ભજનની શરૂઆત પહેલાં રામ ભજનની આ સાખી જરૂર ગાજો, મળશે પ્રભુના આશીર્વાદ, જય શ્રી રામ.

0
1386

રામ ભજનની સાખીઓ, તાલ – ભજનની શરૂઆત પહેલાં ગવાય છે.

રામ જપે અનુરાગસે, સબ દુખ ડાલે ધોઈ

વિશ્વાસે તો હરી મિલે, લોહા ભી કંચન હોય.

ગ્રંથ પંથ સબ જગતકે, બાત બતાવત તીન,

રામ હ્રદય, મનમેં દયા, તન સેવામેં લીન.

નામ દિવાના દામ દિવાના ચામ દિવાના કોઉ;

ધન્ય ધન્ય સો જો રામ દિવાના, મૈં દિવાના સોઉ.

રામ નામ રટતે રહો અને ધરી રાખો મનમાં ધીર

કોઈ દિન કાર્ય સુધારશે, કૃપા સિંધુ રઘુવીર.

સગા હમારા રામજી, અને સહોદર પુનિ રામ,

ઔર સગા સબ સગમગા, કોઈ ન આવે કામ.

રામ રામ સબ કોઈ કહે, ઠગ ઠાકુર અરું ચોર;

બિના પ્રેમ રીઝે નહીં, તુલસી નંદકિશોર.

જેની જીભે જાદવો, જેને રોમે રામ;

આઠે સિદ્ધિ આંગણે, જોગંદરને ધામ.

દેખો સબમેં રામ હૈ, એકહી રસ ભરપૂર;

જેસે ઊદ્બાસે સબ બના, ચીની, સક્કર, ગુર.

દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ સંતાપ;

જહાં દયા વહાં ધર્મ હૈ, ક્ષમા વહાં હૈ આપ.

તુલસી મીઠે વચન સે સુખ ઉપજે ચહુ ઓર;

વશીકરન યહ મંત્ર હૈ, તજહું વચન કઠોર.

જય શ્રી રામ.