દરેક પ્રકારના સંકટોથી રક્ષણ કરે છે આ ચમત્કારી મંત્ર, જાણો આ ષડાક્ષરીય મંત્ર વિષે.

0
221

વ્યક્તિને જીવનની દરેક મુશ્કેલીમાં સુરક્ષિત રાખે છે આ મંત્ર, અહીં જાણો તેના વિષે વિસ્તારથી.

બૌદ્ધ ધર્મનો એક વિશેષ મંત્ર છે જે ષડાક્ષરીય મંત્ર તરીકે પ્રચલિત છે. આ ચમત્કારી મંત્રનો જાપ દરેક પ્રકારના સંકટોથી રક્ષણ માટે કરવામાં આવે છે.

આ એક એવો ચમત્કારી મંત્ર છે, જે વ્યક્તિને જીવનની દરેક મુશ્કેલીમાં સુરક્ષિત રાખે છે અને સંકટને દૂર કરે છે. આ ષડાક્ષરી મંત્રનો ઉલ્લેખ અવલોકિતેશ્વરામાં કરવામાં આવ્યો છે.

બૌદ્ધ ધર્મનો બીજ મંત્ર – ‘ૐ મણિ પદમે હમ’

બૌદ્ધ ધર્મની મહાયાન શાખામાં આ મંત્રનો જાપ મુખ્ય રૂપથી કરવામાં આવે છે.

આ મંત્ર મોટાભાગે પ્રાર્થના ચક્ર, સ્તૂપોની દિવાલ, ધાર્મિક સ્થળોના પથ્થરો, રત્નો વગેરેમાં કોતરેલો અથવા પેઇન્ટેડ સ્વરૂપમાં જોવા મળે છે.

જે પ્રાર્થના ચક્ર પર આ મંત્ર અંકિત હોય છે તેને એક વખત ફેરવવા પર એવું માનવામાં આવે છે કે તેણે આ મંત્રનો 10 લાખ વખત પાઠ કર્યો છે.

આ મંત્ર વીંટી અથવા અન્ય ઘરેણાંમાં પણ છપાયેલો હોય છે.

કહેવાય છે કે જે પણ આ મંત્રનો જાપ કરે છે તે તમામ સંકટોથી સુરક્ષિત રહે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણના અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.