શ્રી રામની કૃપાથી આજનો દિવસ સારો રહેશે, નોકરીમાં મોટી તક મળી શકે છે, વેપારમાં પ્રગતિ થાય

0
270

આજનું અંકફળ, 06 મે 2022 : આજે 06 મે 2022 છે. 06 અંક સંપત્તિ, વૈભવ અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક છે. 06 અંકનો સ્વામી ગ્રહ શુક્ર છે. આ અંક ખૂબ જ શુભ અને મંગળકારી છે. તે ગ્લેમર અને ખ્યાતિનો અંક છે. આજે 06-05-2022 નો ભાગ્ય અંક 08 રહેશે. 08 અંકનો સ્વામી ગ્રહ શનિ છે. શુક્ર, શનિ અને બુધ શ્રેષ્ઠ મિત્રો છે. સૂર્ય અને શનિ મિત્રો નથી. 06 અંકના મિત્ર અંક 04, 05 અને 08 છે. તમારા અંક નંબર અનુસાર, તમે આજે તમારૂ અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 08 તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય – ખાંસી અને શ્વાસ સંબંધી બીમારીઓને કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરી અને ધંધામાં સંઘર્ષ છે. અંક 04 અને 08 ધરાવતી વ્યક્તિ વેપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – ગુરુ અને ભાગ્ય સ્વામી શનિ નોકરીમાં મોટી તક આપી શકે છે. વેપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – કફજન્ય વિકારને કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 08 બેંકિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરતા લોકોને અપેક્ષિત સફળતા અપાવશે. ભાગ્ય અંક 08 થી ધંધામાં સારો ફાયદો થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – ધંધામાં તમને અંક 02 અને 07 થી લાભ મળશે. નોકરીમાં પ્રગતિના સંકેતો છે. અટકેલા કામમાં પ્રગતિ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજનો દિવસ વેપારમાં પ્રગતિનો દિવસ છે. નોકરીમાં ભાગ્ય અંક 08 નો સહયોગ મળશે.

સ્વાસ્થ્ય – શુગરના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – નોકરીમાં તમે તમારા કામથી ખુશ રહેશો. વેપારમાં સફળતા મળે.

સ્વાસ્થ્ય – ત્વચાના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – નોકરીમાં આજે સફળતાનો દિવસ છે. શુક્ર અને શનિ ખૂબ જ જલ્દી બિઝનેસમાં મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – નોકરીમાં શુક્ર, શનિ અને મંગળનો સહયોગ મળશે. ધંધામાં પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્ય – કફજન્ય વિકાર થવાની શક્યતા છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.