શું આપણે તે આખરી પેઢી છીએ જેમની પાસે આવી માં છે? વાંચો માં વિષેની વાતો.

0
352

શું આપણે તે આખરી પેઢી છીએ, જેની પાસે માસૂમ અને પ્રેમાળ માં છે જેનું…

જે નું ન તો કોઈ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ છે.

ન ફોટો અને ન તો કોઈ સેલ્ફી પાડવાનો શોખ

ભલે પોતાનું ન વિચારે પણ આપણા શોખ મસ્તી વગેરેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે.

તેમને તો એ પણ ખબર નથી કે સ્માર્ટફોનનું લોક કેવી રીતે ખુલે.

પોતે ભૂખી રહે પણ પહેલા આપણને જમવા બેસાડે છે.

ભલે પોતાની પાસે પૈસા હોય કે ન હોય, સ્કૂલમાં નાસ્તા માટે 1,2 કે 5 રૂપિયા જરૂર આપે.

આ એવી અભણ માં છે કે જેને પોતાના પુત્રને વાર્તા કહેવા માટે કોઈ ઇન્ટરનેટ કે ચોપડીની જરૂરત નથી.

જેમને ભલે પોતાની જન્મ તારીખ ખબર ન હોય પણ આપણા જન્મ દિવસની તારીખ જરૂર યાદ રહે છે

તેઓ એ ખુબ ઓછી સુખ સુવિધામાં પોતાનું આખું જીવન વિતાવ્યું, વગર કોઈ ફરિયાદ કરે.

યાદ છે આજે પણ માથા પર હાથ ફેરવીને ચુંબન લઈને હંમેશા સારા આશીર્વાદ વાળી માં.

ભૂલ થવા પર પહેલા ભલે મારતી પણ થોડા સમય પછી તે મારનો દર્દ આપણા કરતાં વધારે તેને થતો.

આ આપણે તે આખી પીઢી છીએ, જેમની પાસે આવી માં છે.

લવ યું માં

સોર્સ : વૉટ્સઅપ