સમસ્યા આપી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – આજે 09 અંક વાળાનો બિઝનેસમાં ટેકો છે. વેપારમાં પ્રગતિ થશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ ઉત્તમ રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – ધંધો સારો રહેશે, 01 અને 03 અંકનો આધાર લાભ આપશે.

સ્વાસ્થ્ય – શ્વાસ સંબંધી રોગોથી બચો.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – અંક 01 અને 03 બિઝનેસમાં સફળતા અપાવશે. ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો નોકરીમાં પરિવર્તનનો વિચાર કરી શકે છે. 01 અંકનો આધાર સુખદ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યને લઈને પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – ધંધા સાથે જોડાયેલા લોકોમાં નવી આશા જાગશે. અંક 02 અને 08 ની વ્યક્તિ તરફથી વેપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – બુધ અને મંગળ વ્યવસાયમાં સુખદ પરિવર્તન આપી શકે છે. નોકરીમાં 04 અને 09 અંકના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.

સ્વાસ્થ્ય – બીપી અને શ્વાસના દર્દીઓએ સાવચેત રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – મંગળ અને સૂર્યનો સહયોગ સુખદ છે. નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. નવા વ્યવસાયિક સોદાથી સારો લાભ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યને લઈને તમે ખુશ રહી શકો છો.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – શનિ અને મંગળનો સહયોગ શુભ અસર આપી શકે છે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો શુક્ર, મંગળ અને શનિનો સહયોગ મેળવીને પ્રગતિ કરશે.

સ્વાસ્થ્ય – હનુમાનબાહુકનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – 01 અને 03 અંકના લોકો નવો વેપારી સોદો કરશે. તેઓ નોકરીમાં પોતાના કામથી ખુશ રહેશે.

સ્વાસ્થ્ય – કફજન્ય વિકારોના કારણે મુશ્કેલી આવી શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.