આજે આ અંકવાળા માટે શનિદેવની કૃપાથી કાર્યને વિસ્તારવા માટે સમય સારો છે, સંતાન પ્રાપ્તિની શક્યતાઓ છે

0
555

અંક રાશિફળ – જન્મ અંક 01 :

બનેલા કામ બગડી શકે છે. જો તમે સમજદારી અને ચતુરાઈથી કામ કરશો તો પરિસ્થિતિ સુધરી શકે છે. સરકારી કામકાજમાં મુશ્કેલીની સાથે નુકસાનની પણ શકયતા છે. જો ટેન્ડરો વગેરે ભરી રહ્યા છો તો તેના પર સંશોધન કરો. પ્રેમીનો સહયોગ મળી શકે છે. આજે પ્રવાસ મુલતવી રાખવાનો પ્રયાસ કરો.

લકી નંબર – 3

લકી રંગ – લાલ

અંક રાશિફળ – જન્મ અંક 02 :

માથાના દુ:ખાવાની સમસ્યા વધી શકે છે. નવી શરૂઆત કરવાનો સમય આવી રહ્યો છે. બિઝનેસ પ્લાનિંગ કરી શકો છો. તમે તમારા પ્રેમી સાથે રોમાંસનો ભરપૂર આનંદ માણી શકશો. કેટલાક લોકો ઘરની સફાઈ અથવા પેઇન્ટિંગ પણ કરી શકે છે. આખો દિવસ ઉત્સાહ જળવાઈ રહેશે.

લકી નંબર – 23

લકી રંગ – રાખોડી

અંક રાશિફળ – જન્મ અંક 03 :

વધારે કામના કારણે તમે થાક અનુભવી શકો છો. તમારા કાર્યને વિસ્તારવા માટે સમય સારો છે. તકરાર થશે, કામનું સારી રીતે પ્લાનિંગ કરો. પિતાનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. વેપારમાં પણ થોડું નુકસાન થઈ શકે છે. બેંક તરફથી લોન મળવાની સંભાવના છે.

લકી નંબર – 16

લકી રંગ – ભુરો

અંક રાશિફળ – જન્મ અંક 04 :

પારિવારિક અશાંતિના કારણે મન પરેશાન થઈ શકે છે. મિત્રોને યોગ્ય રીતે પસંદ કરો. કેટલાક મિત્રોની નિંદાનો સામનો કરવો પડી શકે છે. મુસાફરી ટાળવાનો પ્રયાસ કરો. સહકર્મીઓ તમારો સાથ આપશે.

લકી નંબર – 25

લકી રંગ – સોનેરી

અંક રાશિફળ – જન્મ અંક 05 :

આજે મન પરેશાન રહેશે, પરંતુ પ્રભુની કૃપા તમારા પર બની રહેશે. પ્રવાસમાં લાભ મળવાની સંભાવના છે. ઘરમાં લીલાછમ છોડ લગાવો. મહિલાઓ તરફથી લાભ થઈ શકે છે. સંતાન પ્રાપ્તિની શક્યતાઓ છે.

લકી નંબર – 16

લકી રંગ – આછો ભુરો

અંક રાશિફળ – જન્મ અંક 06 :

જો આજે તમારું મન ભાવુક છે તો સૌથી પહેલા તમારે તમારા મનને પ્રાથમિકતા આપવી પડશે. આજે સાવધાનીથી રોકાણ કરો, અચાનક નુકસાન પણ થઈ શકે છે. કંઈક એવું થશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.

લકી નંબર – 5

લકી રંગ – ફીરોઝી

અંક રાશિફળ – જન્મ અંક 07 :

વિદ્યાર્થીઓ માટે અચાનક ધનલાભ થવાની સંભાવના છે. નોકરી સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે. પેપર વર્ક પુરા કરો, તેમાં કોઈ કસર છોડશો નહીં. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે છે.

લકી નંબર – 12

લકી રંગ – જાંબલી

અંક રાશિફળ – જન્મ અંક 08 :

વિદેશ સાથે જોડાઈ શકો છો. પ્રેમ સંબંધોમાં સાવચેતી રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પેટની સમસ્યાને કારણે તમારે ડૉક્ટરનો દરવાજો ખટખડાવવો પડી શકે છે.

લકી નંબર – 2

લકી રંગ – કાળો

અંક રાશિફળ – જન્મ અંક 09 :

જો તમે તમારી પ્રોફેશનલ લાઈફ યોગ્ય રીતે જીવો તો કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. જે લોકો કોમ્પ્યુટર ક્ષેત્રે નોકરી ઈચ્છતા હોય તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. મૂંઝવણમાં રહીને તમે ખોટો નિર્ણય લઈ શકો છો.

લકી નંબર – 21

લકી રંગ – કેસરી

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.