“ક્યારે પ્રભુ?”
આમ કાં ભય વધારી રહ્યો છે?
સીધા માણસને સતાવી રહ્યો છે?
મજબુર લાચાર બનાવી દઈને
લૂ ખ્ખી દાદા ગીરી ચલાવી રહ્યો છે?
ખોટટો તું રઘવાયો થયો છે..
યમનો પણ બાપ થયો છે..
એવું ના કર કે તને જ ભૂલી જઈએ,
‘મન’ પૂછે છે પ્રભુ, તું ક્યારે આવી રહ્યો છે.?
– મનોજ દોશી ‘મન’ ૩૦/૦૪/૨૦૨૧.
(તસ્વીર પ્રતિકારક છે)