આ રીતે કરો શ્રીગણેશજીના 21 નામના જાપ, મળશે બાપ્પાની કૃપા અને દુઃખ થશે દૂર.

0
521

શ્રીગણેશજીના 21 નામ :

મંગળવારના દિવસે, સંકટ ચતુર્થીના દિવસે અને વિનાયક ચતુર્થીના દિવસે શ્રીગણેશજીને એમના 21 નામ ઉચ્ચારી એકવીસ દુર્વા અર્પણ કરવા માટે સૌપ્રથમ ૐ મહાગણપતયે નમઃ દુર્વાકરણ સમપયામિ મંત્ર બોલીને નામનો ઉચ્ચાર નીચે પ્રમાણે કરવો.

ગણાધિપાય નમઃ

ઉમાપુત્રાય નમઃ

અભયપ્રદાય નમઃ

એકદંતાય નમ:

ઈભવકત્રાય નમઃ

મૂષકવાહનાય નમઃ:

વિનાયકાય નમઃ

ઈષ્ટપુત્રાય નમઃ

સર્વસિધ્ધપ્રદાયકાય નમઃ

લંબોદરાય નમઃ

વક્રતુન્ડાય નમઃ

અધનાશાય નમઃ

વિઘ્નસંહત્રે નમઃ

વિશ્વવધાય નમઃ

અમરેશ્ર્વરાય નમઃ

ગજવક્ત્રાય નમઃ:

નાગયજ્ઞોપવીતિને નમઃ

ભાલચંદ્રાય નમઃ

પરશુધારિણે નમઃ

વિધ્નાધિપાય નમઃ

સર્વવિદ્યાપ્રદાયકાય નમઃ

ૐ શાંતિ શાંતિ શાંતિ.

– સાભાર પરમાર મહેશ (અમર કથાઓ ગ્રુપ)