“તરાઇનનું પહેલુંયુ ધ” ઈ.સ. 1191
જ્યારે પૃથ્વીરાજ ન્યાયપૂર્વક તેમના પ્રજા પર શાસન કરી રહ્યા હતા અને તેમના શત્રુઓને ડરાવી રહ્યા હતા, ત્યારે શહાબુદ્દીન વિશ્વ વિજયના પ્રયત્નોમાં રોકાયેલો હતો. એ સમયે ઘણા રાજાઓ રાજા ચંદ્રરાજ તોમર ને પ્રમુખ બનાવી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પાસે પહોંચ્યા. પૃથ્વીરાજે તેમને જોઈને દુ:ખનું કારણ પૂછ્યું, તો રાજા ચંદ્રરાજે કહ્યું કે શાહાબુદ્દીન નામનો મલેચ્છ અનેક રાજાઓનો ના શકરી રહ્યો છે. તે આપણા શહેરો લૂ ટી રહ્યો છે અને મંદિરો તોડી રહ્યો છે. શાહાબુદ્દીનથી આપણો દેશ બચાવવા માટે બધા જ રાજ્ય તમારી સહાયની રાહ જોઈ રહ્યા છે.”
સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ માનતા હતા કે સુલતાનની શક્તિ દિવસેને દિવસે વધી રહી છે, જો આ સમયે તેને રોકવામાં નહીં આવે તો તે ગઝનીથી આવીને પ્રભુત્વ જમાવી જશે. શાહાબુદ્દીન ગોરી ગઝની તરફ જવાના પક્ષમાં હતો, પરંતુ તેને સમાચાર મળ્યા કે પૃથ્વીરાજ ચૌહાણે એક વિશાળ સેના સાથે તબરહિંદ (ભટિંડા) ના કિલ્લા તરફ પ્રયાણ કર્યું છે.
સમ્રાટ ની સાથે કૈમાસ, ઉદયરાજ, સ્કંદ, ભુવન્નેકમલ, પ્રતાપસિંહ બડગુજર જેવા યો ધા હતા. આ સમાચાર સાંભળતાં જ ગોરીએ રાજપૂતોને રસ્તામાં રોકવા માટે તરાઈનનાં મેદાનમાં પડાવ નાખ્યો. કુતુબુદ્દીન ઐબક ગોરીની સે નાના મુખ્ય સેનાપતિઓમાં હતો. તરાઈનના પ્રથ મયુ ધમાં પૃથ્વીરાજ ચૌહાણે ગજસેનાને મધ્યમાં રાખી હતી અને ગજસેનાની જમણી અને ડાબી બાજુએ ઘોડેસવાર સેના મૂકી હતી. ગજસેનાની પાછળ પાયદળ મૂકેલુ. ગજસેનાની વચ્ચે સમ્રાટ પોતે એક હાથી પરથીયુ ધનુ નેતૃત્વ કરી રહ્યા હતા.
રાજા ચંદ્રરાજ તોમર પણ હાથી પર બેઠા હતા. શાહાબુદ્દીન ગોરીએ પણ આ જ રીતે પોતાના દળો એકત્રિત કર્યા, તે પોતે ઘોડા પર બેસીનેયુ ધનું નેતૃત્વ કરી રહ્યો હતો. આયુ ધ 1191 ના જાન્યુઆરીમાં થયું હતું. પૃથ્વીરાજ ચૌહાણ તરફથી લ ડ તા પ્રતાપસિંહ બડગુજરને વીરગતિ પ્રાપ્ત થઈ.
ગોરી આયુ ધમાં ભાલા સાથે ઘોડા પર સવાર હતો. રાજા ચંદ્રરાજ તોમર સાથે ગોરીનો સામનો થયો. રાજા ચંદ્રરાજે ગોરી પર આક્ર મણ કર્યું, જેના કારણે સુલતાનના હા થ પર ઉં ડો ઘા થઈ ગયો અને તે ઘોડા પરથી પડી રહ્યો હતો ત્યારે એક ખિલજી સૈનિક તરત જ સુલતાનના ઘોડા પર ચડી ગયો અને ઘોડાનેયુ ધના મેદાનમાંથી બહાર કાઢી ગયો.
સમ્રાટ ના હાથીઓ એ ગોરીના હાથીઓને પીછેહટ કરવા મજબુર કર્યા જેના કારણે ગોરી ના ઘોડા ગભરાઈ ગયા અને ઘોડા સવારો સહિતયુ ધમેદાન માથી ભાગવા લાગ્યા. તરાઈનની આ લડાઇમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે સુલતાન શાહાબુદ્દીન ગોરીને પરાજિત કર્યો. ગોરીએ લાહોરમાં તેના જખ્મોની સારવાર કરાવી અને તે પછી ગઝની તરફ ચાલ્યો ગયો
“જીવનદાન આપવાની ધારણા”
એવી માન્યતા છે કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે ગોરીને જીવનદાન આપ્યુ. આ વાતની અતિશયોક્તિ કરીને ઘણા લેખકોએ સમ્રાટને એક અણસમજુ યો ધા ગણાવ્યા છે, જ્યારે હકીકત એવી છે કે ગોરીને ત્યાંથી બચાવી લેવામાં આવ્યો હતો, નહીં તો ત્યાં જ ગોરી નો નાશ થઈ ગયો હોત. આ સંદર્ભમાં એક તર્ક એ પણ છે કે પૃથ્વીરાજે આક્રમણ એટલે કરેલુ કે ગોરી નેમા રીને મલેચ્છો દ્વારા થનારા સંભવિત આક્ર મણો ને રોકી શકાય . પૃથ્વીરાજે નાગાર્જુન જેવા બળ વાખો રોને સખત સજા કરી હતી તો નિર્દય આક્ર મણ કરનાર ગોરીને જીવનદાન આપે?
તે વાત અશક્ય છે. કેટલાક રાજાઓના સંઘે સમ્રાટને તરાઈનનાયુ ધ પહેલાં ગોરીની અંત કરવાની વિનંતી કરી. જો સમ્રાટે ગોરીને જીવતો છોડી દીધો હોત, તો તરાઇનનાયુ ધમાં તેની સાથે રહેલા રાજાઓ કે જે પૃથ્વીરાજ ચૌહાણ ને આધીન નહોતા, તે ફરી તારાઈનના બીજાયુ ધમાં સમ્રાટ સાથે જોડાયા ન હોત. અજ્ઞાનતાવશ ઘણા લોકો સમ્રાટના ઉચ્ચ આદર્શો દર્શાવવા ના ચક્કરમાં અજાણતાં સમ્રાટને અણસમજુ જાહેર કરે છે, જે વામ પંથી ઇતિહાસકારોને તક આપે છે.
– સાભાર મહેન્દ્રસિંહ ગોહિલ (અમર કથાઓ ગ્રુપ)